શોધખોળ કરો
Stock Market LIVE Updates: શેરબજારમાં શાનદાર તેજી સાથે શરૂઆત, સેન્સેક્સ 58,300 તો નિફ્ટી 17400ને પાર
આજના ટ્રેડિંગમાં, નિફ્ટીના 50 માંથી 45 શેરોમાં તેજીના લીલા નિશાન સાથે ટ્રેડિંગ થઈ રહ્યું છે અને માત્ર 5 શેર એવા છે જ્યાં ટ્રેડિંગ ઘટાડાના લાલ નિશાનમાં જોવા મળી રહ્યું છે.
Key Events

પ્રતિકાત્મક તસવીર
Background
Stock Market LIVE Updates: શેરબજારમાં આજે સારી તેજી સાથે કારોબાર શરૂ થયો છે અને સેન્સેક્સ-નિફ્ટી ઉછાળાના લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. આજે એશિયન બજારોમાંથી મજબૂત સંકેતો અને ગઈકાલે અમેરિકી બજારોનો ઉછાળો ભારત...
14:56 PM (IST) • 30 Mar 2022
સેન્સેક્સમાં વધનારા-ઘટનારા સ્ટોક

14:55 PM (IST) • 30 Mar 2022
એક્સિસ બેંક સ્ટોક ભાવ
ખાનગી ક્ષેત્રની દિગ્ગજ એક્સિસ બેંક સિટીગ્રુપનો ભારતીય રિટેલ બેંકિંગ બિઝનેસ ખરીદવા જઈ રહી છે. સમાચાર એજન્સી પીટીઆઈ દ્વારા સૂત્રોને ટાંકીને મળેલી માહિતી અનુસાર, એક્સિસ બેંક અને સિટીગ્રુપ વચ્ચેની આ ડીલ ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ડીલ લગભગ $250 મિલિયન (18 હજાર કરોડ રૂપિયા)ની હોઈ શકે છે. આજે તેના શેરમાં ઇન્ટ્રા-ડેમાં 3 ટકાથી વધુનો ઉછાળો આવ્યો હતો.
Load More
Tags :
Stock Market Share-market Share Market News Market Live Stock Market Live Stock Market Today Share Market Live Sensex Share Price Share Market Today Market Today Nifty Share Price Bse/nse Share Price Sensex Share Market Stock Market Indiaગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ . બોલિવૂડ, રમતગમત, રાજકારણ સહિતના તમામ મોટા સમાચાર માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એટલે એબીપી અસ્મિતા. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો એબીપી અસ્મિતા.
New Update
Advertisement





















