શોધખોળ કરો

પેટ્રોલ-ડીઝલના ભાવમાં થશે મોટો ઘટાડો? મોદી સરકારે આ ટેક્સમાં કર્યો મોટો ઘટાડો, જાણો વિગતે

પ્રથમ વખત, ભારતે 1 જુલાઈ, 2022 ના રોજ પેટ્રોલ અને ATF પર 6 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ પર 13 રૂપિયા પ્રતિ લિટરની નિકાસ ડ્યૂટી લાદીને વિન્ડફોલ પ્રોફિટ ટેક્સમાંથી નફો કર્યો.

Windfall Tax: કેન્દ્ર સરકાર દ્વારા ક્રૂડ ઓઈલ પરના વિન્ડફોલ ટેક્સને લઈને મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. સરકારે ક્રૂડ ઓઈલ પરનો વિન્ડફોલ ટેક્સ ઘટાડીને 3,500 રૂપિયા પ્રતિ ટન કર્યો છે. અગાઉ તે 4400 રૂપિયા પ્રતિ ટન હતો. તે મુજબ વિન્ડફોલ ટેક્સમાં 900 રૂપિયા પ્રતિ ટનનો ઘટાડો કરવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારે ડીઝલની નિકાસ ડ્યુટીમાં 0.50 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. બીજી તરફ, પેટ્રોલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) એટલે કે જેટ ફ્યુઅલને આમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ વધેલો દર 21 માર્ચથી લાગુ થશે.

વિન્ડફોલ ટેક્સમાં વધારો થયો હતો

થોડા સમય પહેલા એટલે કે 4 માર્ચે કેન્દ્ર સરકાર દ્વારા વિન્ડફોલ ટેક્સમાં થોડો વધારો કરવામાં આવ્યો હતો. સરકારે ક્રૂડ ઓઈલ પર વિન્ડફોલ ટેક્સ 4350 રૂપિયા પ્રતિ ટનથી વધારીને 4400 રૂપિયા પ્રતિ ટન કર્યો હતો. જો કે, ડીઝલની નિકાસમાં પ્રતિ લિટર રૂ. 0.5નો વધારો થયો હતો. જ્યારે એટીએફને નિકાસ ડ્યુટીમાંથી દૂર કરવામાં આવી હતી.

પેટ્રોલ અને ATF પર વિન્ડફોલ ટેક્સ ક્યારે લાદવામાં આવ્યો?

પ્રથમ વખત, ભારતે 1 જુલાઈ, 2022 ના રોજ પેટ્રોલ અને ATF પર 6 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ પર 13 રૂપિયા પ્રતિ લિટરની નિકાસ ડ્યૂટી લાદીને વિન્ડફોલ પ્રોફિટ ટેક્સમાંથી નફો કર્યો. સ્થાનિક ક્રૂડ ઓઈલના ઉત્પાદન પર પ્રતિ ટન રૂ. 23,250નો વિન્ડફોલ ટેક્સ વસૂલવામાં આવ્યો હતો. તે સમયે આ ટેક્સ પેટ્રોલની સાથે ડીઝલ અને ATF પર લગાવવામાં આવ્યો હતો. પછીની સમીક્ષામાં, પેટ્રોલને તેની મર્યાદામાંથી બહાર કાઢવામાં આવ્યું હતું.

વિન્ડફોલ્ટ ટેક્સ કેવી રીતે નક્કી થાય છે?

આ પ્રકારનો ટેક્સ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત પર આધાર રાખે છે. ત્યાંની પરિસ્થિતિ પ્રમાણે ટેક્સ લાગશે. કેન્દ્ર સરકારે તાજેતરમાં સંસદમાં એક જવાબમાં જણાવ્યું હતું કે આ નાણાકીય વર્ષ દરમિયાન 25 હજાર કરોડ વિન્ડફોલ ટેક્સમાંથી સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી વસૂલવાનો અંદાજ છે.

જાણો આજે શું છે પેટ્રોલ અને ડીઝલના ભાવ

લખનઉમાં પેટ્રોલ 15 પૈસા મોંઘુ થયું છે અને તે 96.57 રૂપિયા પ્રતિ લિટરે વેચાઈ રહ્યું છે. જ્યારે ડીઝલ 14 પૈસા વધીને 89.76 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે. ગુરુગ્રામમાં પેટ્રોલ 49 પૈસા ઘટીને 96.89 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે, જ્યારે ડીઝલ 19 પૈસા વધીને 90.24 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

દિલ્હીમાં પેટ્રોલ 96.65 રૂપિયા અને ડીઝલ 89.82 રૂપિયા પ્રતિ લીટર છે

મુંબઈમાં પેટ્રોલ રૂ. 106.31 અને ડીઝલ રૂ. 94.27 પ્રતિ લીટર

ચેન્નાઈમાં પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લીટર

કોલકાતામાં પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget