શોધખોળ કરો
Advertisement
રાજ્યના GAS કેડરના 63 અધિકારીઓને ક્લાસ-1 અધિકારી તરીકે અપાઈ બઢતી, જાણો કયા અધિકારીઓને મળ્યું પ્રમોશન
આ તમામને જુનીયર સ્કેલમાંથી સિનિયર સ્કેલ આપવામાં આવ્યો છે.
ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા દિવાળી પહેલા જ GAS કેડરના 63 અધિકારીઓને ક્લાસ 1 અધિકારી તરીકે પ્રમોશન આપ્યું છે. આ તમામને જુનીયર સ્કેલમાંથી સિનિયર સ્કેલ આપવામાં આવ્યો છે.
પ્રાંત ઓફિસર અમદાવાદ પશ્ચિમ જે.બી. દેસાઈ, ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ ગાંધીનગર એ.આર.પટેલ, કુતિયાણાના પ્રાંત ઓફિસર એ.જે અંસારી, ડેપ્યટી કલેકટર (ઇલેકશન) ઓફિસ ઓફ ચીફ ઈલેક્ટ્રિકલ ઓફિસર બી.એમ. જોટાણિયા, ડેપ્યુટી ફૂડ કંટ્રોલર અમદાવાદ જે.વી. દેસાઈ, પ્રાંત ઓફિસર કેશોદ-જૂનાગઢ આર.ડી.સરવૈયા સહિત 63 અધિકારીઓને આજ રોજ પ્રમોશન આપવામાં આવ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement