શોધખોળ કરો

Vistara Flights: વિસ્તારાની વધુ ફ્લાઇટસ થશે શરૂ, હવે અમદાવાથી ગોવા જવા માટે મળશે વધુ 6 ફ્લાઇટસ

વેકેશનમાં ગોવા ફરવા જતા ટૂરિસ્ટની સંખ્યા વધુ હોવાથી વિસ્તારાએ ગોવાની ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

Vistara Flights:હવે ઉનાળુ વેકેશનની સિઝન શરૂ થતાં ગોવા ફરવા જનાર પ્રવાસીઓની સંખ્યામાં ધરખમ વધારો થાય છે. આ માટે વિસ્તારા એરલાઇન્સે હવે વધુ 6 ફ્લાઇટસ સીધી ગોવાની શરૂ કરવાનો નિર્ણય લીધો છે. અમદાવાદથી હવે ગોવા જવા  અમદાવાદથી સીધી 6 ફ્લાઇટ મળશે. ઉપરોક્ત બંને રૂટ પરની ફ્લાઇટ 26 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે.ઉનાળું સમયપત્રકમાં અમદાવાદથી ડોમેસ્ટિક સેક્ટરની 10 નવી ફ્લાઇટ શરૂ થવાની છે. અમદાવાદથી નાંદેડ રૂટ પર પ્રથમ વખત ફ્લાઇટ ઓપરેટ થશે. આ રૂટ પર એરલાઇન 76 સીટરનું જેટ એરક્રાફ્ટ ઓપરેટ કરશે. જેમાં 12 સીટ બિઝનેસ ક્લાસની હશે.નાંદેડનું વનટાઇમ ફેર 2999 રહેશે.                                                                                   

વિસ્તારાની ગોવાની ફ્લાઇટ બપોરે 1.20એ અને સ્ટાર એરની નાંદેડ ફ્લાઇટ દર સોમ, મંગળ, ગુરુ અને શનિવારે બપોરે 2.25એ ઉપડશે., સ્ટાર એર અમદાવાદ-ભુજ વચ્ચે પણ ડેઇલી ફ્લાઇટ ઓપરેટ કરાશે છે. ભુજ જતી ફ્લાઇટમાં બિઝનેસ ક્લાસની 12 સીટ મળી રહેશે,હાલ આ રૂટ પર 50 સીટર જેટનો ઉપયોગ કરવામાં આવે છે. સપ્તાહમાં 4 દિવસ આ રૂટ પર 76 સીટર જેટનો ઉપયોગ થશે.                                                                                                                    

તો બીજી તરફ હવે આપને અમદાવાદ એરપોર્ટથી રીક્ષા નહિ પરંતુ કેબ અથવા બસનો જ વિકલ્પ પસંદ કરવો પડશે.  અમદાવાદ એયરપોર્ટમાં અચોક્કસ મુદ્દત સુધી રિક્ષા પર નો એન્ટ્રી રહેશે. મુસાફરોને હવેથી માત્ર કેબ અને પબ્લિક ટ્રાંસપોર્ટ પર  નિર્ભર રહેવું પડશે. ડોમેસ્ટિક ટર્મિનલમાં એયરપોર્ટના સુરક્ષાકર્મી અને રિક્ષાચાલકો વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલીની ઘટના ઘટી હતી ત્યાર બાદ અમદાવાદ એયરપોર્ટે પર  રિક્ષા સેવા બંધ કરવાનો  નિર્ણય લેવામાં આવ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 

South Korea: દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ ટીવી પર આવી માર્શલ લોની જાહેરાત કરી

Silver Price Today: ચાંદીમાં 2,400 રુપિયાનો ઉછાળો, ખરીદતા પહેલા લેટેસ્ટ ભાવ જાણો 

બેંકના ગ્રાહકો માટે મોટા સમાચાર, Bank Account માં 4 લોકોને બનાવી શકો છો નોમિની, જાણો વિગતો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજખોરો નિરંકુશHun To Bolish : હું તો બોલીશ : પ્રિ-સ્કૂલોને કેમ પડ્યો વાંધો?Valsad News: મોતીવાડામાં યુવતી પર દુષ્કર્મ અને હત્યા કેસમાં આરોપીની પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસોAnkleshwar Factory Blast: ધારાસભ્ય ચૈતર વસાવાના કંપનીના સત્તાધીશો પર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
South Korea: દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ ટીવી પર આવી માર્શલ લોની જાહેરાત કરી
South Korea: દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ ટીવી પર આવી માર્શલ લોની જાહેરાત કરી
Silver Price Today: ચાંદીમાં 2,400 રુપિયાનો ઉછાળો, ખરીદતા પહેલા લેટેસ્ટ ભાવ જાણો 
Silver Price Today: ચાંદીમાં 2,400 રુપિયાનો ઉછાળો, ખરીદતા પહેલા લેટેસ્ટ ભાવ જાણો 
બેંકના ગ્રાહકો માટે મોટા સમાચાર, Bank Account માં 4 લોકોને બનાવી શકો છો નોમિની, જાણો વિગતો
બેંકના ગ્રાહકો માટે મોટા સમાચાર, Bank Account માં 4 લોકોને બનાવી શકો છો નોમિની, જાણો વિગતો
Pushpa 2 Collection Prediction: 'પુષ્પા 2' એ એડવાન્સ બુકિંગમાં કરી 55 કરોડની કમાણી, જાણો પ્રથમ દિવસે કેટલું હશે કલેક્શન 

IND vs AUS: ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં આટલા બદલાવ નક્કી, શું રોહિત લઈ શકશે આ મોટો નિર્ણય

તમાકુ પર 35 ટકા GSTનું સૂચન, Google પર ટોપ ટ્રેન્ડ કરી રહ્યું છે Tobacco GST 

Virat Kohli: બીજી ટેસ્ટ પહેલા ઈજાગ્રસ્ત થયો કોહલી ? એડિલેડથી આવેલી તસવીરોએ વધાર્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન 

Embed widget