જેમાં તમિલનાડુ, પોંડિચેરી અને અંદામાન-નિકોબારના પ્રભારી-સહ પ્રભારી તરીકે પિયૂષ ગોયલ અને સી ટી રવિની વરણી કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના પ્રભારી તરીકે જગત પ્રસાદ નડ્ડાની નિમણૂક કરવામાં આવી છે. થોડા દિવસો પહેલા ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયાને ઉત્તરપ્રદેશની જવાબદારી સોંપવામાં આવી હતી.
2/4
કર્ણાટકના પ્રભારી-સહ પ્રભારી તરીકે મુરલીધર રાવ અને કિરણ મહેશ્વરી દિલ્હીમાં નિર્મલા સીતારમન અને જયમાન સિંહ, હરિયાણામાં કલરાજ મિશ્ર અને વિશ્વાસ સાંરંગ તથા ત્રિપુતા અને જમ્મુ-કાશ્મીરમાં અવિનાશ રાય ખન્નાનું નિમણૂક કરવામાં આવી છે.
3/4
નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. ભાજપે આજે વધુ 8 રાજ્યોમાં પ્રભારી-સહ પ્રભારીની નિમણૂકની જાહેરાત કરી છે.