શોધખોળ કરો

દિલ્હીની હાર બાદ ગુજરાતમાંથી AAP ને મળ્યા સારા સમાચાર, જાણો ક્યાં કેટલી સીટ જીતી

ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેજરીવાલની પાર્ટીએ કેટલીક મહત્વપૂર્ણ બેઠકો જીતી છે.

AAP Gujarat election results: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ને મળેલી કારમી હાર બાદ હવે પહેલા છત્તીસગઢ અને હવે ગુજરાતમાંથી સારા સમાચાર મળી રહ્યા છે. ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેજરીવાલની પાર્ટીએ કેટલીક મહત્વપૂર્ણ બેઠકો જીતી છે. ગુજરાતમાં AAPનું ખાતું ખોલાવવાનું, દિલ્હીમાં હારથી નિરાશ થયેલી પાર્ટીને મોટો બૂસ્ટર ડોઝ માનવામાં આવી રહ્યું છે.

દેવભૂમિ દ્વારકામાં વિજય:

સલાયા નગરપાલિકાના વોર્ડ નંબર 1 અને 2માં AAPના ઉમેદવારોનો વિજય.

વોર્ડ 1 માં તમામ ઉમેદવારોના જીત અને વોર્ડ 2માં AAPના ચારેય ઉમેદવારોની વિજયી સફર.

જૂનાગઢ જિલ્લા:

માંગરોળ નગરપાલિકાના વોર્ડ નંબર 3માં AAPના ચારેય સભ્યોના વિજય.

ગીર સોમનાથ જિલ્લાની ચિત્રવાડ તાલુકા પંચાયતમાં:

AAPના ઉમેદવાર રાજ પડાણીયાનું સરસ પ્રદર્શન, પણ 31 મતથી હાર.

રાજ્યની તાજેતરમાં યોજાયેલી પાલિકાની ચૂંટણીમાં પાંચ મોટા રાજકીય અપસેટ સર્જાયા છે, જેણે રાજકીય પંડિતો અને પક્ષોને વિચારતા કરી દીધા છે. આ અપસેટ માત્ર અમુક વ્યક્તિઓ કે પક્ષોની હાર નથી, પરંતુ રાજ્યના રાજકીય સમીકરણોમાં મોટા બદલાવનો સંકેત આપે છે.

ગીર સોમનાથમાં વિમલભાઈની ચેલેન્જે કોંગ્રેસને કરી નિરાશ:

ગીર સોમનાથ જિલ્લામાં વિમલભાઈ દ્વારા ઉભા કરાયેલા પડકારે કોંગ્રેસને મોટો ફટકો આપ્યો છે.  વિમલભાઈની મજબૂત ઉમેદવારીના કારણે કોંગ્રેસ અહીં ધાર્યા પરિણામો લાવી શકી નથી. કોંગ્રેસના ગઢ ગણાતા આ વિસ્તારમાં આ વખતે પરંપરાગત વોટબેંકમાં ગાબડું પડ્યું હોય તેવું લાગી રહ્યું છે.

ચોરવાડ પાલિકામાં 10 વર્ષથી કોંગ્રેસના એકહથ્થુ શાસનનો અંતભાજપનું શાસન:

ચોરવાડ પાલિકામાં છેલ્લા 10 વર્ષથી ચાલી રહેલા કોંગ્રેસના એકહથ્થુ શાસનનો અંત આવ્યો છે.  ભાજપે અહીં શાનદાર વાપસી કરી છે અને પાલિકામાં પોતાનું શાસન સ્થાપ્યું છે. આ પરિવર્તન કોંગ્રેસ માટે મોટો ઝટકો છે, જે લાંબા સમયથી અહીં મજબૂત સ્થિતિમાં હતી.

જૂનાગઢના ગિરીશ કોટેચાના દબદબાનો અંતપુત્ર પાર્થ કોટેચાની હાર:

જૂનાગઢમાં છ વખત ડેપ્યુટી મેયર રહી ચૂકેલા ગિરીશ કોટેચાના દબદબાનો અંત આવ્યો છે. માત્ર ગિરીશ કોટેચા જ નહીં, પરંતુ તેમના પુત્ર પાર્થ કોટેચા પણ આ ચૂંટણીમાં હારી ગયા છે. કોટેચા પરિવારનો આ પરાજય જૂનાગઢના રાજકારણમાં એક યુગના અંત સમાન છે.

દ્વારકાની સલાયા પાલિકાના ત્રણ વોર્ડમાં AAPની લહેરચારેય ઉમેદવારની જીત:

દ્વારકાની સલાયા પાલિકાના ત્રણ વોર્ડમાં આમ આદમી પાર્ટી (AAP)ની લહેર જોવા મળી હતી. વોર્ડ નં 1, 2 અને 3માં AAPના ચારેય ઉમેદવારોનો વિજય થયો છે.  AAPની આ એન્ટ્રી અન્ય પક્ષો માટે ચિંતાનો વિષય બની શકે છે, કારણ કે AAP હવે નાના શહેરોમાં પણ પોતાની જગ્યા બનાવી રહી છે.

