શોધખોળ કરો

Workout Tips:એક્સરસસાઇઝ દરમિયાન શું આપ કરો છો આ 5 ભૂલો, નહિ તો મહેનત જશે બેકાર

યોગ્ય કસરત કરીને તમે સરળતાથી વજન ઘટાડી શકો છો, પરંતુ વર્કઆઉટ દરમિયાન કરવામાં આવતી ઘણી નાની ભૂલો તમારી મહેનતને બેકાર કરી દેશે

Biggest Gym Mistakes: યોગ્ય કસરત કરીને તમે સરળતાથી વજન ઘટાડી શકો છો, પરંતુ વર્કઆઉટ દરમિયાન કરવામાં આવતી ઘણી નાની ભૂલો તમારી મહેનતને બેકાર કરી દેશે

જો આપ  રોજ વર્કઆઉટ કરો છો તો તેનાથી શરીરને ઘણા ફાયદા થાય છે. સ્થૂળતા આપણા સ્વાસ્થ્યનો સૌથી મોટો દુશ્મન છે. જો તમે વજનને નિયંત્રણમાં રાખો છો, તો હૃદય સ્વસ્થ રહે છે, સારી ઊંઘ આવે છે, ડાયાબિટીસનું જોખમ ઓછું થાય છે અને તે તમારી ફિટનેસ પણ જાળવી રાખે છે. વજન ઘટાડવા માટે લોકો યોગ, કસરત અને ચાલવાનો આશરો લે છે. આવી સ્થિતિમાં, કેટલાક લોકો જીમમાં હેવી  વર્કઆઉટ  દ્વારા વજન ઘટાડે છે. જો કે   ખોટી રીતે કરવામાં આવેલી એક્સરસાઇઝથી પણ સ્થૂળતા ઓછી થતી નથી અને તેનાથી શરીરમાં ઘણી સમસ્યાઓ થઈ શકે છે. કસરત કરતી વખતે આ ભૂલો બિલકુલ ન કરો.

વર્કઆઉટ મિસટેક

1- વોર્મ અપ- જ્યારે પણ તમે વર્કઆઉટ કરો ત્યારે પહેલા વોર્મ અપ કરવું જરૂરી છે. જેના કારણે માંસપેશીઓ સુધી લોહી સારી રીતે પહોંચે છે. વોર્મિંગ શરીરને સક્રિય કરે છે અને સ્નાયુઓના તાપમાનને નિયંત્રણમાં રાખે છે. વોર્મ અપ  કર્યા વિના કસરત કરવાથી હૃદય અને ફેફસાં પર દબાણ આવે છે.

2- વર્કઆઉટ પછીની કસરત- સંપૂર્ણ વર્કઆઉટ પછી શરીરને આરામ આપવા માટે તમારે કેટલીક સ્ટ્રેચિંગ અને રિલેક્સિંગ એક્સરસાઇઝ કરવી જોઈએ. આ શરીરને ઠંડુ કરવામાં મદદ કરે છે અને શરીરનું તાપમાન, બ્લડ પ્રેશર અને હૃદયના ધબકારા પણ ઘટાડે છે.

3- ઓવર ટ્રેનિંગ- વ્યાયામથી ધીરે ધીરે શરીર ઉતરે છે અને આપ   ફિટ બનો છો. પરંતુ ઓવર ટ્રેનિગથી બચો. તેની શરીર પર નકારાત્મક અસર પડે છે. તેનાથી હૃદયના ધબકારા વધે છે અને ભૂખ ઓછી લાગે છે. જેના કારણે રાત્રે વારંવાર તરસ લાગે છે અને ઊંઘમાં પણ ખલેલ પડે છે.

4- ગલત પોશ્ચરમાં એક્સરસાઇઝ  કરવી- જો તમે કોઈ ટ્રેનરની મદદ વગર જિમમાં કસરત કરો છો તો તે ખતરનાક સાબિત થઈ શકે છે. તમારા માટે કસરત કરવા માટે યોગ્ય સ્થિતિ જાણવી મહત્વપૂર્ણ છે.  ગલત પોશ્ચર સાંધાની સમસ્યાને નોતરી શકે  છે.

5- એક્સરસાઇઝના સેટ  વચ્ચેનું અંતર - કસરત કરતી વખતે, તમારે સેટ વચ્ચા યોગ્ય સમયના બ્રેકની પણ જાણ હોવી જોઇએ.. સતત કસરત કરવાથી શારીરિક કાર્યક્ષમતામાં ઘટાડો થાય છે. જેના કારણે કસરતનો પૂરો લાભ પણ મળતો નથી.

 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
Embed widget