શોધખોળ કરો

Lok Sabha Elections Result 2024: પરિણામ પહેલા જ આ બેઠક પર BJPને મળી ગઈ જીત, જાણો કારણ 

2024ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતની સુરત લોકસભા બેઠક એકમાત્ર એવી બેઠક છે જ્યાં ચૂંટણી પહેલા જ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.

Surat Lok Sabha Result 2024: 2024ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતની સુરત લોકસભા બેઠક એકમાત્ર એવી બેઠક છે જ્યાં ચૂંટણી પહેલા જ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. સ્થિતિ એવી બની કે ચૂંટણી કરાવવાની જરૂર જ ન રહી અને ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા.

ગુજરાતના ચૂંટણી ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે. આ બેઠક માટે ભાજપના મુકેશ દલાલ સહિત કુલ 11 ઉમેદવારો મેદાનમાં હતા. આ તમામ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ ઉમેદવારી પત્રો પરત ખેંચવાના દિવસે નવ ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી હતી. જ્યારે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર નિલેશ કુંભાણીનું નામાંકન ટેકનિકલ કારણોસર નામંજૂર કરવામાં આવ્યું હતું.

2019માં શું થયું ?

આવી સ્થિતિમાં ભાજપના ઉમેદવાર મતદાન પહેલા જ તેઓને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવા પડ્યા હતા. 2019ની ચૂંટણીમાં આ સીટ પર ભાજપને મોટી જીત મળી હતી. તે સમયે આઉટગોઇંગ સાંસદ દર્શના જરદોશ ભાજપની ટિકિટ પર મેદાનમાં હતા અને તેમને 7 લાખ 95 હજાર 651 વોટ મળ્યા હતા. જ્યારે તેમના હરીફ અને કોંગ્રેસના ઉમેદવાર અશોક પટેલને માત્ર 2 લાખ 47 હજાર મત મળ્યા હતા. તેઓ લગભગ સાડા પાંચ લાખ મતોની સરસાઈથી ચૂંટણી હારી ગયા હતા. 2014ની ચૂંટણીમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી.

ત્યારે પણ ભાજપના ઉમેદવાર સાંસદ દર્શન વિક્રમ જરદોશે 7 લાખ 18 હજાર મતો મેળવીને કોંગ્રેસ પક્ષના નૈશાદ ભૂપતભાઈ દેસાઈને 5 લાખ 33 હજાર મતોની સરસાઈથી હરાવ્યા હતા. આ ચૂંટણીમાં નૈશાદ ભૂપતભાઈ દેસાઈને કુલ 1 લાખ 85 હજાર મત મળ્યા હતા. દર્શના જરદોશ પહેલીવાર 2009માં ભાજપની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા. ત્યારે તેમને કોંગ્રેસ પક્ષના ધીરૂભાઈ હરીભાઈ ગજેરાએ ટક્કર આપી હતી. જોકે, તેઓ 74 હજાર 700 મતોથી ચૂંટણી હારી ગયા હતા. તે ચૂંટણીમાં જરદોશને કુલ 3 લાખ 64 હજાર 947 મત મળ્યા હતા. જ્યારે ધીરૂભાઈ હરીભાઈ ગજેરાને માત્ર 2 લાખ 90 હજાર 149 મત મળ્યા હતા.

તાપી નદીના કિનારે વસેલું સુરત શહેર તેના કાપડ ઉદ્યોગ અને હીરા કાપવાના કામ માટે જાણીતું છે. તેથી જ આ શહેરને ડાયમંડ સિટી અને સિલ્ક સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે, અહીં ખાસ કરીને  કાપડ, રેશમ, સુતરાઉ અને સોના-ચાંદીના દાગીના પર કારીગરી કરવામાં આવે છે. પાટીદાર મતદારોનું પ્રભુત્વ ધરાવતા આ લોકસભા મતવિસ્તારમાં ઓલપાડ, સુરત પૂર્વ, ઉત્તર, વરાછા રોડ, કરંજ, કરતારગામ અને સુરત પશ્ચિમ વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે, આ તમામ બેઠકો હાલમાં ભાજપ પાસે છે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પક્ષી, લેન્ડિંગ બાદ  રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ,  આ કારણે પ્લેન  થયું ક્રેશ, જુઓ વીડિયો
પક્ષી, લેન્ડિંગ બાદ રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ, આ કારણે પ્લેન થયું ક્રેશ, જુઓ વીડિયો
Mann Ki Baat: સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Mann Ki Baat:સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
South Korea Plane Crash: 181 મુસાફરો ભરેલું પ્લેન ક્રેશ, 179 લોકોના મોતની આશંકા,બેની હાલત ગંભીર
South Korea Plane Crash: 181 મુસાફરો ભરેલું પ્લેન ક્રેશ, 179 લોકોના મોતની આશંકા,બેની હાલત ગંભીર
Watch: યશસ્વી જયસ્વાલે 2 કેચ છોડતા જ કેપ્ટન રોહિત શર્માનો પિત્તો ગયો;મેદાનમાં બતાવ્યું રૌદ્ર સ્વરુપ
Watch: યશસ્વી જયસ્વાલે 2 કેચ છોડતા જ કેપ્ટન રોહિત શર્માનો પિત્તો ગયો;મેદાનમાં બતાવ્યું રૌદ્ર સ્વરુપ
Advertisement
ABP Premium

