શોધખોળ કરો

Eye care tips: આંખોની આ રીતે કરો Care, ડાર્ક સર્કલ અને ત્વચા પર નહીં પડે કરચલી

Eye care tips: આપણે જે પણ કામ કરીએ છીએ તેમાં આંખોનો ઉપયોગ સૌથી પહેલા થાય છે. આ સ્થિતિમાં આંખોના હેલ્ધની કાળજી લેવી જરૂરી છે.

આપની દિનચર્યાં આંખોનું સતત કામ પડે છે. માત્ર જ્યારે આપણે ઊંઘી જઇએ છીએ એ સમયે જ આંખોને આરામ મળે છે.             જેથી ઊંઘ પુરી ન થતાં આંખોની નીચે બ્લેક સર્કલ થઇ જાય અને કરચલીઓ પણ પડવાં માંડે છે. આપ આંખોની આસપાસની ત્વચાને કેટલીક ટિપ્સ દ્રારા એજિંગથી પણ બચાવી શકો છો.

આઇ ક્રિમનો ઉપયોગ કરો

આપણી આંખોની નીચેની ત્વચા ખૂબ જ નાજુક અને પાતળી હોય છે. આમાં, એન્ટિ એજિંગ આઇ ક્રીમનો ઉપયોગ ત્વચાને યુવાન રાખવામાં મદદ કરે છે.

સ્ક્રબ કરશો નહીં

 મેકઅપ દૂર કરવા માટે રિમૂવરનો ઉપયોગ કરવાને બદલે આંખોની આસપાસની જગ્યાને આંગળીઓ વડે ઘસીને જ મેકઅપ હળવા હાથે દૂર કર્રો આંખીની આસપાસ સ્ક્રર્બ ન કરો. તેનાથી  આંખોની કેપિલરી દૂર થઇ જાય છે. આગળ જતાં  સ્ક્રીન પર  કરચલીઓ અથવા ડાર્ક સર્કલ આવી શકે છે.

આઇ ક્રિમનો યોગ્ય ઉપયોગ

આઇ ક્રીમનો ઉપયોગ કેવી રીતે કરવો? આ માહિતી હોવી પણ ખૂબ જ જરૂરી છે. ચહેરો ધોયા પછી અને મોઇશ્ચરાઇઝર લગાવ્યા પછી જ  આંગળી પર થોડી માત્રામાં ક્રીમ લગાવો. આંખના આંતરિક ખૂણેથી બહારની બાજુએ હળવા હાથે આ ક્રિમ લગાવો.  આ પછી, હળવો મસાજ કરો અને વધુ પડતા ઘસવાનું ટાળો.

યોગ્ય કસીંલરનો ઉપયોગ કરો

જો આપ સારા કન્સીલરનો ઉપયોગ નથી  કરતા તો  તેનાથી આંખોની આસપાસની ત્વચાને નુકસાન થઇ શકે છે. જેના કારણે આંખોની નીચે ડાર્ક સર્કલ પણ થઇ શકે છે.

હેલ્ધી ડાયટ લો

આંખોની આસપાસ ડાર્ક સર્કલ અને કાળા ઘેરા ધાબા અને કરચલીઓ, આ તમામ સમસ્યાથી બચવા માટે ઉપરોક્ત કાળજીની સાથે હેલ્ધી ડાયટ લેવું પણ જરૂરી છે. ઓઇલી ફૂડ, જંક ફૂડને ડાયટમાંથી અલવિદા કરી દો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર

સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....

Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?

શું પત્નીના નામે રેન્ટ એગ્રીમેન્ટ બનાવીને ટેક્સ બચાવી શકાય છે? આવું કરવાથી ક્યાંક ફસાઈ તો નહીં જઈએ? જાણો વિગતે

ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Update । આગામી ત્રણ કલાકમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીNita Chaudhary । દારૂની હેરાફેરીના કેસમાં કુખ્યાત નીતા ચૌધરીના બે દિવસના રિમાન્ડ થયા મંજુરRishi Sunak । બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં ઋષિ સુનકે સ્વીકારી હારGujarat Rain | સવારે 10 વાગ્યા સુધીમાં 50 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ ખેરગામમાં 3 ઇંચ વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?
Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?
શું પત્નીના નામે રેન્ટ એગ્રીમેન્ટ બનાવીને ટેક્સ બચાવી શકાય છે? આવું કરવાથી ક્યાંક ફસાઈ તો નહીં જઈએ? જાણો વિગતે
શું પત્નીના નામે રેન્ટ એગ્રીમેન્ટ બનાવીને ટેક્સ બચાવી શકાય છે? આવું કરવાથી ક્યાંક ફસાઈ તો નહીં જઈએ? જાણો વિગતે
Swiggy UPI: ઝોમેટો બાદ સ્વિગીએ પણ UPI સર્વિસ કરી શરૂઆત, ગ્રાહકોને થશે આ ફાયદાઓ

Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત

UK Election 2024: બ્રિટનમાં ભારતીય મૂળના સાંસદોનો વધ્યો દબદબો, લેબર પાર્ટીએ હિન્દુઓને કેવી રીતે કર્યા આકર્ષિત?

Mirzapur 3 on Amazon Prime: મિર્ઝાપુર 3 સિરીઝ પ્રાઈમ વિડિયો પર મફતમાં કેવી રીતે જોવી, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

Embed widget