શોધખોળ કરો

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાની પોલીસે કરી ટીંગાટોળી, ખેંચતાણ થતાં અમિત ચાવડાનો ઝભ્ભો ફાટ્યો

કોંગ્રેસે રૂપાણી સરકારને ઘેરવા માટે આજે ગાંધીનગરમાં વિધાનસભા કૂચ કરી છે. સરકારને અંદર અને બહાર બન્નેબાજુથી ઘેરવા માટે મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો ગાંધીનગર પહોંચ્યા છે

અમદાવાદઃ કોંગ્રેસે રૂપાણી સરકારને ઘેરવા માટે આજે ગાંધીનગરમાં વિધાનસભા કૂચ કરી છે. સરકારને અંદર અને બહાર બન્નેબાજુથી ઘેરવા માટે મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો ગાંધીનગર પહોંચ્યા છે. જેઓ કેટલાક મુદ્દાઓને લઈને પુરજોશમાં સરકારનો વિરોધ કરી રહ્યાં છે. સરકારે પણ કોંગી કાર્યકરોને રોકવા માટે મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓને તૈનાત કરી દીધા છે. ગાંધીનગરમાં આ તમામની વચ્ચે પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત શરૂ કરી હતી જેમાં નેતા અમિત ચાવડાની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી તે દરમિયાન તેમનો ઝભ્ભો ફાટી ગયો હતો તેવા દ્રશ્યો સામે આવ્યા હતાં. આ ઉપરાંત અમિત ચાવડાની ટિંગાટોળી પણ કરવામાં આવી હતી. આજથી ત્રિદિવસીય શિયાળું સત્રનો પ્રારંભ થયો છે, સરકાર સામે કેટલાક મુદ્દાઓ અને પ્રશ્નોને લઇને વિરોધ કરી રહી છે, બિનસચિવાલય, ખેડૂતો અને પાક વિમાન જેવા પ્રશ્નો સૌથી આગળ છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાની આગેવાનીમાં વિધાનસભા કૂચ થઇ રહી છે. આ જોઇને પોલીસબળે કેટલાક કાર્યકરોની અટકાયત કરી છે, વિધાનસભા તરફ આગળ વધી રહેલા કોંગી કાર્યકરોને રોકવા માટે પોલીસે વૉટર કેનનથી પાણીનો મારો પણ ચલાવ્યો છે. વિધાનસભા કૂચ દરમિયાન પોલીસ વાહનો પર પથ્થરમારો થયો હતો. અહીં વિવિધ મુદ્દે સરકાર સામે માંગણી કરવામાં આવી છે. તેમાં કોંગી ધારાસભ્યો, નેતાઓ સહિતના કોંગ્રેસના નેતા જોડાયા હતા. કાર્યકરો બેનર સાથે સરકાર સામે સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસ પ્રદર્શન કર્યું હતું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે ધરમના ધક્કા ?Hun To Bolish : હું તો બોલીશ : મેડિકલ માફિયાના બાપ કોણ?Surat Crime : સુરતમાં પત્નીની હત્યા બાદ પતિએ કરી લીધો આપઘાત, કારણ જાણીને ચોંકી જશોPanchmahal Crime : પંચમહાલમાં લોહિયાળ જંગ, ગોધરામાં 2-2 હત્યાથી મચ્યો ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ eKYC કરવાની સૌથી સરળ રીત
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ eKYC કરવાની સૌથી સરળ રીત
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
Embed widget