શોધખોળ કરો

Congress: સાયબર ક્રાઇમે કોંગ્રેસ નેતા હિતેન્દ્ર પીઠડીયાની ધરપકડ કરી, રામ મંદિરના પૂજારી સાથે મહિલાની બિભત્સ તસવીર કરી હતી શેર

રાજ્યમાં ફરી એકવાર રાજકારણ ગરમાયુ છે, રાજ્યમાં કોંગ્રેસના એક નેતાની ધૃણાજનક હરકત સામે આવી છે

Congress Leader Hitendra Pithadiya: રાજ્યમાં ફરી એકવાર રાજકારણ ગરમાયુ છે, રાજ્યમાં કોંગ્રેસના એક નેતાની ધૃણાજનક હરકત સામે આવી છે, ખરેખરમાં, કોંગ્રેસ નેતા હિતેન્દ્ર પીઠડીયાએ સોશ્યલ મીડિયા રામ મંદિરના પૂજારીનો ઉલ્લેખ કરીને અશ્લીલ પૉસ્ટ મુકી હતી. આ પૉસ્ટને લઇને હવે અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસે હિતેન્દ્ર પીઠડીયાની ધરપકડ કરી લીધી છે. 

મળતી માહિતી પ્રમાણે, કોંગ્રેસ નેતાની ખરાબ હરકતથી અમદાવાદમાં ફરી એકવાર રાજકારણ ગરમાયુ છે. અમદાવાદમાં કોંગ્રેસના નેતા હિતેન્દ્ર પીઠડીયાની સાયબર ક્રાઇમ કરી ધરપકડ છે, ખરેખરમાં વાત એમ છે કે થોડાક સમય પહેલા કોંગ્રેસના શિડ્યૂલ કાસ્ટ મોરચના પ્રદેશ પ્રમુખ હિતેન્દ્ર પીઠડીયા સોશ્યલ મીડિયા પર એક પૉસ્ટ વાયરલ કરી હતી, જેમાં તેને એક મહિલા અને એક પુરુષની કઢંગી હાલતમાં તસવીર બતાવી હતી. હિતેન્દ્ર પીઠડીયાએ પૉસ્ટ શેર કરતાં લખ્યુ હતુ કે, શું આને અયોધ્યા રામ મંદિરનો પુજારી બનાવી રહ્યાં છો ? પૉસ્ટ કરાયેલી આ તસવીરમાં રામ મંદિરના પૂજારીને એક મહિલા સાથે બિભત્સ રીતે બતાવવામાં આવ્યા હતા. જોકે આ ફોટા અંગે ખુલાસો થયો નથી. કહેવાઇ રહ્યું છે કે, મહિલાને બદનામ કરવા માટે આવી ખોટી પૉસ્ટ બનાવી છે, અને લાગણી દુભાય રીતે આ પૉસ્ટને શેર કરવામાં આવી હોવાનો આરોપ હિતેન્દ્ર પીઠડીયા પર લાગ્યો હતો. 

દિલ્હીમાં થશે I.N.D.I.A. ની આગામી બેઠક,  કૉંગ્રેસ નેતા જયરામ રમેશે જણાવી તારીખ

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે જાહેરાત કરી હતી કે ઈન્ડિયા એલાયન્સની ચોથી બેઠક મંગળવારે (19 ડિસેમ્બર) યોજાશે. છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ ભારત ગઠબંધનની આ પ્રથમ બેઠક હશે. જયરામ રમેશની આ પોસ્ટ એવા સમયે આવી છે જ્યારે મહાગઠબંધનમાં સામેલ પક્ષો વચ્ચે ખેંચતાણ ચાલુ છે અને વિપક્ષની એકતા ખતરામાં છે. કૉંગ્રેસના નેતાએ રવિવારે (10 ડિસેમ્બર) પોસ્ટ કરી, "ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ પક્ષોના નેતાઓની ચોથી બેઠક મંગળવાર, 19 ડિસેમ્બર, 2023ના રોજ નવી દિલ્હીમાં બપોરે 3 વાગ્યાથી યોજાશે. જોડાશે ભારત, જીતશે ઈન્ડિયા."

બેઠક વહેંચણી પર ચર્ચા થઈ શકે છે

આ બેઠકમાં બેઠકોની વહેંચણી પર ચર્ચા થવાની શક્યતા છે. આ સિવાય 2024ની લોકસભા ચૂંટણી પહેલા સંયુક્ત ચૂંટણી પ્રચાર પર પણ બેઠકમાં ચર્ચા થઈ શકે છે. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ બેઠકમાં વિપક્ષી જૂથ એકતાની થીમ 'મે નહી, હમ' હશે.

