શોધખોળ કરો

Economic Survey 2022: રાહુલ ગાંધીએ કહ્યું- જનતા ટેક્સ વસૂલીના બોજથી પરેશાન છે જ્યારે મોદી સરકાર.....

Rahul Gandhi on Economic Survey 2022: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે.

Economic Survey: આજે સંસદનું બજેટ સત્ર શરૂ થયું છે અને તેની શરૂઆત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ભાષણ સાથે થઈ છે. રાષ્ટ્રપતિના સંબોધન બાદ લોકસભામાં આર્થિક સર્વે રજૂ કરવામાં આવ્યો છે. આર્થિક સર્વે એ વર્તમાન નાણાકીય વર્ષમાં અર્થતંત્ર પર સરકારના કામની અસરનું એક પ્રકારનું રિપોર્ટ કાર્ડ છે.

નાણામંત્રીએ આર્થિક સર્વે રજૂ કર્યો

કેન્દ્રીય બજેટ 2022-23 રજૂ કરવાના એક દિવસ પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે આર્થિક સર્વે રજૂ કર્યો છે. આજે બપોરે 3:45 વાગ્યે, મુખ્ય આર્થિક સલાહકાર વી અનંત નાગેશ્વરન એક પત્રકાર પરિષદને સંબોધશે જેમાં આર્થિક સર્વેના મુખ્ય મુદ્દાઓની વિગતો શેર કરવામાં આવશે. આવતીકાલે 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ 2022-23નું બજેટ રજૂ કરશે.

નાણાકીય વર્ષ 2021-22માં દેશની વાસ્તવિક જીડીપી વૃદ્ધિ 9.2 ટકા રહેવાનો અંદાજ છે. આ આરબીઆઈના 9.5 ટકાના અંદાજ કરતાં થોડું ઓછું છે. આ સિવાય નાણાકીય વર્ષ 2022-23 માટે દેશની અર્થવ્યવસ્થા 8-8.5 ટકાના દરે GDP વૃદ્ધિ હાંસલ કરવાનો અંદાજ છે.

રાહુલ ગાંધીએ શું કહ્યું

હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું, દેશની જનતા ટેક્સ કલેક્શનના બોજથી પરેશાન છે, જ્યારે મોદી સરકાર માટે આ ટેક્સ મેળવવો એ મોટી ઉપલબ્ધિ છે. દૃષ્ટિકોણનો તફાવત છે - તેઓ ફક્ત તેમનો ખજાનો જુએ છે, લોકોની પીડા નહીં.

આ પણ વાંચોઃ Pegasus મુદ્દે સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોષીએ શું આપ્યો જવાબ ?

Family Car: 7 સીટર કાર ખરીદવી હોય તો આ છે ભારતમાં સૌથી સસ્તા વિકલ્પ, ચલાવવાનો ખર્ચ પણ છે ઓછો

સુસાઈડ કરવા જાવ છું, બસ ચહેરો જોઈ લો પપ્પા કહીને મોડલે જયપુરમાં છઠ્ઠા માળેથી લગાવી છલાંગ

Crime News: ધનિકની યુવા પત્નિને બંધાયા અન્ય યુવક સાથે શરીર સંબંધ, પતિ સંબંધોમાં વિઘ્નરૂપ લાગતાં પ્રેમી સાથે મળીને કઈ રીતે પતાવી દીધો ?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ

J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત

Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ

Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Parliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડોMumbai Boat Accident: મુસાફરો ભરેલી બોટ ધડાકાભેર અથડાઈ નેવીની બોટ સાથે, 13 લોકોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?

Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી

દિલ્હી ચૂંટણી: ભાજપની લીડ દર્શાવતું એબીપી અને ન્યૂઝ 18નું નકલી બુલેટિન વાયરલ

Surat:  સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત,  હાર્ટ અટેકથી મોત થયાની આશંકા

Embed widget