રાણાવાવ- કુતિયાણા પાલિકામાં સમાજવાદી પાર્ટીનો વિજયઢેલીબેનના શાસનનો અંત:

રાણાવાવ-કુતિયાણા પાલિકામાં સમાજવાદી પાર્ટીએ વિજય મેળવ્યો છે. કુતિયાણા પાલિકામાં લાંબા સમયથી ચાલી રહેલા ઢેલીબેનના એકહથ્થુ શાસનનો પણ અંત આવ્યો છે. સમાજવાદી પાર્ટીનો આ વિજય પ્રાદેશિક પક્ષોની વધતી જતી તાકાતનો સંકેત આપે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

ખાનગી શાળાઓની મનમાની પર સુપ્રીમ કોર્ટની રોક, હવે FRCએ નિયત કરેલી ફીથી વધુ નહિ વસૂલી શકે
ખાનગી શાળાઓની મનમાની પર સુપ્રીમ કોર્ટની રોક, હવે FRCએ નિયત કરેલી ફીથી વધુ નહિ વસૂલી શકે
રાજ્યમાં આ લોકોના રાશન કાર્ડ થશે રદ, સેંકડો લોકોને આપવામાં આવી નોટિસ
રાજ્યમાં આ લોકોના રાશન કાર્ડ થશે રદ, સેંકડો લોકોને આપવામાં આવી નોટિસ
રાજ્યમાં ફરી વરસાદનો રાઉન્ડ ક્યારે થશે શરૂ, આજે કયાં જિલ્લા પર મેઘરાજા થશે મહેરબાન, જાણો અપડેટ્સ
રાજ્યમાં ફરી વરસાદનો રાઉન્ડ ક્યારે થશે શરૂ, આજે કયાં જિલ્લા પર મેઘરાજા થશે મહેરબાન, જાણો અપડેટ્સ
ભારતીય રેલવેમાં બહાર પડી 3000થી વધુ પદો પર ભરતી, જાણો ક્યારથી કરી શકશો અરજી?
ભારતીય રેલવેમાં બહાર પડી 3000થી વધુ પદો પર ભરતી, જાણો ક્યારથી કરી શકશો અરજી?
Advertisement

વિડિઓઝ

NDA Parliamentary Party meeting : ઓપરેશન સિંદૂર માટે વડાપ્રધાન મોદીનું કરાયું સન્માન, જુઓ અહેવાલ
UCC In Gujarat : ગુજરાતમાં ટૂંક સમયમાં લાગું થશે UCC , સૌથી મોટા સમાચાર
Surendranagar Murder Case : ધ્રાંગધ્રામાં અંગત અદાવતમાં ખેલાયો ખૂની ખેલ, એકનું મોત
Kutch Earthquake : કચ્છના ધોળાવીરામાં અનુભવાયો 3.7ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો, જુઓ અહેવાલ
Rajkot Murder Case : પત્નીની છેડતી કરતાં દિલીપસિંહ ગોહિલની હાર્દિકે કરી નાંખી હત્યા, જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખાનગી શાળાઓની મનમાની પર સુપ્રીમ કોર્ટની રોક, હવે FRCએ નિયત કરેલી ફીથી વધુ નહિ વસૂલી શકે
ખાનગી શાળાઓની મનમાની પર સુપ્રીમ કોર્ટની રોક, હવે FRCએ નિયત કરેલી ફીથી વધુ નહિ વસૂલી શકે
રાજ્યમાં આ લોકોના રાશન કાર્ડ થશે રદ, સેંકડો લોકોને આપવામાં આવી નોટિસ
રાજ્યમાં આ લોકોના રાશન કાર્ડ થશે રદ, સેંકડો લોકોને આપવામાં આવી નોટિસ
રાજ્યમાં ફરી વરસાદનો રાઉન્ડ ક્યારે થશે શરૂ, આજે કયાં જિલ્લા પર મેઘરાજા થશે મહેરબાન, જાણો અપડેટ્સ
રાજ્યમાં ફરી વરસાદનો રાઉન્ડ ક્યારે થશે શરૂ, આજે કયાં જિલ્લા પર મેઘરાજા થશે મહેરબાન, જાણો અપડેટ્સ
ભારતીય રેલવેમાં બહાર પડી 3000થી વધુ પદો પર ભરતી, જાણો ક્યારથી કરી શકશો અરજી?
ભારતીય રેલવેમાં બહાર પડી 3000થી વધુ પદો પર ભરતી, જાણો ક્યારથી કરી શકશો અરજી?
ગુજરાત પોલીસને મળ્યાં ‘અભિરક્ષક’, આધુનિક ટેક્નોલોજીથી સજ્જ સ્પેશિયલ પર્પઝ વ્હીકલ
ગુજરાત પોલીસને મળ્યાં ‘અભિરક્ષક’, આધુનિક ટેક્નોલોજીથી સજ્જ સ્પેશિયલ પર્પઝ વ્હીકલ
US Tourist Visas: યુએસમાં વિઝા માટે હવે ટ્રમ્પ પાસે મૂકવા પડશે 13 લાખ ગીરવી, જાણો ક્યાં દેશ પર લાગૂ થશે નિયમ
US Tourist Visas: યુએસમાં વિઝા માટે હવે ટ્રમ્પ પાસે મૂકવા પડશે 13 લાખ ગીરવી, જાણો ક્યાં દેશ પર લાગૂ થશે નિયમ
CISFની નોકરી માટે થઈ જાવ તૈયાર, આવી રહી છે 58,000 નવી નોકરીઓ
CISFની નોકરી માટે થઈ જાવ તૈયાર, આવી રહી છે 58,000 નવી નોકરીઓ
Rain Forecast: દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ
Rain Forecast: દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ
Embed widget