આ બેઠક 6 ડિસેમ્બરે મળવાની હતી

અગાઉ આ બેઠક 6 ડિસેમ્બરે મળવાની હતી. આ બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે પૂર્વ નિર્ધારિત તારીખે બેઠકમાં હાજરી આપવા માટે અસમર્થતા દર્શાવી હતી.

તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને કહ્યું કે તેઓ રાજ્યમાં ચક્રવાત મિચોંગનું સંચાલન કરી રહ્યા છે.  મમતા બેનર્જીના પરિવારમાં લગ્ન હતા, જ્યારે નીતિશ કુમારે સ્વાસ્થ્યનું કારણ આપીને મીટિંગમાં આવવાનો ઇનકાર કરી દીધો હતો.

છેલ્લી બેઠક સપ્ટેમ્બરમાં યોજાઈ હતી

27-પક્ષીય જોડાણની છેલ્લી બેઠક સપ્ટેમ્બરમાં મુંબઈમાં મળી હતી જેમાં સંકલન સમિતિઓની રચના કરવામાં આવી હતી. આ બેઠકનું આયોજન શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કર્યું હતું. નોંધનીય છે કે ગઠબંધનમાં સામેલ પક્ષો વચ્ચે બેઠક વહેંચણીની વાતચીત અટકી પડી હતી, કારણ કે કોંગ્રેસ ત્રણ રાજ્યોમાં સારા પરિણામોની અપેક્ષા રાખી રહી હતી જેનાથી તેની વાતચીત મજબૂત બની શકે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
રોહિત શર્માએ ચાખ્યો જીતનો સ્વાદ, વર્લ્ડકપ વિજેતા બન્યા બાદ બાર્બાડોસના મેદાનની માટી ઉઠાવીને ખાધી
રોહિત શર્માએ ચાખ્યો જીતનો સ્વાદ, વર્લ્ડકપ વિજેતા બન્યા બાદ બાર્બાડોસના મેદાનની માટી ઉઠાવીને ખાધી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp AsmitaNarmada Rain | જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ...દ્વારકા-પોરબંદર હાઈવેના થયા આવા હાલ Watch VideoSaurashtra rain | સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ બોલાવ્યા ભુક્કા, ભાવનગરમાં વરસ્યો સાર્વત્રિક વરસાદ | Watch VideoRajkot Rain | વહેલી સવારથી ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ નજારો આ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
રોહિત શર્માએ ચાખ્યો જીતનો સ્વાદ, વર્લ્ડકપ વિજેતા બન્યા બાદ બાર્બાડોસના મેદાનની માટી ઉઠાવીને ખાધી
રોહિત શર્માએ ચાખ્યો જીતનો સ્વાદ, વર્લ્ડકપ વિજેતા બન્યા બાદ બાર્બાડોસના મેદાનની માટી ઉઠાવીને ખાધી
EPFO Alert: EPFOના પેન્શનના નિયમોમાં ફેરફાર, 23 લાખ કર્મચારીઓને સીધો ફાયદો
EPFO Alert: EPFOના પેન્શનના નિયમોમાં ફેરફાર, 23 લાખ કર્મચારીઓને સીધો ફાયદો
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસુ જામ્યુ, સવારે 8 વાગ્યા સુધી 77 તાલુકા જળબંબાકાર, જુઓ લેટેસ્ટ આંકડા
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસુ જામ્યુ, સવારે 8 વાગ્યા સુધી 77 તાલુકા જળબંબાકાર, જુઓ લેટેસ્ટ આંકડા
Gujarat Rain:ગુજરાતના આ  જિલ્લામાં મેઘરાજાની ધૂંવાધાર એન્ટ્રી, છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ
Gujarat Rain:ગુજરાતના આ જિલ્લામાં મેઘરાજાની ધૂંવાધાર એન્ટ્રી, છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ
Kohli Rohit Retirement: T20Iથી ખતમ થયો  રોહિત-કોહલી યુગ, ખિતાબ સાથે મળી યાદગાર ફેરવેલ
Kohli Rohit Retirement: T20Iથી ખતમ થયો રોહિત-કોહલી યુગ, ખિતાબ સાથે મળી યાદગાર ફેરવેલ
Embed widget