શોધખોળ કરો

Upcoming SUV Launch in India: ભારતમાં કઈ કઈ એસયુવી ટૂંક સમયમાં થશે લોન્ચ ? જુઓ લિસ્ટ

Upcoming SUV Launch in India Date and Prices: ભારતના લોકોમાં હાલમાં મજબૂત અને આકર્ષક ખેલાડી એસયુવીનો ક્રેઝ છે. ખાસ કરીને યુવાન ગ્રાહકો એસયુવી ખરીદવાનું વધુ પસંદ કરે છે.

ભારતના લોકોમાં હાલમાં મજબૂત અને આકર્ષક ખેલાડી એસયુવીનો ક્રેઝ છે. ખાસ કરીને યુવાન ગ્રાહકો એસયુવી ખરીદવાનું વધુ પસંદ કરે છે. ભારતના બજારમાં 2020માં આવી રહેલી કેટલીક શાનદાર એસયુવીની અહીં માહિતી આપવામાં આવી છે પ્રદૂષણના BS6 નિયમના પાલન સાથે તેમાં 2.0 લિટરનું ડીઝલ એન્જિન હશે. ટાટા ગ્રેવિટા ટાટા ગ્રેવિટા નવેમ્બરમાં લોન્ચ થવાની ધારણા છે અને તેની કિંમત આશરે 15 લાખ રહેવાનો અંદાજ છે. હાલના હેરિયર વેરિયન્ટ કરતાં તે પ્રીમિમય હશે. તેમાં સિક્સ સ્પીડ મેન્યુઅલ અથવા સિક્સ સ્પીડ ઓટોમેટિક ટ્રાનસમીશન હશે. સેવન સીટર ગ્રેવિટામાં મશીન ફિનિશ્ડ 17 ઇંચ એલોય વ્હિલ, પ્રોજેક્ટર હેડલેમ્બ, 8.8 ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ઓટો એસી, નાઇન સ્પીકર સાઉન્ડ સિસ્ટમ જેવા ફિચર્સ રહી શકે છે. એમજી હેક્ટર પ્લસ ભારતના બજારમાં પ્રથમ સફળતા બાદ હેક્ટર એમજીની સિક્સ સીટર હેક્ટર પ્લસ લોન્ચ કરવા માટે સજ્જ બની છે. એમજી હેક્ટરની સરખામણીમાં એમજી હેક્ટર પ્લસમાં સંપૂર્ણ પણ અલગ ડિઝાઈન હશે. પાવરટ્રેઇન ઓપ્શન એમજી હેક્ટર જેવા રહેવાની શક્યતા છે. આ થ્રી રો એસયુવી સિક્સ સિટર અને સેવન સીટર એમ બંને વિકલ્પમાં ઉપલબ્ધ થશે. 2020ના બીજા છ મહિનામાં આ કાર લોન્ચ કરવાની યોજના છે. Upcoming SUV Launch in India: ભારતમાં કઈ કઈ એસયુવી ટૂંક સમયમાં થશે લોન્ચ ? જુઓ લિસ્ટ કિયા સોનેટ સેલ્ટોસ અને કાર્નિવલ મારફત ભારતના ઓટો માર્કેટમાં હચચલ મચાવ્યા બાદ કિયા સોનેટ સાથે તેના પ્રોડક્ટ્સ પોર્ટફોલિયોમાં વધારો કરશે. સબ ફોર મીટર એસયુવીમાં મોડર્ન અને અલગ ડિઝાઈન હશે. કિયો સોનેટ ઓગસ્ટના અંત ભાગમાં લોન્ચ થવાની ધારણા છે. તેમાં ઓલ ન્યૂ 90 પીએસ 1.5 લિટર ફોર સિલિન્ડર ડીઝન એન્જિન રહેવાની ધારણા છે. મહિન્દ્રા થાર મહિન્દ્રાએ લાંબા સમય બાદ ભારતમાં ન્યુ જનરેશન થાર 2020ની વિગત જાહેર કરી છે. તે મોટી છે અને તેમાં વધુ ફિચર્સ છે. 2020 થાર નવા પ્લેટફોર્મ આધારિત હશે અને તે પેટ્રોલ અને ડિઝલ બંને વર્ઝનમાં હશે. સ્ટાનડર્ડ સિક્સ સ્પીડ મેન્યુઅલ ઉપરાંત તેમે ઓટોમેટિક ટ્રાન્સમિશન પણ છે. 2020 થાર ઓક્ટોબરમાં લોન્ચ થવાની ધારણા છે અને તેની કિમત 20 લાખથી શરૂ થાય છે. 2020 થારમાં AX  અને LX એમ બે વર્ઝન હશે. Upcoming SUV Launch in India: ભારતમાં કઈ કઈ એસયુવી ટૂંક સમયમાં થશે લોન્ચ ? જુઓ લિસ્ટ ટોયોટા અર્બન ક્રુઝર ટોયોટા 2020ના અંત ભાગમાં અર્બન ક્રુઝર લોન્ચ કરવા માટે સજ્જ છે. તેની કિંમત 13 લાખ રૂપિયા રહેવાનો અંદાજ છે. અર્બન ક્રૂઝ ત્રણ વેરિયન્ટમાં હશે, જેમાં મિડ, હાઇ અને પ્રીમિયમનો સમાવેશ થાય છે. આ એસયુવીના ફિચર્સમાં ટચસ્કીન ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ, એન્ડ્રોઇડ ઓટો અે એપલ કારપ્લે, ક્રૂઝ કંટ્રોલ, સ્ટીયરિંગ મોઉન્ટેડ ઓડિયો કંટ્રોલ, ક્લાઇમેટ કંટ્રોલ, રેઇન સેન્સિંગ વાઇપર્સ અને કીચલેસ એન્ટ્રીનો સમાવેશ થાય છે. સેફ્ટી ફીચર્સમાં ડ્યુઅલ એરબેઝ, એબીએસ, રિયલ પાર્કિંગ સેન્સર્સ અને રિયવ્યૂ કેમેરાનો સમાવેશ થાય છે. ટ્રાન્સમીશન ઓપશનમાં ફાઈવ સ્પીડ મેન્યુઅલ અને ફોર સ્પીડ ટોર્ક કન્વર્ટનર ઓટોમેટિકનો સમાવેશ થાય છે. આ કાર હ્યુન્ડાઈ વેન્યૂ, ટાટા નેક્સોન, ફોર્ડ ઇકોસ્પોર્ટ અને આગામી કિયો સોનેટની સ્પર્ધા કરશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget