શોધખોળ કરો

RBIએ લીધો મોટો નિર્ણય, 10 વર્ષના બાળકો જાતે જ ઓપરેટ કરી શકશે પોતાનું બેન્ક એકાઉન્ટ

આ સંદર્ભમાં સેન્ટ્રલ બેન્કે સગીરોના ડિપોઝિટ એકાઉન્ટ ઓપન કરવા અને સંચાલન પર સંશોધિત નિર્દેશ જાહેર કર્યા છે.

ભારતીય રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ સોમવારે બેન્કોને 10 વર્ષથી વધુ ઉંમરના બાળકોને સ્વતંત્ર રીતે બચત/ટર્મ ડિપોઝિટ એકાઉન્ટ ઓપન કરવા અને ઓપરેટ કરવાની મંજૂરી આપી છે. આ સંદર્ભમાં સેન્ટ્રલ બેન્કે સગીરોના ડિપોઝિટ એકાઉન્ટ ઓપન કરવા અને સંચાલન પર સંશોધિત નિર્દેશ જાહેર કર્યા છે.

વાણિજ્યિક બેન્કો અને સહકારી બેન્કોને જાહેર કરાયેલા પરિપત્રમાં રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે કોઈપણ ઉંમરના સગીરોને તેમના નેચરલ અને કાયદાકીય અભિભાવકના માધ્યમથી બચત અને મુદત થાપણ એકાઉન્ટ ખોલવા અને ચલાવવાની મંજૂરી આપી શકાય છે. તેમને તેમની માતાને વાલીના રૂપમાં રાખીને આવા ખાતા ખોલવાની મંજૂરી પણ મળી શકે છે.

આરબીઆઇએ આપેલા નિર્દેશોમાં કહેવામાં આવ્યું છે કે "ઓછામાં ઓછી દસ વર્ષની ઉંમરની સીમા અને તેનાથી ઉપરની વય ધરાવતા સગીરને તેમની ઇચ્છા પર સ્વતંત્ર રીતે બચત/મુદત થાપણ ખાતા ખોલવા અને ચલાવવાની મંજૂરી આપી શકાય છે. આમાં બેન્કો તેમની જોખમ વ્યવસ્થાપન નીતિને ધ્યાનમાં રાખીને રકમ અને શરતો નક્કી કરી શકે છે. આ સંદર્ભમાં જે પણ નિયમો અને શરતો નક્કી કરવામાં આવશે ખાતાધારકને તેની જાણ કરવામાં આવશે.

આ સુવિધાઓ ઉપલબ્ધ થશે

તે સિવાય પુખ્તવયના હોવા પર ખાતાધારકની નવી સંચાલન સૂચનાઓ અને નમૂના સહીઓ મેળવવા અને રેકોર્ડ પર રાખવા આવશ્યક છે. પરિપત્રમાં જણાવાયું છે કે બેન્કો સગીર ખાતાધારકોને તેમની જોખમ વ્યવસ્થાપન નીતિ, ઉત્પાદન અને ગ્રાહકના આધારે ઇન્ટરનેટ બેન્કિંગ, એટીએમ/ડેબિટ કાર્ડ, ચેક બુક વગેરે જેવી વધારાની સુવિધાઓ પ્રદાન કરવા માટે મુક્ત છે.

આ નિયમોનું પાલન કરવું પડશે

બેન્કોએ ખાતરી કરવી પડશે કે સગીરોના ખાતા, ભલે તે સ્વતંત્ર રીતે ચલાવવામાં આવતા હોય કે વાલી દ્વારા, પરંતુ તેમાંથી વધુ રૂપિયા ઉપાડવામાં ના આવે અને હંમેશા સંતુલન જાળવી રાખે. વધુમાં, બેન્કો સગીરોના ડિપોઝિટ ખાતા ખોલવા માટે ગ્રાહકની યોગ્ય તપાસ કરશે. RBI એ જણાવ્યું હતું કે 1 જૂલાઈ, 2025 સુધીમાં સુધારેલી માર્ગદર્શિકા અનુસાર નવી નીતિઓ બનાવવા અથવા હાલની નીતિઓમાં સુધારો કરવા જણાવ્યું છે.                                                                  

