શોધખોળ કરો

Winter hair care: શિયાળામાં ડેન્ડ્રફથી પરેશાન વધી જાય છે. આ ઓઇલના ઉપયોગથી થશે સમસ્યા દૂર

Home Remediesએરંડાનું તેલ ખૂબ અસરકારક છે. . તે વાળના ગ્રોથ માટે પણ ઉતમ છે. માનવામાં આવે છે. શિયાળામાં એરંડાના તેલથી આ રીતે માલિશ કરવાથી ડૈન્ડ્રફની સમસ્યા દૂર થાય છે

Dandruff Remedy During Winter: શિયાળામાં ડેન્ડ્રફની સમસ્યા થવી સામાન્ય બાબત છે. ઘણી વખત આ સમસ્યા એટલી વધી જાય છે કે, ક્યારેક શરમજનક સ્થિતિમાં મૂકાવાવનો વારો આવે છે.  આ કિસ્સામાં, કેસ્ટર ઓઈલનો ઉપયોગ હિતકારી સાબિત થાય છે. તેને એરંડાનું તેલ પણ કહેવામાં આવે છે. તે હેર ગ્રોથ માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. તો ચાલો જાણીએ કે, શિયાળામાં એરંડાના તેલની માલિશ કરીને તમે કેવી રીતે ડેન્ડ્રફની સમસ્યાને દૂર કરી શકો છો.

એલોવેરા જેલ અને કેસ્ટર ઓઈલનો ઉપયોગ કરો

એલોવેરા જેલ અને એરંડાનું તેલ વાળ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે ડેન્ડ્રફની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. તેને બનાવવા માટે સૌથી પહેલા તમે બે ચમચી એરંડાનું તેલ લો અને તેમાં 3 ચમચી એલોવેરા જેલ મિક્સ કરો. આ સાથે ટી ટ્રી ઓઈલ ઉમેરો. તે પછી, તેને મિક્સ કરો અને તેને આખા વાળમાં લગાવો અને 40 મિનિટ સુધી રહેવા દો. તે પછી વાળને હળવા શેમ્પૂથી ધોઈ લો. આ ટિપ્સથી ડૈન્ડ્રફની સમસ્યાને દૂર કરી શકાશે.

નાળિયેર તેલ અને એરંડા તેલનો ઉપયોગ કરો

નારિયેળ તેલ અને એરંડાનું તેલ વાળ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેનો ઉપયોગ કરવા માટે, પહેલા બે ચમચી ડુંગળીનો રસ લો અને તેમાં નારિયેળ તેલ અને એરંડાનું તેલ મિક્સ કરો. તેનાથી માથાની ચામડીની મસાજ કરો. 30 મિનિટ પછી વાળ ધોઈ લો. થોડા જ સમયમાં તમે ફરક જોશો.

ઓલિવ તેલ અને એરંડા તેલનો ઉપયોગ કરો

ઓલિવ ઓઈલ અને એરંડાનું તેલ વાળ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેનો ઉપયોગ કરવા માટે બંને તેલમાં એપલ સીડર વિનેગર મિક્સ કરો. આ પછી, તેને સૂકવી દો, તેને સ્પ્રે બોટલમાં ભરીને  વાળ પર સ્પ્રે કરો. આ પછી વાળમાં મસાજ કરો અને પછી વાળને ઢાંકીને 20 મિનિટ સુધી રહેવા દો. પછી વાળને હળવા શેમ્પૂથી ધોઈ લો. થોડા જ દિવસોમાં તમને ડેન્ડ્રફની સમસ્યાથી છુટકારો મળી જશે.

Disclaimer:એબીપી ન્યૂઝ આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.

આ પણ વાંચો

ઓમિક્રોનથી બચવા માટે આ ત્રણ અસરકારક ટિપ્સ અપવાનો, સંક્રમણથી રહેશો હંમેશા દૂર

વૉટ્સએપ લાવી રહ્યું છે મેસેજને આસાન બનાવવા આ ખાસ ફિચર, શોર્ટકટથી જ કરી શકાશે આ મોટુ કામ

Google આ મહિલાઓને આપી રહી છે 74 હજાર રૂપિયા જીતવાની તક, જાણો કેવી રીતે કરશો અરજી

40થી વધુ ઉંમરના પુરુષોમાં જો આ 5 લક્ષણો જોવા મળે તો તરત જ તપાસ કરાવવી જોઈએ

ટોપ સ્ટોરી

ભારતીયોની થાળી ભરેલી છતાં પ્રોટીન ગાયબ: 73% લોકોના આહારમાં પોષણની ગંભીર ઉણપ
ભારતીયોની થાળી ભરેલી છતાં પ્રોટીન ગાયબ: 73% લોકોના આહારમાં પોષણની ગંભીર ઉણપ
લોટમાં ધનેડા કે જીવાત પડે છે? ડબ્બામાં મૂકો આ 1 પાન, મહિનાઓ સુધી રહેશે સુરક્ષિત
લોટમાં ધનેડા કે જીવાત પડે છે? ડબ્બામાં મૂકો આ 1 પાન, મહિનાઓ સુધી રહેશે સુરક્ષિત
ઉંમર પ્રમાણે દરરોજ કેટલું પ્રોટીન લેવું જરૂરી છે? જાણો સ્નાયુ અને હાડકાં માટે સાચો ડાયેટ ચાર્ટ
ઉંમર પ્રમાણે દરરોજ કેટલું પ્રોટીન લેવું જરૂરી છે? જાણો સ્નાયુ અને હાડકાં માટે સાચો ડાયેટ ચાર્ટ
Hair Transplant: હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો વિચાર કરી રહ્યા છો? જાણો તેની આડઅસરો
Hair Transplant: હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો વિચાર કરી રહ્યા છો? જાણો તેની આડઅસરો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Embed widget