શોધખોળ કરો

રાજ્યમાં કોરોનાનો વિસ્ફોટ: છેલ્લા 24 કલાકમાં 572 નવા કેસ, 25નાં મોત, સંક્રમિતોની સંખ્યા 29 હજારને પાર

રાજ્યમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 29,001‬ પર પહોંચી છે, જ્યારે સુધીમાં 21096 દર્દી સાજા થયા છે.

ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 572 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 25 દર્દીઓનાં મોત થયા છે અને 575 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. રાજ્યમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 29,001‬ પર પહોંચી છે. જ્યારે મૃત્યુઆંક 1736 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 21096 દર્દી સાજા થયા છે. આજે નવા નોંધાયેલ કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 205, સુરત કોર્પોરેશનમાં 155, વડોદરા કોર્પોરેશનમાં 35, સુરતમાં 17, અમદાવાદમાં 10, વડોદરા-10, ભરૂચ 10, રાજકોટ કોર્પોરેશન 9, આણંદ 9, પંચમહાલ -9, સુરેન્દ્રનગર 5, નર્મદા-9, અરવલ્લી - 7, નવસારી - 6, ગાંધીનગર- 5, કચ્છ- 5, ગીર સોમનાથ- 5, વલસાડ-5, મહેસાણા- 4, રાજકોટ- 4, અમરેલી-4, ભાવનગર કોર્પોરેશન -3, મહિસાગર, પાટણ, ખેડા, છોટાઉદેપુરમાં 3-3, ગાંધીનગર કોર્પોરેશન, જૂનાગઢ કોર્પોરેશન, ભાવનગર, જૂનાગઢમાં બે -બે કેસ, બનાસકાંઠા , સાબરકાંઠા, બોટાદ, જામનગર અને દાહોદમાં એક -એક નોંધાયા છે. આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં વધુ 25 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 15, સુરત કોર્પોરેશનમાં 5, પાટણ-2,જામનગર કોર્પોરેશનમાં 1, સાબરકાંઠા-1, ગીર સોમનાથમાં -1 મોત થયું છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 1711 લોકોનાં મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 21096 દર્દીઓ સારવાર બાદ સાજા થઈને ઘરે ગયેલ છે. હાલ 6169 એક્ટિવ કેસ છે, જેમાંથી 70 વેલ્ટીલેટર પર છે અને 6099 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 3,40, 080 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS: સિડની ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી રોહિત શર્મા બહાર, આ ખેલાડીને સોંપાઇ કેપ્ટનશીપ

Supreme Court: 'વળતર આપ્યા વિના મિલકત ખાલી કરાવી શકાય નહીં, 22 વર્ષ બાદ જમીન માલિકોને સુપ્રીમ કોર્ટની રાહત

IND vs AUS: રોહિત શર્માને ટીમમાંથી બહાર રાખવા પર બુમરાહે આપી પ્રતિક્રિયા, શું આપ્યું મોટું નિવેદન?

રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો

ABP Premium

વિડિઓઝ

GST Raid:રાજ્યભરમાં કોચિંગ ક્લાસિસમાં સ્ટેટ GSTના દરોડા | Coaching Classis Raid | Abp AsmitaHun To Bolish : હું તો બોલીશ : સત્યાનાશHun To Bolish : હું તો બોલીશ : 'લક્કી ડ્રો'ના નામે લૂંટSurat News: સુરતના સચિનમાં ધો. 7ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મના ઈરાદે છેડતી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS: સિડની ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી રોહિત શર્મા બહાર, આ ખેલાડીને સોંપાઇ કેપ્ટનશીપ
IND vs AUS: સિડની ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી રોહિત શર્મા બહાર, આ ખેલાડીને સોંપાઇ કેપ્ટનશીપ
Supreme Court: 'વળતર આપ્યા વિના મિલકત ખાલી કરાવી શકાય નહીં, 22 વર્ષ બાદ જમીન માલિકોને સુપ્રીમ કોર્ટની રાહત
Supreme Court: 'વળતર આપ્યા વિના મિલકત ખાલી કરાવી શકાય નહીં, 22 વર્ષ બાદ જમીન માલિકોને સુપ્રીમ કોર્ટની રાહત
IND vs AUS: રોહિત શર્માને ટીમમાંથી બહાર રાખવા પર બુમરાહે આપી પ્રતિક્રિયા, શું આપ્યું મોટું નિવેદન?
IND vs AUS: રોહિત શર્માને ટીમમાંથી બહાર રાખવા પર બુમરાહે આપી પ્રતિક્રિયા, શું આપ્યું મોટું નિવેદન?
રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો
રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો
California Plane Crash: હવે કેલિફોર્નિયામાં પ્લેન ક્રેશ, ઇમારત સાથે ટકરાયું વિમાન, બેનાં મોત

Vitamin B12: જો સવારે ઉઠતાની સાથે જ તમારા શરીરમાં આ 5 લક્ષણો જોવા મળી તો હોઈ શકે છે  વિટામીન B12ની ઉણપ

Crime News: અમદાવાદમાં કાળજુ કંપાવનારી ઘટના: સગા માસાએ 11 વર્ષની ભત્રીજી પર આચર્યું દુષ્કર્મ

હવે 10 મિનિટમાં આવી જશે એમ્બ્યુલન્સ, ઈ-કોમર્સ કંપની Blinkit એ શરૂ કરી નવી સેવા

Embed widget