શોધખોળ કરો

Petrol Price Today: પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો, મુંબઈમાં પેટ્રોલ 94 રૂપિયાને પાર

વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં ઉછાળો આવવાને કારણે ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો જોવા મળી રહ્યો છે.

નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી ભડકો જોવા મળી રહ્યો છે. ત્રણ દિવસના વિરામ બાદ રાજ્યની જનતાને મોંઘવારીનો વધુ એક ડામ મળ્યો છે. સતત બીજા દિવસે ભાવમાં વધારો થયો છે. આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 30-30 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં પેટ્રોલ પહેલાથી જ રેકોર્ડ સપાટી પર વેચાઈ રહ્યું છે. ભાવ વધવાને લીથે દિલ્હીમાં પેટ્રોલ રોજ ઓલ ટાઈમ હાઈનો રેકોર્ડ બનાવી રહ્યું છે. મુંબઈમાં પણ પેટ્રોલ 94 રૂપિયા પ્રતિ લિટરને પાર થઈ ગયા છે. ડીઝલ પણ મોંઘવારીની નવી ઉંચાઈ પર પહોંચી ગયું છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં ઉછાળો આવવાને કારણે ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો જોવા મળી રહ્યો છે. ક્રૂડ ઓઈલ સોમવારે 60 ડોલરને પાર થઈ ગયું હતું જે જાન્યુઆરી 2020 બાદ વર્ષની ઉચ્ચ સપાટી પર છે. સોમવારે ક્રૂડ ઓઈલ 2 ટકા ઉછળ્યું હતું. નિષ્ણાંતોનું માનવું છે કે, હવે તે 61 ડોલર સુધી જઈ શકે છે. જો આમ થાય તો પેટ્રોલ અને ડીઝલની કિંમત ભવિષ્યમાં હજુ પણ વધી શકે છે. જોકે હાલમાં ક્રૂડની કિંમત હાલમાં 58 ડોલરની આસપાસ સ્થિર છે. 4 મેટ્રો શહેરમાં Petrolનો ભાવ શહેર            ગઈકાલનો ભાવ     આજનો ભાવ દિલ્હી            87.30                     87.60 મુંબઈ            93.83                     94.12 કોલકાતા       88.63                     88.92 ચેન્નઈ             89.70                     89.96 4 મેટ્રો શહેરમાં Dieselનો ભાવ શહેર            ગઈકાલનો ભાવ     આજનો ભાવ દિલ્હી            77.48                      77.73 મુંબઈ            84.36                      84.63 કોલકાતા       81.06                      81.31 ચેન્નઈ             82.66                      82.90 દરરરોજ 6 કલાકે કિંમતમાં ફેરફાર થાય છે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવારે છ કલાકે બદલાય છે. એટલે કે સવારે છ કલાકથી નવા દર લાગુ થઈ જાય છે. એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ટેક્સ જોડ્યા બાદ પેટ્રોલ ડીઝલની કિંમત લગભગ બે ગણી થઈ જાય છે. પેટ્રોલ ડીઝલની કિંમત દરરોજ સવારે 6 કલાકે અપડેટ થાય છે. પેટ્રોલ ડીઝલના રોજના રેટ SMS દ્વારા પણ જાણી શકો છે. ઇન્ડિયન ઓઈલના કસ્ટમર RSP લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલના ગ્રાહકો RSP લખીને 9223112222 નંબર પર મોકલી ભાવ જાણી શકે છે. જ્યારે એચપીસીએલના ગ્રાહકો HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Embed widget