શોધખોળ કરો

Cashback SBI Card: સ્ટેટ બેંકના ગ્રાહકો માટે સારા સમાચાર! કેશબેક કાર્ડ લોન્ચ, દરેક ખરીદી પર મળશે ફાયદો

બેંક દાવો કરે છે કે આ કાર્ડના ઘણા ફાયદા છે જેમ કે કાર્ડ ધારકો હવે કોઈપણ વેપારી પ્રતિબંધ વિના કોઈપણ વેબસાઇટ પરથી ખરીદી કરીને સરળતાથી 5 ટકા સુધીનું કેશબેક મેળવી શકે છે.

Cashback SBI Card Benefits: દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેના ગ્રાહકો માટે એક શાનદાર ક્રેડિટ કાર્ડ (SBI Credit Card) લોન્ચ કર્યું છે. તેનું નામ કેશબેક SBI કાર્ડ છે. આ કાર્ડ દ્વારા, તમને કોઈપણ ઑનલાઇન શોપિંગ સાઇટ પર ચોક્કસપણે 5% કેશબેક (5% Cashback on Shopping) મળશે. આમાં કોઈ પણ પ્રકારનો વેપારી પ્રતિબંધ રહેશે નહીં.

બેંક દાવો કરે છે કે આ કાર્ડના ઘણા ફાયદા છે જેમ કે કાર્ડ ધારકો હવે કોઈપણ વેપારી પ્રતિબંધ વિના કોઈપણ વેબસાઇટ પરથી ખરીદી કરીને સરળતાથી 5 ટકા સુધીનું કેશબેક મેળવી શકે છે. ઉપરાંત, ગ્રાહકોને ઑફલાઇન શોપિંગ પર પણ આ કેશબેકનો લાભ મળે છે. આવી સ્થિતિમાં, તમે કંપનીની કોઈપણ શરત વિના દરેક ખરીદી પર કેશબેકનો લાભ મેળવી શકો છો.

કાર્ડમાં ઓટો-ક્રેડિટ કેશબેકની સુવિધા ઉપલબ્ધ થશે

બેંકે કહ્યું છે કે જો ગ્રાહકને 1000 રૂપિયાથી ઓછી ખરીદી પર 1% કેશબેક મળશે. બીજી તરફ, 1000 રૂપિયાથી વધુની ખરીદી પર તમને 5 ટકા કેશબેક મળશે. આ કાર્ડમાં ગ્રાહકોને ઓટો ક્રેડિટ કેશબેકની સુવિધા મળે છે. આવી સ્થિતિમાં, શોપિંગના બે દિવસમાં તમારા ખાતામાં કેશબેકની રકમ આવી જશે.

આ કાર્ડ લૉન્ચ કરતી વખતે, SBIના MD અને CEO રામ મોહન રાવ અમરાએ કહ્યું કે કેશબેક SBI કાર્ડ ગ્રાહકોના પોર્ટફોલિયોને મજબૂત બનાવવામાં મદદ કરશે. બેંક દ્વારા ખૂબ જ વિચારપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે. આ કાર્ડ દ્વારા ગ્રાહકોને દરેક ખરીદી પછી કેશબેક મેળવવાની તક મળશે. આવી સ્થિતિમાં, તહેવારની આ સિઝનમાં, ગ્રાહકોને તેનો જબરદસ્ત લાભ મળશે.

વાર્ષિક કેટલો ચાર્જ લેવામાં આવશે

કેશબેક SBI કાર્ડ ખરીદવા પર, તમારે એક વર્ષમાં 999 રૂપિયાનો રિન્યુઅલ ચાર્જ ચૂકવવો પડશે. આ કાર્ડ દ્વારા ગ્રાહકો દર વર્ષે 2 લાખ રૂપિયા સુધીની ખરીદી કરી શકે છે. જો તમે એક વર્ષમાં 2 લાખ રૂપિયા સુધીની ખરીદી કરો છો, તો તમારે આ કાર્ડની રિન્યુઅલ ફી ચૂકવવાની રહેશે નહીં. આ કાર્ડ પર, તમને ફ્યુઅલ સરચાર્જ પર 1% કેશબેકનો લાભ પણ મળશે.

કેશબેક એસબીઆઈ કાર્ડ માટે કેવી રીતે અરજી કરવી

કેશબેક SBI કાર્ડ એ છે કે સભ્યપદ માટે ઓનલાઈન પણ અરજી કરી શકાય છે. દેશના કોઈપણ ભાગમાં રહેતી વ્યક્તિ આ કાર્ડ માટે અરજી કરી શકે છે. બસ આ માટે, તેણે ડિજિટલ એપ્લિકેશન પ્લેટફોર્મ ‘SBI Card SPRINT’ પર જઈને એપ્લિકેશન પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી

Gujarat Weather Update: રાજ્યમાં 23 માર્ચ બાદ આ શહેરોમાં 40 ડિગ્રી પાર જશે તાપમાન, હિટવેવની આગાહી

નવી જંત્રીની જાહેરાત અટકી,  જાણો કઇ તારીખથી નવા દર સાથે લાગૂ થશે નવી જંત્રી

Baba Ramdev Video: અચાનક લોકોની વચ્ચે પહોંચી ગયા બાબા રામદેવ, લગાવી દીધી ગંગાના ધસમસતા પ્રવાહમાં છલાંગ, જુઓ વીડિયો

ABP Premium

વિડિઓઝ

Bhavnagar Railway Officer Suicide Case: માનસિક ત્રાસથી કંટાળી રેલવે કર્મચારીએ કર્યો આપઘાતVadodara: તલવારથી કેક કાપીને ટપોરીએ કર્યો મોટો તમાશો, જુઓ આ વીડિયોમાંSports assistant News:ખેલ સહાયકમાં વય મર્યાદા વધારવાને લઈને CMની મંજૂરી, જુઓ વીડિયોમાંBig Breaking News: ગુજરાતના IPS રવિન્દ્ર પટેલના ત્યાં સેબીના દરોડા, જાણો શું છે આખો મામલો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી
દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી
Gujarat Weather Update: રાજ્યમાં 23 માર્ચ બાદ આ શહેરોમાં 40 ડિગ્રી પાર જશે તાપમાન, હિટવેવની આગાહી
Gujarat Weather Update: રાજ્યમાં 23 માર્ચ બાદ આ શહેરોમાં 40 ડિગ્રી પાર જશે તાપમાન, હિટવેવની આગાહી
નવી જંત્રીની જાહેરાત અટકી,  જાણો કઇ તારીખથી નવા દર સાથે લાગૂ થશે નવી જંત્રી
નવી જંત્રીની જાહેરાત અટકી, જાણો કઇ તારીખથી નવા દર સાથે લાગૂ થશે નવી જંત્રી
Baba Ramdev Video: અચાનક લોકોની વચ્ચે પહોંચી ગયા બાબા રામદેવ, લગાવી દીધી ગંગાના ધસમસતા પ્રવાહમાં છલાંગ, જુઓ વીડિયો
Baba Ramdev Video: અચાનક લોકોની વચ્ચે પહોંચી ગયા બાબા રામદેવ, લગાવી દીધી ગંગાના ધસમસતા પ્રવાહમાં છલાંગ, જુઓ વીડિયો
Gold price today: સોનાના ભાવમાં થયો ઘટાડો, જાણી લો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ

Sabarkantha: IPS રવિન્દ્ર પટેલના ઘર પર રેડની ઈનસાઈડ સ્ટોરી, આ કંપનીમાં કર્યું હતું મોટું રોકાણ, ગૃહ વિભાગને આવી ગઈ હતી ગંધ

Justice Yashwant Varma: હાઈકોર્ટના જજના ઘરમાં આગ લાગી અને મળી આવ્યો રુપિયાનો ઢગલો, ફાયર ફાઈટર પણ ચોંક્યા

ડોનાલ્ડ ટ્રમ્પને લાગશે મોટો ઝટકો, NATO દેશોએ સાથે મળીને એવો નિર્ણય લીધો કે અમેરિકાને આવશે પછતાવાનો વારો!

Embed widget