શોધખોળ કરો

Summer vegetable: ગરમીમાં ખૂબ ખાવ ભીડો, સ્વાસ્થ્ય માટે આ કારણે છે ફાયદાકારક

ભીંડો માત્ર સ્વાદિષ્ટ જ નથી પરંતુ પોષક તત્વોથી પણ ભરપૂર છે. ભીંડામાં વિટામિન સી, મેગ્નેશિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટ્સ, ફાઈબર અને અનસેચ્યુરેટેડ ફેટી એસિડ હોય છે.

Summer vegetable: ભીંડો માત્ર સ્વાદિષ્ટ જ નથી પરંતુ પોષક તત્વોથી પણ ભરપૂર છે. ભીંડામાં વિટામિન સી, મેગ્નેશિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટ્સ, ફાઈબર અને અનસેચ્યુરેટેડ ફેટી એસિડ હોય છે.

ઉનાળો આવતાની સાથે જ બજારમાં તાજો લીલો ભીંડો આવવા લાગે છે.  ભીંડો એ મોટાભાગના લોકોનું પ્રિય શાક છે. ભીંડો માત્ર એક સ્વાદિષ્ટ શાક નથી પરંતુ તે ઘણા સ્વાસ્થ્ય લાભો પણ આપે છે. ભીંડામાં વિટામિન સી સારી માત્રામાં હોય છે. ભીંડામાં વિટામિન એ પણ છે. જે ત્વચાને સ્વસ્થ બનાવે છે. આ સિવાય મેગ્નેશિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટ્સ, ફાઈબર અને લિનોલેનિક અને ઓલિક જેવા ફેટી  ભીંડામાં ઝ ફિંગરમાં જોવા મળે છે. ભીંડા ખાવાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે આ ખૂબ જ ફાયદાકારક શાક છે. જાણો ભીંડાના અન્ય શું ફાયદા?

ડાયાબિટીસને કંટ્રોલ કરો

જે લોકોનું બ્લડ સુગર લેવલ વધારે રહે છે તેમણે ભીંડાનું સેવન કરવું જોઈએ. ભીંડામાં એન્ટિ-હાયપરગ્લાયકેમિક અને એન્ટિ-ડાયાબિટીક તત્વ હોય છે, જે લોહીમાં ગ્લુકોઝનું સ્તર ઘટાડે છે. ભીંડામાં રહેલા ફાઈબર બ્લડ ગ્લુકોઝને નિયંત્રિત કરવામાં ફાયદાકારક છે.

હૃદયને રાખશે સ્વસ્થ

ભીંડો હૃદયના દર્દીઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક શાકભાજી છે. ભીંડામાં પેક્ટીન નામનું તત્વ હોય છે, જે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને હૃદયને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે. જ્યારે શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધી જાય છે ત્યારે હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ વધી જાય છે. જે લોકો રોજ ભીંડા ખાય છે તેઓનું કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે.

 રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવશે

 જે લોકો ભીંડા ખાય છે, તેમની રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય છે. ભીંડામાં વિટામિન સી જોવા મળે છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે.  ભીડો  વાયરલ ઇન્ફેક્શનને રોકવામાં મદદરૂપ છે.

 વજન ઘટાડવું

 ભીંડા ખાવાથી વજન પણ નિયંત્રણમાં રહે છે. ભીંડામાં જોવા મળતા સારા કાર્બોહાઇડ્રેટ્સ અને ચરબી સ્થૂળતાને નિયંત્રિત કરે છે. ભીંડી ફાઈબરથી ભરપૂર હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે. જો તમે પણ પાતળા થવા ઈચ્છો છો તો લેડીઝ ફિંગરને ડાયટમાં ચોક્કસ સામેલ કરો.

  પાચનશક્તિ બને છે મજબૂત

 જે લોકોને પાચન સંબંધી સમસ્યા હોય તેમણે ભીંડા જરૂર ખાવા જોઈએ. ભીંડામાં ઘણા ઔષધીય ગુણો છે, જે પાચનતંત્રને સુધારે છે. ભીંડામાં જોવા મળતા ફાઇબર તમારા પેટ અને પાચનતંત્રને સુધારે છે. જે લોકો ઉનાળામાં પેટની સમસ્યાથી પરેશાન હોય તેમણે ભીંડાનું સેવન અવશ્ય કરવું જોઈએ

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
IPL 2025 અગાઉ LSGને લાગ્યો ઝટકો, મયંક યાદવ આટલી મેચમાંથી બહાર
IPL 2025 અગાઉ LSGને લાગ્યો ઝટકો, મયંક યાદવ આટલી મેચમાંથી બહાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh News : જૂનાગઢના મધુરમ વિસ્તારમાં લક્ષ્મી વેગડા નામની યુવતીએ કરી આત્મહત્યાHun To Bolish : હું તો બોલીશ : નફ્ફટોનો તમાશોHun To Bolish : હું તો બોલીશ : હેવાન તાંત્રિકChhotaudepur Crime : છોટાઉદેપુરમાં માસૂમની બલીની ઘટના બાદ જોરદાર આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
IPL 2025 અગાઉ LSGને લાગ્યો ઝટકો, મયંક યાદવ આટલી મેચમાંથી બહાર
IPL 2025 અગાઉ LSGને લાગ્યો ઝટકો, મયંક યાદવ આટલી મેચમાંથી બહાર
ડિવોર્સની ચર્ચા વચ્ચે ધનશ્રી વર્માએ યુઝવેન્દ્ર સાથેના જૂના ફોટા ફરી કર્યાં રિસ્ટોર, જાણો ડિટેલ
ડિવોર્સની ચર્ચા વચ્ચે ધનશ્રી વર્માએ યુઝવેન્દ્ર સાથેના જૂના ફોટા ફરી કર્યાં રિસ્ટોર, જાણો ડિટેલ
MI vs GG: ગુજરાત સામેની રોમાંચક મેચમાં મુંબઇનો 9 રનથી વિજય, ભારતીની 25 બોલમાં અડધી સદી એળે ગઇ
MI vs GG: ગુજરાત સામેની રોમાંચક મેચમાં મુંબઇનો 9 રનથી વિજય, ભારતીની 25 બોલમાં અડધી સદી એળે ગઇ
'પાવર સપ્લાય બંધ કરી દઇશું', ટ્રમ્પના અંદાજમાં કેનેડાના આ શહેરની અમેરિકાને ધમકી
'પાવર સપ્લાય બંધ કરી દઇશું', ટ્રમ્પના અંદાજમાં કેનેડાના આ શહેરની અમેરિકાને ધમકી
દુનિયાના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાં 13 ભારતમાં, હજુ પણ દિલ્હી સૌથી પ્રદૂષિત કેપિટલ
દુનિયાના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાં 13 ભારતમાં, હજુ પણ દિલ્હી સૌથી પ્રદૂષિત કેપિટલ
Embed widget