શોધખોળ કરો
સોશિયલ મીડિયા પર બાજ નજર રાખવા માંગતી હતી કેંદ્ર સરકાર, સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ
1/4

તાજેતરમાં જ કેન્દ્રિય મંત્રાલય દ્વારા આ કામ માટે પીએસયૂ બ્રોડકાસ્ટ કન્સલ્ટન્ટ ઇન્ડિયા લિ. (બીઇસીઆઇએલ)એ એક ટેન્ડર પણ જાહેર કર્યું હતું.
2/4

તૃણમૃલ કોંગ્રેસના ધારાસભ્ય મહુઆ મોઇત્રાનું કહેવું છે કે સોસિયલ મીડિયા પર નજર રાખવા માટે કેન્દ્ર સરકાર આ બધુ કરી રહી છે. એ બાદ ટ્વિટર, ફેસબુક, ઇન્ટાગ્રામ અને ઇમેઇલમાં રહેલો તમામ ડેટા સુધી કેન્દ્ર સરકાર પહોંચી જશે. જોકે અંગત અધિકારોનું આ સરેઆમ ઉલ્લંઘન છે. જેનાથી દરેક વ્યક્તિની અંગત માહિતી પણ સરકાર સુધી પહોંચી શકે છે.
Published at : 03 Aug 2018 06:11 PM (IST)
Tags :
Suprem CourtView More





















