શોધખોળ કરો

Special FDs: આ 2 બેંકની સ્પેશિયલ એફડીમાં જલદી કરો રોકાણ, મળી રહ્યું છે 8 ટકા વ્યાજ

Special FD Scheme: આ બંને બેંકોની વિશેષ એફડીમાં રોકાણ કરવાથી, તમને સામાન્ય કાર્યકાળ કરતાં વધુ વ્યાજ દરોનો લાભ મળશે.

Special Fixed Deposits Deadline: જો તમે ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમમાં રોકાણ કરવા માંગતા હોવ તો તમારા માટે આ એક સુવર્ણ તક છે. દેશની બે મોટી જાહેર ક્ષેત્રની બેંકો, ઇન્ડિયન બેંક અને IDBI બેંકની સ્પેશિયલ એફડી સ્કીમની સ્પેશિયલ FD સ્કીમમાં રોકાણ માટેની અંતિમ તારીખ 31 ઑક્ટોબરે પૂરી થઈ રહી છે. આ બંને બેંકોની વિશેષ એફડીમાં રોકાણ કરવાથી, તમને સામાન્ય કાર્યકાળ કરતાં વધુ વ્યાજ દરોનો લાભ મળશે. ચાલો જાણીએ બંને બેંકોની FD યોજનાઓના વ્યાજ દરો વિશે.

IDBI બેંક સ્પેશિયલ FD સ્કીમ

IDBI બેંકે તેના ગ્રાહકો માટે 375 અને 444 દિવસની વિશેષ FD સ્કીમ શરૂ કરી છે. તમે આ સ્કીમ હેઠળ 31 ઓક્ટોબર, 2023 સુધી રોકાણ કરી શકો છો. IDBI બેંકની 375 દિવસની FDનું નામ અમૃત મહોત્સવ FD સ્કીમ છે. આ યોજના હેઠળ સામાન્ય નાગરિકોને 7.10 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 7.60 ટકા વ્યાજ મળી રહ્યું છે. જ્યારે 444 દિવસની FD સ્કીમ હેઠળ સામાન્ય લોકોને 7.15 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 7.65 ટકા વ્યાજ મળી રહ્યું છે.

ઇન્ડિયન બેંકની સ્પેશિયલ એફડી સ્કીમ

ઇન્ડ સુપર 400 દિવસની એફડી યોજના

ઈન્ડિયન બેંકે 400 દિવસના સમયગાળા માટે ખાસ FD સ્કીમ શરૂ કરી છે. આ સ્કીમ હેઠળ તમે 400 દિવસ માટે 10,000 રૂપિયાથી લઈને 2 કરોડ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો. આ સમયગાળા દરમિયાન, બેંક સામાન્ય લોકોને 7.25 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 7.75 ટકા વ્યાજ દર ઓફર કરી રહી છે. જ્યારે બેંક સુપર વરિષ્ઠ નાગરિકોને જમા રકમ પર 8.00 ટકા વ્યાજ દર આપી રહી છે.

ઇન્ડ સુપર 300 દિવસ એફડી યોજના

ઈન્ડિયન બેંકે 400 દિવસ ઉપરાંત 300 દિવસની વિશેષ FD સ્કીમ પણ શરૂ કરી છે. આ યોજના 1 જુલાઈથી શરૂ કરવામાં આવી છે. આ સ્કીમ હેઠળ 5000 રૂપિયાથી લઈને 2 કરોડ રૂપિયા સુધીનું રોકાણ જમા કરાવી શકાય છે. આ એફડીમાં સામાન્ય ગ્રાહકોને 7.05 ટકા વ્યાજ દરનો લાભ મળી રહ્યો છે, વરિષ્ઠ નાગરિકોને 7.55 ટકા અને સુપર સિનિયર સિટીઝનને 7.80 ટકા વ્યાજ દરનો લાભ મળી રહ્યો છે. આ યોજના 31 ઓક્ટોબર, 2023 સુધી માન્ય છે.

આ પણ વાંચોઃ

મહિલાએ પતિ અને બે સંતાનોને તરછોડી પ્રેમી સાથે કર્યા લગ્ન, 6 વર્ષ બાદ ફરી પરત ને પતિને.....

સ્વાસ્થ્યનો ખજાનો છે લીલી શાકભાજી, શિયાળામાં જરૂર ખાવ આ 5 શાકભાજી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
દિલ્હી ચૂંટણી: ભાજપની લીડ દર્શાવતું એબીપી અને ન્યૂઝ 18નું નકલી બુલેટિન વાયરલ
દિલ્હી ચૂંટણી: ભાજપની લીડ દર્શાવતું એબીપી અને ન્યૂઝ 18નું નકલી બુલેટિન વાયરલ
Surat:  સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત,  હાર્ટ અટેકથી મોત થયાની આશંકા
Surat: સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત, હાર્ટ અટેકથી મોત થયાની આશંકા
Embed widget