શોધખોળ કરો

હવે NEFT અને RTGSથી ફંડ ટ્રાન્સફર કરવા પર આ તારીખથી નહીં લાગે કોઈ ચાર્જ, RBIએ આપ્યા આદેશ

જુલાઈ મહિનામાં આરબીઆઈએ એનઈફટી અને આરટીજીએસ ટ્રાન્ઝેક્શન માટે બેંકો પાસેથી લેવામાં આવતા તમામ ચાર્જીસ હટાવી દીધા હતા.

નવી દિલ્હીઃ નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ્સ ટ્રાન્સફર સિસ્ટમ એટલે કે NEFTની સુવિધાને 24 કલાક અને સાત દિવસ કર્યા બાદ હવે ભારતીય રિઝર્વ બેંક(RBI)એ બેંકોને આદેશ આપ્યો છે કે તે બચત ખાતાધારકો માટે NEFT અને RTGS દ્વારા કરવામાં આવનાર તમામ ઓનલાઈન પેમેન્ટ્સને ફ્રી કરે. અનેક બેંકોએ આ પહેલાથી ફ્રી કરી દીધા છે અને હવે બાકાની બેંકોને આગામી મહિનાથી ફ્રી કરવા માટે કહેવામાં આવ્યું છે. આરબીઆઈએ આ સપ્તાહે જારી કરેલ એક મોટિફિકેશનમાં કહ્યું, ‘ડિજિટલ રિટેલ પેમેન્ટ્સને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે કે સભ્ય બેંકો પોતાના બચત ખાતા ધારકો દ્વારા ઓનલાઈન એનઈએફટી સિસ્ટમ દ્વારા ફંડ ટ્રાન્સફર કરવા પર કોઈ ચાર્જ નહીં લે.’ આ નિયમ નવા વર્ષ એટલે કે 1 જાન્યુઆરી, 2020થી લાગુ થશે. જુલાઈ મહિનામાં આરબીઆઈએ એનઈફટી અને આરટીજીએસ ટ્રાન્ઝેક્શન માટે બેંકો પાસેથી લેવામાં આવતા તમામ ચાર્જીસ હટાવી દીધા હતા. આરબીઆઈએ બેંકોને નિર્દેશ આપ્યા હતા કે તે તેો લાભ ખાતાધારકો સુધી પહોંચાડે. ત્યાર બાદ એસબીઆઈ અને આઈસીસીઆઈ બેંક દ્વારા ઓનલાઈન એનઈએફટી ફ્રી કરી દેવામાં આવ્યા. ભારતની સૌથી મોટી બેંક એસબીઆઈએ યોનો, ઇન્ટનરેટ બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ ગ્રાહકો માટે આઈએમપીસી, આરટીજીએસ અને એનઈએફટી દ્વારા ટ્રાન્ઝેક્શનને ફ્રી કર્યા છે. તેવી જ રીતે એચડીએફસી બેંકે એનઈએફટી ટ્રાન્ઝેક્શન પર કોઈ ચાર્જીસ નથી લગાવ્યા. નોંધનીય છે કે, આરબીઆઈએ હવે ગ્રાહકોને 24 કલાક અને સાતેય દિવસ એનઈએફટીથી ટ્રાન્ઝેક્શન કરવાની સુવિધા આપી છે. હવે ગ્રાહક રજાના દિવસો સહિત વર્ષમાં કોઈપણ દિવસ, કોઈપણ સમયે એનઈએફટી દ્વારા ટ્રાન્ઝેક્શન કરી શકે છે. આ પહેલા એનઈએફટીથી લેવડ દેવડ માત્ર બેંકના કામકાજી સમય દરમિયાન સવારે 8 કલાકથી સાડા છ કલાક સુધી થતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો

આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

કોરોના કરતાં 7 ગણી વધુ ભયાનક મહામારી આવી રહી છે! WHOની ચેતવણીથી વિશ્વભરમાં હાહાકાર, જાણો બચવાના

ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે

ABP Premium

વિડિઓઝ

Vadodara News: વડોદરાના સાવલી નજીક રોડની સાઈડમાંથી મળ્યો યુવકનો મૃતદેહMorbi News: મોરબીના હળવદમાં ટ્રેનની અડફેટે બે બાળકના મોત, માતા ઈજાગ્રસ્તSurat Murder Case: સુરતના ઓલપાડમાં પત્નીની હત્યા બાદ પતિએ કરી આત્મહત્યાPanchmahal News: ગોધરામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ગંભીર બેદરકારીનો પર્દાફાશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
કોરોના કરતાં 7 ગણી વધુ ભયાનક મહામારી આવી રહી છે! WHOની ચેતવણીથી વિશ્વભરમાં હાહાકાર, જાણો બચવાના
કોરોના કરતાં 7 ગણી વધુ ભયાનક મહામારી આવી રહી છે! WHOની ચેતવણીથી વિશ્વભરમાં હાહાકાર, જાણો બચવાના
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
કોફીનો એક ઘુટડો પણ બની શકે છે 'ઝેર', જાણો ક્યારે ન પીવી જોઈએ

Ration Card: ઘરમાં આ વસ્તુઓ હશે તો રેશનકાર્ડ રદ થઈ જશે, જાણો નિયમ

તમારા ઘર પર પણ ફરી શકે છે બુલડોઝર, ઘર બનાવતી વખતે ન કરો આ ભૂલો

Cyclone Chido: 90 વર્ષ પછી ફ્રાન્સના મેયોટ ટાપુ પર ત્રાટક્યું સૌથી વિનાશક ચક્રવાત, સેંકડો લોકો માર્યા ગયા
90 વર્ષ પછી ફ્રાન્સના મેયોટ ટાપુ પર ત્રાટક્યું સૌથી વિનાશક ચક્રવાત, સેંકડો લોકો માર્યા ગયા, જુઓ વિનાશનો વીડિયો
Embed widget