શોધખોળ કરો

JSW Cement IPO: જેએસડબલ્યૂ સિમેન્ટ લઇને આવી રહ્યું છે 4000 કરોડનો IPO, સેબીમાંથી મળી મંજૂરી, જાણો પ્રાઇસ બેન્ડ અને GMP

JSW Cement IPO Price Band: ઓગસ્ટ 2021 માં નુવોકો વિસ્ટાના 5,000 કરોડ રૂપિયાના IPO પછી JSW સિમેન્ટનો IPO પહેલો મોટો IPO હશે

JSW Cement IPO Price Band: IPOમાં રોકાણ કરનારા રોકાણકારો માટે સારા સમાચાર છે. તમારા ઘરમાં પૈસાનો વરસાદ થઈ શકે છે. રોકાણ કરવા તૈયાર થાઓ. સજ્જન જિંદાલની આગેવાની હેઠળની JSW સિમેન્ટનો IPO આવી રહ્યો છે અને કંપની IPO દ્વારા રૂ. 4000 કરોડ એકત્ર કરવાની તૈયારી કરી રહી છે. IPO ખુલવાની તારીખો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. શેરબજાર નિયમનકાર સેબી તરફથી લીલી ઝંડી મળી ગઈ છે. આ કારણે, બોલી લગાવવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે. આમાં, 2,000 કરોડ રૂપિયાના ઇક્વિટી શેરના નવા ઇશ્યૂ જારી કરવામાં આવશે. ઓફર ફોર સેલ દ્વારા બે હજાર કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવશે. એપોલો ગ્લૉબલ મેનેજમેન્ટ, સિનર્જી મેટલ્સ ઇન્વેસ્ટમેન્ટ હૉલ્ડિંગ અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ઓફર ફોર સેલ દ્વારા તેમના શેર વેચશે.

નુવોકો વિસ્ટા બાદ સિમેન્ટ સેક્ટરનો પહેલો મોટો આઇપીઓ - 
ઓગસ્ટ 2021 માં નુવોકો વિસ્ટાના 5,000 કરોડ રૂપિયાના IPO પછી JSW સિમેન્ટનો IPO પહેલો મોટો IPO હશે. JSW સિમેન્ટનો IPO એવા સમયે આવી રહ્યો છે જ્યારે સિમેન્ટ ઉદ્યોગ આદિત્ય બિરલા ગ્રુપ અને અદાણી ગ્રુપ વચ્ચેના સંઘર્ષમાં ફસાયેલો છે. મની કંટ્રોલ રિપોર્ટ અનુસાર, JSW સિમેન્ટે ઓગસ્ટ 2017 માં જ IPO માટે પરવાનગી માંગી હતી.

કંપની ગ્રીન સિમેન્ટ હોવાનો કરે છે દાવો - 
JSW સિમેન્ટ કંપની પોતાને ગ્રીન સિમેન્ટનું ઉત્પાદક હોવાનો દાવો કરે છે. IPOમાંથી એકત્ર કરાયેલી રકમમાંથી, 800 કરોડ રૂપિયાનો ઉપયોગ રાજસ્થાનના નાગૌરમાં એક નવું સિમેન્ટ ઉત્પાદન એકમ સ્થાપવા માટે કરવામાં આવશે. લૉન ચૂકવવા માટે 720 કરોડનો ઉપયોગ કરવામાં આવશે. જનરલ નવા ઇશ્યૂમાંથી એકત્ર થયેલા બાકીના નાણાંનો ઉપયોગ તેની કોર્પોરેટ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે કરશે. JSW સિમેન્ટ, જેણે 2009 માં દક્ષિણ ભારતમાં કામગીરી શરૂ કરી હતી, તેના દેશમાં સાત સિમેન્ટ પ્લાન્ટ છે. કંપની તેની ગ્રાઇન્ડીંગ ક્ષમતા વાર્ષિક 20.60 મિલિયન મેટ્રિક ટનથી વધારીને 40.85 મિલિયન મેટ્રિક ટન કરવા જઈ રહી છે. તેવી જ રીતે, ક્લિંકર ક્ષમતા 6.44 મિલિયન મેટ્રિક ટનથી વધારીને 13.04 મેટ્રિક ટન કરવાની યોજના છે.

ડિસ્ક્લેમરઃ (અહીં આપેલી માહિતી ફક્ત માહિતીના હેતુ માટે છે. અહીં એ નોંધવું મહત્વપૂર્ણ છે કે બજારમાં રોકાણ કરવું બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. વતી કોઈને પણ માહિતીનો કોઈ સ્ત્રોત પૂરો પાડવામાં આવતો નથી.) એબીપી અસ્મિતા ન્યૂઝ તરફી અહીં ક્યારેય પૈસા રોકાણ કરવાની ભલામણ કરવામાં આવતી નથી.)

આ પણ વાંચો

Meta લાવી રહ્યું છે અદભૂત ફિચર, હવે Facebook અને Instagram પર ઝડપથી વધી જશે યૂઝર્સ

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
"દેશના Gen Z બચાવશે બંધારણ," રાહુલ ગાંધીએ મત ચોરીના આરોપો પર રમ્યો "નેપાળવાળો દાવ"
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાત બોર્ડ-નિગમના કર્મચારીઓની
Hun To Bolish : હું તો બોલીશ : મગફળીને SMSથી ગ્રહણ!
Hun To Bolish : હું તો બોલીશ : નારી શક્તિ ઝિંદાબાદ
Morbi MLA : મોરબીમાં ધારાસભ્ય વરમોરા અને પંચાયતના સભ્ય વચ્ચે બોલાચાલી, MLAએ ચાલતી પકડી
Mehsana Protest :  બહુચરાજી હાઈવે પર ચક્કાજામ , પેપર મીલ સામે માંડ્યો મોરચો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
"દેશના Gen Z બચાવશે બંધારણ," રાહુલ ગાંધીએ મત ચોરીના આરોપો પર રમ્યો "નેપાળવાળો દાવ"
અનિરૂદ્ધસિંહ  જાડેજાને સુપ્રીમ કોર્ટે આપી એક સપ્તાહની રાહત, હાલ નહીં થાય સરેન્ડર 
અનિરૂદ્ધસિંહ  જાડેજાને સુપ્રીમ કોર્ટે આપી એક સપ્તાહની રાહત, હાલ નહીં થાય સરેન્ડર 
6,6,6,6,6,6...મોહમ્મદ નબીએ ફટકારી 6 સિક્સર, અફઘાનિસ્તાને અંતિમ 2 ઓવરમાં બનાવ્યા 49 રન 
6,6,6,6,6,6...મોહમ્મદ નબીએ ફટકારી 6 સિક્સર, અફઘાનિસ્તાને અંતિમ 2 ઓવરમાં બનાવ્યા 49 રન 
Operation Sindoor: 'ઓપરેશન સિંદૂર માટે કેમ પસંદ કરાયો અડધી રાતનો સમય ?' CDS અનિલ ચૌહાણે જણાવ્યું કારણ 
Operation Sindoor: 'ઓપરેશન સિંદૂર માટે કેમ પસંદ કરાયો અડધી રાતનો સમય ?' CDS અનિલ ચૌહાણે જણાવ્યું કારણ 
હિન્ડેનબર્ગ કેસ મામલે અદાણી ગ્રુપને મળી મોટી રાહત., સેબીએ આપી ક્લીન ચીટ
હિન્ડેનબર્ગ કેસ મામલે અદાણી ગ્રુપને મળી મોટી રાહત., સેબીએ આપી ક્લીન ચીટ
Embed widget