શોધખોળ કરો

CIBIL: 750 થી ઉપર રાખવા માંગો છો ક્રેડિટ સ્કોર, Credit Card ના ઉપયોગ સમયે રાખો આ ખાસ ધ્યાન

ડિટ કાર્ડનો ઉપયોગ કરતી વખતે કેટલીક સાવચેતી રાખવી જોઈએ, જેથી તમારો ક્રેડિટ સ્કોર ઓછો ન થાય.

Credit Card નો ઉપયોગ આજના સમયમાં લગભગ દરેક વ્યક્તિ કરે છે. ક્રેડિટ કાર્ડની મદદથી તમે શોપિંગ અને રોજિંદા ખર્ચ પર રિવર્ડ મેળવી શકો છો, પરંતુ ઘણી વખત એવું જોવા મળે છે કે વિવિધ કારણોસર ક્રેડિટ કાર્ડના ઉપયોગને કારણે CIBIL અથવા ક્રેડિટ સ્કોર નીચે જાય છે, જેના કારણે તમારી લોન એપ્લિકેશન અથવા  લોન નકારવામાં આવે છે અથવા લોન ખૂબ ઊંચા વ્યાજે આપવામાં આવે છે. આવી સ્થિતિમાં, ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતી વખતે કેટલીક સાવચેતી રાખવી જોઈએ, જેથી તમારો ક્રેડિટ સ્કોર ઓછો ન થાય. જો તમારા ખાતામાં વધારે પૈસા નથી અને તમને કોઈ શોપિંગ અથવા કામ માટે પૈસાની જરૂર છે, તો આ જરૂરિયાત ક્રેડિટ કાર્ડ દ્વારા સરળતાથી પૂરી કરી શકાય છે.

ક્રેડિટનો ઉપયોગ ઓછો રાખો

ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતી વખતે વ્યક્તિએ હંમેશા ક્રેડિટ ઉપયોગ રેશ્યોને ધ્યાનમાં રાખવું જોઈએ. તમારા કોઈપણ ક્રેડિટ કાર્ડનો યૂટિલાઈનજેશ રેશ્યો 30 ટકાથી વધુ ન હોવો જોઈએ. જો તે આનાથી વધી જાય તો તે તમારા ક્રેડિટ સ્કોર પર નકારાત્મક અસર કરે છે. જો તમે એક મહિનામાં તમારી ક્રેડિટ લિમિટના 30 ટકાથી વધુનો ઉપયોગ કર્યો હોય, તો તમે સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવે તે પહેલાં થોડી રકમ ચૂકવીને ક્રેડિટ યુટિલાઈઝેશન રેશિયો ઘટાડી શકો છો.

સમયસર બિલ ચૂકવો

ક્રેડિટ કાર્ડના બિલ સમયસર ભરવા જોઈએ. જો તમે કોઈ બિલમાં વિલંબ કરો છો અથવા નિયત તારીખ પછી તેને જમા કરો છો, તો તેની અસર તમારા ક્રેડિટ સ્કોર પર લાંબા સમય સુધી રહે છે. આ કારણોસર, લોનનો કોઈ હપ્તો મોડો ચૂકવવો જોઈએ નહીં.

એકથી વધુ અનસિક્યોર્ડ લોન ન લો

વ્યક્તિએ એક કરતાં વધુ પર્સનલ લોન ન લેવી જોઈએ કારણ કે જ્યારે તમે વારંવાર પર્સનલ લોન લો છો, ત્યારે બેંક તમને આર્થિક રીતે અસ્થિર વ્યક્તિ માને છે અને તેની સીધી નકારાત્મક અસર તમારા ક્રેડિટ સ્કોર પર પડે છે.

જૂના ક્રેડિટ કાર્ડ બંધ ન કરો

ઘણી વખત લોકો તેમના જૂના ક્રેડિટ કાર્ડને બંધ કરી દે છે કારણ કે તેઓ ઉપયોગમાં નથી. આના કારણે, તે ક્રેડિટ કાર્ડ સંબંધિત તેમનો તમામ નાણાકીય વ્યવહાર સમાપ્ત થઈ જાય છે અને  ક્રેડિટ સ્કોરને નકારાત્મક અસર થાય છે.  

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
Senior Citizen Scheme: પોસ્ટ ઓફિસની આ યોજના આપશે દર મહિને ₹9,250 સુધી વ્યાજ
Senior Citizen Scheme: પોસ્ટ ઓફિસની આ યોજના આપશે દર મહિને ₹9,250 સુધી વ્યાજ
SBI FD Rates: 1 વર્ષની FD પર કેટલું વ્યાજ મળશે? જાણો સિનિયર સિટીઝન્સને કેટલો થઈ રહ્યો છે ફાયદો
SBI FD Rates: 1 વર્ષની FD પર કેટલું વ્યાજ મળશે? જાણો સિનિયર સિટીઝન્સને કેટલો થઈ રહ્યો છે ફાયદો
PM Matritva Vandana Yojana: શું છે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, કઈ મહિલાઓને મળે છે આનો લાભ
PM Matritva Vandana Yojana: શું છે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, કઈ મહિલાઓને મળે છે આનો લાભ

વિડિઓઝ

Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી
Hun To Bolish : હું તો બોલીશ : કૃત્રિમ પનીર પર પ્રતિબંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
Embed widget