શોધખોળ કરો

Tax Saving Option: ટેક્સ બચાવવાની અંતિમ તક, PPFથી લઇને હોમ લોન સુધી આ છ વિકલ્પ બચાવશે પૈસા

જો કે, ટેક્સ સેવિંગનો વિકલ્પ પસંદ કરતા પહેલા તમારે જાણવું જોઈએ કે તમે કેટલો ટેક્સ બચાવવા માંગો છો

Tax Saving Option: નાણાકીય વર્ષ 2023 માટે ટેક્સ બચાવવાની આ છેલ્લી તક છે. 31 માર્ચ પછી તમે આ નાણાકીય વર્ષ માટે ટેક્સ સેવિંગ કરી શકશો નહીં. આવી સ્થિતિમાં જો તમે ટેક્સ બચાવવા માટેની આ તક ગુમાવવા માંગતા નથી, તો અહીં જણાવેલ વિકલ્પનો ઉપયોગ કરો. આવો જાણીએ કે પીપીએફથી લઈને એફડીમાં કેટલો ટેક્સ બચાવી શકાય છે.

જો કે, ટેક્સ સેવિંગનો વિકલ્પ પસંદ કરતા પહેલા તમારે જાણવું જોઈએ કે તમે કેટલો ટેક્સ બચાવવા માંગો છો. તમે સેક્શન 80C હેઠળ જનરલ પ્રોવિડન્ટ ફંડ (PPF), જીવન વીમા પ્રીમિયમ, શિક્ષણ ખર્ચ , હોમ લોનની ચુકવણી વગેરે જેવા રોકાણો અને ખર્ચ માટે રૂ. 1.5 લાખ સુધીની કપાતનો દાવો કરી શકો છો.

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ

આ એક સરકાર દ્વારા સંચાલિત યોજના છે, જેમાં ટેક્સ છૂટનો લાભ આપવામાં આવે છે. આમાં, આવકવેરા વિભાગની કલમ 80C હેઠળ, તમે 1.5% સુધી ટેક્સ છૂટ મેળવી શકો છો. આ હેઠળ રોકાણ કરેલી રકમ, મળેલું વ્યાજ તેમજ પાકતી મુદત પર ઉપાડ બધું જ કરમુક્ત છે. PPF ઉપરાંત NSC, SSY અને SCSS અન્ય વિકલ્પો છે.

મ્યુચ્યુઅલ ફંડ ELSS

SIPનું રોકાણ ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ્સ અથવા ELSSમાં કરી શકાય છે. ELSS મ્યુચ્યુઅલ ફંડ્સ તેમની સંપત્તિના 80 ટકા થી 100 ટકા કંપનીઓના ઇક્વિટી શેર્સમાં રોકાણ કરે છે. આમાં 3 વર્ષનું લોક-ઇન છે.

નેશનલ પેન્શન સિસ્ટમ

નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) એક સારો વિકલ્પ છે, જેના હેઠળ આવકવેરા કાયદાની કલમ 80CCD હેઠળ કપાતનો દાવો કરી શકાય છે.

આરોગ્ય વીમો

1 લાખની કલમ 80D કપાત મર્યાદા સાથે હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદો અને કર મુક્તિ મેળવો. જોકે, 50 હજાર વરિષ્ઠ નાગરિકો માટે અને 50 હજાર પરિવાર માટે સ્વાસ્થ્ય વીમો કરાવવો પડશે.

હોમ લોન

હોમ લોન પરનું વ્યાજ પણ રૂ.50,000 સુધીની કપાત માટે પાત્ર છે. કોઈપણ સેવાભાવી સંસ્થા કલમ 80G હેઠળ કપાતનો દાવો કરી શકે છે.

ટેક્સ સેવિંગ FD

વરિષ્ઠ નાગરિકો માટે ટેક્સ સેવિંગ FD સારો વિકલ્પ છે. વ્યક્તિ પાંચ વર્ષના કાર્યકાળમાં 1.5 લાખ રૂપિયા સુધીની કર બચત કરી શકે છે.

PFમાં રૂપિયા જમા કરાવો છો તો સામે આવી મોટી વાત, PF પાસબુક અપડેટ નહીં થાય તો પૈસા ગુમાવશો?

Provident Fund: નોકરી કરતા લોકોના પૈસા દર મહિને પીએફ ખાતામાં રોકવામાં આવે છે. આમાં, એક ભાગ એમ્પ્લોયર દ્વારા આપવામાં આવે છે અને બીજો ભાગ કર્મચારી દ્વારા આપવામાં આવે છે. જો કે, કેટલીકવાર એમ્પ્લોયર દ્વારા પીએફમાં રકમ જમા કરાવવામાં વિલંબ થાય છે અને પીએફ પાસબુક અપડેટ થતી નથી. આવી સ્થિતિમાં, ઘણા લોકોના મનમાં મૂંઝવણ છે કે જો પીએફ પાસબુક અપડેટ કરવામાં નહીં આવે તો શું પીએફના પૈસામાં ઘટાડો થશે? આવો જાણીએ તેના વિશે...

જો તમારી એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ (EPF) એકાઉન્ટની પાસબુક અપડેટ કરવામાં આવી નથી તો તમારા પાસે પૈસા ક્યાંય જશે નહીં. સરકારના મતે, EPF સભ્યની પાસબુક અપડેટ એ માત્ર એક એન્ટ્રી પ્રક્રિયા છે અને પાસબુકમાં જે તારીખે વ્યાજ નોંધવામાં આવે છે તે તારીખથી ખાતાધારકને કોઈ નાણાકીય અસર થતી નથી. સોમવારે (13 માર્ચ, 2023) લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી રામેશ્વર તેલીએ જણાવ્યું હતું કે પાસબુક અપડેટ ન કરવામાં આવે તો પણ EPF સભ્યોને કોઈ નાણાકીય નુકસાન થતું નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે
બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોનAhmedabad Parcel Blast:સાબરમતી વિસ્તારમાં ભયાનક પાર્સલ બ્લાસ્ટ, બે લોકો ઈજાગ્રસ્તAhmedabad | તલવાર વીંઝીને દાદાગીરી કરતા લુખ્ખા તત્વોની પોલીસે કરી ‘સર્વિસ’, લગંડાતા લંગડાતા માફીLocal Election News:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે
બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે
Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન
Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન 
પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ, જાણો
પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ, જાણો
Ahmedabad Blast: સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં થયો બ્લાસ્ટ, બાળક સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
Ahmedabad Blast: સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં થયો બ્લાસ્ટ, બાળક સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
GST Council Meeting: GST કાઉન્સિલની બેઠક શરુ, જાણો શું સસ્તુ થશે અને કઈ વસ્તુઓ પર વધશે ટેક્સ 
GST Council Meeting: GST કાઉન્સિલની બેઠક શરુ, જાણો શું સસ્તુ થશે અને કઈ વસ્તુઓ પર વધશે ટેક્સ 
Embed widget