શોધખોળ કરો

મોડી રાત્રે ગુજરાતના આ ગામમાં આવ્યું મીની ચક્રવાત? વાવાઝોડાને પગલે કાચા મકાનો-તબેલાના પતરાં ઉડ્યાં

મોડી રાતે ગામમાં મીની ચક્રવાત આવતાં જ ગામના લાઈટના થાંભલાઓ પડી જતાં વીજપુરવઠો ખોરવાયો હતો. જ્યારે કેટલાક કાચા મકાનો અને તબેલાના પતળાં પણ ઉડવા લાગ્યા

ગાંધીનગર: છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. ત્યારે રાજ્યમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થઈ ગયું છે. ત્યારે હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. જોકે ગઈકાલે મોડી રાતે ગાંધીનગર તાલુકાના લક્ષ્મીપુરા ગામમાં મીની વાવાઝોડું આવ્યું હતું. મીની વાવાઝોડાને પગલે ગામમાં વૃક્ષો ધરાશાઈ થયા હતાં. ગાંધીનગર તાલુકાના માધવગઢના લક્ષ્મીપુરા ગામમાં અચાનક મોડી રાત્રે મીની ચક્રવાત ત્રાટક્યું હતું. મીની ચક્રવાતના પગલે ગામના લોકોમાં દોડધામ જોવા મળી હતી. મીની ચક્રવાતના પગલે ગામમાં વૃક્ષો ધરાશાઈ થયા હતાં. મોડી રાત્રે ગુજરાતના આ ગામમાં આવ્યું મીની ચક્રવાત? વાવાઝોડાને પગલે કાચા મકાનો-તબેલાના પતરાં ઉડ્યાં મોડી રાતે ગામમાં મીની ચક્રવાત આવતાં જ ગામના લાઈટના થાંભલાઓ પડી જતાં વીજપુરવઠો ખોરવાયો હતો. જ્યારે કેટલાક કાચા મકાનો અને તબેલાના પતળાં પણ ઉડવા લાગ્યા હતાં. જેના કારણે લોકોમાં દોડધામ જોવા મળી હતી. મોડી રાત્રે ગુજરાતના આ ગામમાં આવ્યું મીની ચક્રવાત? વાવાઝોડાને પગલે કાચા મકાનો-તબેલાના પતરાં ઉડ્યાં હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ગુજરાતમાં બે દિવસ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે 18 અને 19 જૂને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, અમદાવાદ, વલસાડ, ખેડા, સુરેન્દ્રનગર અને બોટાદમાં આજે વરસાદ પડી શકે છે. મોડી રાત્રે ગુજરાતના આ ગામમાં આવ્યું મીની ચક્રવાત? વાવાઝોડાને પગલે કાચા મકાનો-તબેલાના પતરાં ઉડ્યાં છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં પડી રહેલા ભારે વરસાદને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે જેના કારણે સમગ્ર વિસ્તારોના વાતાવરમાં ઠંડક પ્રસરી ગઈ છે. ભારે વરસાદને કારણે ખેડૂતોમાં ખૂશીની લહેર જોવા મળી રહી છે. ખેડુતોએ વાવણીમાં જોતરાઈ ગયા છે. મોડી રાત્રે ગુજરાતના આ ગામમાં આવ્યું મીની ચક્રવાત? વાવાઝોડાને પગલે કાચા મકાનો-તબેલાના પતરાં ઉડ્યાં
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
Embed widget