શોધખોળ કરો

Gym Workout: જિમમાં વર્કઆઉટ દરમિયાન કેમ આવે છે હાર્ટ અટેક, કાર્ડિયોલોજિસ્ટથી જાણો

Gym Exercise: જીમમાં વર્કઆઉટ કરતી વખતે હૃદય પર કેવી રીતે સીધી અસર પડે છે. સિમ્બાયોસિસ હોસ્પિટલના ડાયરેક્ટર અને કાર્ડિયોલોજિસ્ટ ડૉ.અંકુર ફાટેરપેકરે આ અંગે એબીપી ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી.

Gym Exercise: જીમમાં વર્કઆઉટ કરતી વખતે હૃદય પર કેવી રીતે સીધી અસર પડે છે. સિમ્બાયોસિસ હોસ્પિટલના ડાયરેક્ટર અને કાર્ડિયોલોજિસ્ટ ડૉ.અંકુર ફાટેરપેકરે આ અંગે એબીપી ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી.

અભિનેતા સિદ્ધાંત વીર સૂર્યવંશીનું શુક્રવારે  જીમમાં વર્કઆઉટ દરમિયાન હાર્ટ એટેકને કારણે 46 વર્ષની વયે નિધન થઇ ગયું.  ગયા વર્ષે અભિનેતા સિદ્ધાર્થ શુક્લા, કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ, અભિનેતા દીપેશ ભાન પણ વર્કઆઉટ કરતી વખતે હાર્ટ એટેકને કારણે મૃત્યુ પામ્યા હતા, તો શું જીમ હવે જીવલેણ બની ગયું છે? શું જીમમાં હાર્ડ વર્ક આઉટ નુકસાનકારક છે? શું જીમ દરમિયાન આપવામાં આવતી સપ્લિમેન્ટ્સ જીવલેણ છે? જીમમાં વર્કઆઉટ કરતી વખતે તમને હાર્ટ એટેક કેમ આવે છે? આ રિપોર્ટમાં તમે કાર્ડિયોલોજિસ્ટ ડૉ. અંકુર ફુટરપેકર પાસેથી  જાણીએ

વાસ્તવમાં હાર્ટ એટેકના કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. દરમિયાન, જીમમાં વર્કઆઉટ દરમિયાન પણ આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જીમમાં વર્કઆઉટ કરતી વખતે હૃદય પર કેવી રીતે સીધી અસર પડે છે. સિમ્બાયોસિસ હોસ્પિટલના ડાયરેક્ટર અને કાર્ડિયોલોજિસ્ટ ડૉ.અંકુર ફાટેરપેકરે આ અંગે એબીપી ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી.

ડો. અંકુરે જણાવ્યું કે, અચાનક હાર્ટ એટેક આવવાનું મુખ્ય કારણ વધુ વર્કઆઉટ કરવું અથવા રૂટીનમાં ન રહેતા અચાનક વધુ કસરત કરવી છે. તેમણે કહ્યું કે, લોકોએ થોડા મહિનાના અંતરાલમાં રૂટીન ચેકઅપ કરાવવું જોઈએ. સપ્લીમેન્ટ્સ લોકોના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર કરે છે. ડૉક્ટરે કહ્યું, "ઘણા લોકો તપાસ કર્યા વિના જ સપ્લિમેન્ટ્સ વધારે લે છે. 90 ટકા લોકો એવું વિચારે છે કે તેમને એસિડિટીને કારણે છાતીમાં દુખાવો થાય છે, પરંતુ એવું નથી. કોલેસ્ટ્રોલનું સ્તર ઊંચું હોઈ શકે છે, તેથી રૂટીન હેલ્થ  ચેકઅપ કરાવવું ખૂબ જ જરૂરી છે.  

જિમ જનાર લોકોને ડૉ.અંકુરની સલાહ

ડો.અંકુરે જણાવ્યું કે, જીમમાં જતી દરેક વ્યક્તિએ ડાયેટ ચાર્ટ ફોલો કરવો ફરજિયાત છે. જિમ જવાનો  મુખ્ય ઉદેશ હેલ્ધી રહેવું છે. તેના માટે હેલ્થી ડાયટ પણ જરૂરી છે.  સંજય ચવ્હાણ, જેઓ કન્સલ્ટન્ટ છે, તેઓ જીમમાં જનારાઓને આહારની સલાહ આપે છે. તેણે કહ્યું કે બોડી જીમમાં નથી બનતી, બોડી ડાયટથી બને છે. અમારી સલાહ છે કે, એક જ સમયે ઠાંસી-ઠાંસીને ખાવાને બદલે ર બે કલાકે થોડું-થોડું ખાવું જોઇએ.  ડોક્ટરે વધુમાં કહ્યું કે, જે લોકોને ખોરાકમાંથી પ્રોટીન ઓછું મળે છે તે માટે અમારા હિસાબે સપ્લીમેન્ટ્સ લેવા જરૂરી છે. તેઓ આ પ્રોટીન સપ્લીમેન્ટ્સમાંથી મેળવી શકે છે, પરંતુ બધું એક મર્યાદામાં થવું જોઈએ. જો તે મર્યાદા કરતાં વધી જાય તો તે નુકસાનકારક બની શકે છે.

'સ્ટીરોઈડ સપ્લિમેન્ટ્સ  હાનિકારક'

તેમણે કહ્યું કે સ્ટીરોઈડ સપ્લીમેન્ટ્સ પહેલાથી જ હાનિકારક હતા, પરંતુ તેમાં પણ આજકાલ માર્કેટમાં સ્ટેરોઈડ અને સપ્લીમેન્ટની ડુપ્લીકેટ આવી ગઈ છે. જે લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણી શકાય. જીમના માલિકો અને ટ્રેનર્સની પણ જવાબદારી છે કે તેઓ તેમના ગ્રાહકોની સંપૂર્ણ  મેડિકલ રિપોર્ટ ચેક કર્યાં બાદ જ એન્ટ્રી આપે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mumbai Boat Accident: મુસાફરો ભરેલી બોટ ધડાકાભેર અથડાઈ નેવીની બોટ સાથે, 13 લોકોના મોતVaodara Accindet:ટેમ્પોની અડફેટે એક બાળકીનું થયું મોત, ટેમ્પોચાલકની ધરપકડ | Abp AsmitaBharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિDakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
PMAY 2.0: PM આવાસ યોજનામાં ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
PMAY 2.0: PM આવાસ યોજનામાં ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો
R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
Embed widget