વિડિઓઝ

BZ Group Scam : Bhupendrasinh Zala ને ભગાડવામાં કોનો હતો હાથ? કોણ છે મહિલા PSI?South Korea Plane Crash : સાઉથ કોરિયામાં મોટી દુર્ઘટના , પ્લેન ક્રેશ થતાં 179ના મોતSouth Korea Plane Crash Video : સાઉથ કોરિયામાં લેન્ડિંગ સમયે પ્લેન ક્રેશ, 28 લોકોના મોતHun To Bolish : હું તો બોલીશ : આ ભેળસેળ મારી નાખશે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પક્ષી, લેન્ડિંગ બાદ  રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ,  આ કારણે પ્લેન  થયું ક્રેશ, જુઓ વીડિયો
પક્ષી, લેન્ડિંગ બાદ રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ, આ કારણે પ્લેન થયું ક્રેશ, જુઓ વીડિયો
Mann Ki Baat: સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Mann Ki Baat:સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
South Korea Plane Crash: 181 મુસાફરો ભરેલું પ્લેન ક્રેશ, 179 લોકોના મોતની આશંકા,બેની હાલત ગંભીર
South Korea Plane Crash: 181 મુસાફરો ભરેલું પ્લેન ક્રેશ, 179 લોકોના મોતની આશંકા,બેની હાલત ગંભીર
Watch: યશસ્વી જયસ્વાલે 2 કેચ છોડતા જ કેપ્ટન રોહિત શર્માનો પિત્તો ગયો;મેદાનમાં બતાવ્યું રૌદ્ર સ્વરુપ
Watch: યશસ્વી જયસ્વાલે 2 કેચ છોડતા જ કેપ્ટન રોહિત શર્માનો પિત્તો ગયો;મેદાનમાં બતાવ્યું રૌદ્ર સ્વરુપ
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
IND vs AUS 4th Test: સદી ફટકારનારા ખેલાડીઓને BCCI કેટલા પૈસા આપે છે?  આંધ્ર પ્રદેશ સરકાર પણ કરશે નીતિશ રેડ્ડી પર પૈસાનો વરસાદ
IND vs AUS 4th Test: સદી ફટકારનારા ખેલાડીઓને BCCI કેટલા પૈસા આપે છે? આંધ્ર પ્રદેશ સરકાર પણ કરશે નીતિશ રેડ્ડી પર પૈસાનો વરસાદ
mobile: આ છે OnePlus અને Samsung સહિતના 25 હજારના બજેટમાં આવતા શાનદાર સ્માર્ટફોન, 2024માં મચાવી હતી ધમાલ
mobile: આ છે OnePlus અને Samsung સહિતના 25 હજારના બજેટમાં આવતા શાનદાર સ્માર્ટફોન, 2024માં મચાવી હતી ધમાલ
Nitish Reddy: સદી બાદ ઉજવણી કરવા નીતિશ રેડ્ડીએ કેમ પહેરાવ્યું બેટને હેલ્મેટ,પોતે જ કર્યો મોટો ખુલાસો
Nitish Reddy: સદી બાદ ઉજવણી કરવા નીતિશ રેડ્ડીએ કેમ પહેરાવ્યું બેટને હેલ્મેટ,પોતે જ કર્યો મોટો ખુલાસો
Embed widget