શોધખોળ કરો

જેટ એરવેઝ રાહત પેકેજઃ માલ્યાએ મોદી સરકાર પર કર્યો પ્રહાર, જાણો શું કહ્યું

નવી દિલ્હીઃ ભાગેડુ શરાબ કારોબારી વિજય માલ્યાએ જેટ એરવેઝના રાહત પેકેજને લઈ મંગળવારે સરકારી બેંકો પર બેવડા માપદંડ અપનાવવાનો આરોપ લગાવ્યો છે. માલ્યાએ એનડીએ સરકાર પર પણ નિશાન સાધ્યું છે. નાણાંકીય સંકટનો સામનો કરી રહેલી જેટ એરવેઝને બચાવવા ભારતીય સ્ટેટ બેંકના નેતૃત્વમાં બેંકો દ્વારા કંપનીનું મેનેજમેન્ટ તેમના હાથમાં લેવામાં આવ્યા બાદ માલ્યાએ એક બાદ એક અનેક ટ્વિટ કર્યા હતા. માલ્યાએ કહ્યું કે, ‘કિંગફિશર માટે પણ આમ કરવામાં આવી શક્યું હોત.’ માલ્યાએ ટ્વિટ કરીને લખ્યું કે, આ જોઈને ખુશી થઈ કે જાહેર ક્ષેત્રની બેંકોએ નોકરી, કનેક્ટિવિટી અને કંપનીને બચાવવા માટે જેટ એરવેઝને મદદ કરી. આ બેંકોએ શ્રેષ્ઠ સુવિધા અને કનેક્ટિવિટી આપતી દેશની સૌથી સારી એરલાઇન્સના મામલે આવું નહોતું કર્યું અને તેને બરબાદ થવા છોડી દીધી હતી. આ એનડીએ સરકારના બેવડા માપદંડ છે. માલ્યાએ કિંગફિશર અને જેટ એરવેઝ મામલે અલગ અલગ વર્તન કરવા બદલ બીજેપીની નિંદા કરી. શરાબ કારોબારીએ કહ્યું, બીજેપી પ્રવક્તાએ તત્કાલીન પ્રધાનમંત્રી મનમોહન સિંહને મોકલેલા મારા પત્રોનો મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો અને યુપીએ સરકારમાં સરકારી બેંકોએ કિંગફિશર એરલાઇન્સને ખોટી રીતે મદદ કરી હોવાનો આરોપ લગાવ્યો. મીડિયાએ મને વર્તમાન પ્રધાનમંત્રી સામે લખવા માટે ઉશ્કેર્યો છે. માલ્યાએ લખ્યું તે, હું ફરીથી કહું છું કે મેં સરકારી બેંકો અને અન્ય ઋણદાતાની બાકી રકમ ચૂકવવા માટે માનનીય કર્ણાટક હાઇકોર્ટ સમક્ષ મારી ચલ સંપત્તિ રાખી છે. બેંક પૈસા કેમ નથી લઈ રહી. તેનાથી બીજું કંઈ નહીં તો પણ જેટ એરવેઝને બચાવવામાં મદદ મળશે. ભાજપના આ નેતાએ PM મોદી, અમિત શાહને કહ્યા ‘ગુજરાતી ઠગ’, BJPએ પાર્ટીમાંથી...... દયાબેન બાદ હવે આ સ્ટાર છોડી શકે છે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલ, નામ જાણીને ચોંકી જશો મુખ્યમંત્રી રૂપાણીએ પૂર્વ PM મનમોહનસિંહને લઈને શું આપ્યું વિવાદાસ્પદ નિવેદન? જુઓ વીડિયો કોંગ્રેસના કયા ત્રણ ધારાસભ્યો ગયા દિલ્લી? જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Putin Car Blast: પુતિનની લક્ઝરી કારમાં વિસ્ફોટ,આગના ગોળામાં ફેરવાઈ લિમોઝીન,  ઝેલેન્સકીએ કરી હતી 'મોતની ભવિષ્યવાણી'

બદલાઈ ગયો CBSEનો ધોરણ 10 અને 12નો સિલેબસ,વર્ષમાં બે વખત લેવાશે મેટ્રિક પરીક્ષા

CSK vs RR: સતત બે હાર બાદ રાજસ્થાન પાસે વાપસી કરવાની તક, ચેન્નાઈની આ કમજોરી અપાવી શકે છે જીત

રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Accident Case: ન્યારી ડેમ અકસ્માત કેસમાં ઈજાગ્રસ્ત યુવકનું થયું મોત, જુઓ વીડિયોમાંChaitra Navratri: રાજ્યભરના મંદિરોમાં ચૈત્રી નવરાત્રિ નીમિત્તે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર | Abp AsmitaPM Modi:PM મોદી નાગપુરમાં RSS હેડક્વાર્ટર પહોંચ્યા, જાણો શું કર્યું ખાસ કામ?Surat Daimond Worker Strike:આજથી બે દિવસ રત્નકલાકારોની હડતાળ, જાણો શું છે માંગ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Putin Car Blast: પુતિનની લક્ઝરી કારમાં વિસ્ફોટ,આગના ગોળામાં ફેરવાઈ લિમોઝીન,  ઝેલેન્સકીએ કરી હતી 'મોતની ભવિષ્યવાણી'
Putin Car Blast: પુતિનની લક્ઝરી કારમાં વિસ્ફોટ,આગના ગોળામાં ફેરવાઈ લિમોઝીન, ઝેલેન્સકીએ કરી હતી 'મોતની ભવિષ્યવાણી'
બદલાઈ ગયો CBSEનો ધોરણ 10 અને 12નો સિલેબસ,વર્ષમાં બે વખત લેવાશે મેટ્રિક પરીક્ષા
બદલાઈ ગયો CBSEનો ધોરણ 10 અને 12નો સિલેબસ,વર્ષમાં બે વખત લેવાશે મેટ્રિક પરીક્ષા
CSK vs RR: સતત બે હાર બાદ રાજસ્થાન પાસે વાપસી કરવાની તક, ચેન્નાઈની આ કમજોરી અપાવી શકે છે જીત
CSK vs RR: સતત બે હાર બાદ રાજસ્થાન પાસે વાપસી કરવાની તક, ચેન્નાઈની આ કમજોરી અપાવી શકે છે જીત
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય

Bharuch: હવે દરિયામાં વહી જતા નર્મદાના પાણીનો થશે સંગ્રહ, આ યોજના બદલી નાખશે ભરુચ વિસ્તારના લોકોનું જીવન

Tataની સૌથી સસ્તી અને 4-સ્ટાર સેફ્ટી રેટિંગવાળી સૌથી સસ્તી કાર ખરીદવા માટે કેટલી મળશે લોન? જાણો EMI ની સંપૂર્ણ વિગત

IPL 2025: આવી હોઈ શકે છે દિલ્હી અને હૈદરાબાદની પ્લેઇંગ ઇલેવન, જાણો પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન

Embed widget