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

દેશમાં ભયંકર વરસાદઃ 17 થી 20 જુલાઈ સુધી આ વિસ્તારોમાં કહેર બનીને તૂટી પડશે મેઘરાજા, વાંચો IMD એલર્ટ
દેશમાં ભયંકર વરસાદઃ 17 થી 20 જુલાઈ સુધી આ વિસ્તારોમાં કહેર બનીને તૂટી પડશે મેઘરાજા, વાંચો IMD એલર્ટ
Iraq Fire Break Out:  શોપિંગ મોલમાં લાગી ભીષણ આગ, 50 લોકો જીવતા બળીને ખાખ
Iraq Fire Break Out: શોપિંગ મોલમાં લાગી ભીષણ આગ, 50 લોકો જીવતા બળીને ખાખ
કર્ણાટક સરકારે ભાગદોડ માટે RCBને ઠેરવી જવાબદાર, કોહલીનું પણ નામ લીધું, હાઇકોર્ટમાં સોંપી રિપોર્ટ
કર્ણાટક સરકારે ભાગદોડ માટે RCBને ઠેરવી જવાબદાર, કોહલીનું પણ નામ લીધું, હાઇકોર્ટમાં સોંપી રિપોર્ટ
સાચી પડી બાબા વેંગાની ભવિષ્યવાણી! સીરિયા પર ઇઝરાયલનો હુમલો, શું શરુ થશે ત્રીજું વિશ્વયુદ્ધ?
સાચી પડી બાબા વેંગાની ભવિષ્યવાણી! સીરિયા પર ઇઝરાયલનો હુમલો, શું શરુ થશે ત્રીજું વિશ્વયુદ્ધ?
Advertisement

વિડિઓઝ

Surat Teacher Suicide Case: ‘મારા છોકરાને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે..’ આરોપી પક્ષના લોકોની રજુઆત
Amarnath Yatra 2025: વરસાદ અને ભૂસ્ખલનના કારણે અમરનાથ યાત્રા સ્થગિત કરાઈ
Arvalli Butleggers News: પોલીસ દારૂ ભરેલી કાર પકડવા જતા સર્જાયા ફિલ્મી દ્રશ્યો
Charanvada:પશુપાલકોએ ડેરીના ચેરમેનની નનામી કાઢી છાજીયા લઈ કર્યો વિરોધ, જુઓ આ દ્રશ્યોમાં
Arvalli: સાબરડેરી સામે પશુપાલકોનો વિરોધ યથાવત, મોડી રાત્રે દૂધ ઢોળી કર્યો વિરોધ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેશમાં ભયંકર વરસાદઃ 17 થી 20 જુલાઈ સુધી આ વિસ્તારોમાં કહેર બનીને તૂટી પડશે મેઘરાજા, વાંચો IMD એલર્ટ
દેશમાં ભયંકર વરસાદઃ 17 થી 20 જુલાઈ સુધી આ વિસ્તારોમાં કહેર બનીને તૂટી પડશે મેઘરાજા, વાંચો IMD એલર્ટ
Iraq Fire Break Out:  શોપિંગ મોલમાં લાગી ભીષણ આગ, 50 લોકો જીવતા બળીને ખાખ
Iraq Fire Break Out: શોપિંગ મોલમાં લાગી ભીષણ આગ, 50 લોકો જીવતા બળીને ખાખ
કર્ણાટક સરકારે ભાગદોડ માટે RCBને ઠેરવી જવાબદાર, કોહલીનું પણ નામ લીધું, હાઇકોર્ટમાં સોંપી રિપોર્ટ
કર્ણાટક સરકારે ભાગદોડ માટે RCBને ઠેરવી જવાબદાર, કોહલીનું પણ નામ લીધું, હાઇકોર્ટમાં સોંપી રિપોર્ટ
સાચી પડી બાબા વેંગાની ભવિષ્યવાણી! સીરિયા પર ઇઝરાયલનો હુમલો, શું શરુ થશે ત્રીજું વિશ્વયુદ્ધ?
સાચી પડી બાબા વેંગાની ભવિષ્યવાણી! સીરિયા પર ઇઝરાયલનો હુમલો, શું શરુ થશે ત્રીજું વિશ્વયુદ્ધ?
Aadhaar Card Link: આધાર કાર્ડ સાથે શું શું લિંક કરાવવું જરુરી છે? જાણીલો આ કામની વાત
Aadhaar Card Link: આધાર કાર્ડ સાથે શું શું લિંક કરાવવું જરુરી છે? જાણીલો આ કામની વાત
શું હોય છે 'નોન વેજ મિલ્ક' જેના લીધે અટકી છે ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ
શું હોય છે 'નોન વેજ મિલ્ક' જેના લીધે અટકી છે ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ
Shravan 2025 Shiv Puja: સ્વામી કૈલાશાનંદ ગિરિએ જણાવી શ્રાવણમાં મહાદેવની પૂજા કરવાની સાચી વિધિ
Shravan 2025 Shiv Puja: સ્વામી કૈલાશાનંદ ગિરિએ જણાવી શ્રાવણમાં મહાદેવની પૂજા કરવાની સાચી વિધિ
મેડિકલ ક્ષેત્રમાં કરિયરની બનાવવાની તક, રાજકોટ એઈમ્સમાં આ પદો પર બહાર પડી ભરતી
મેડિકલ ક્ષેત્રમાં કરિયરની બનાવવાની તક, રાજકોટ એઈમ્સમાં આ પદો પર બહાર પડી ભરતી
Embed widget