શોધખોળ કરો

દિલ્હીઃ AAPનું એલાન, બધા ધારાસભ્યો રાત્રે વિધાનસભામાં રોકાશે અને LGનો વિરોધ કરશે, જાણો શું છે આરોપ

દિલ્હીની આમ આદમી પાર્ટી સરકારે જાહેરાત કરી છે કે તેમની પાર્ટીના તમામ ધારાસભ્યો આજે રાત્રે વિધાનસભામાં રોકાશે અને લેફ્ટનન્ટ ગવર્નરનો વિરોધ કરશે.

Delhi Assembly AAP Protest: દિલ્હીની આમ આદમી પાર્ટી સરકારે જાહેરાત કરી છે કે તેમની પાર્ટીના તમામ ધારાસભ્યો આજે રાત્રે વિધાનસભામાં રોકાશે અને લેફ્ટનન્ટ ગવર્નરનો વિરોધ કરશે. AAP ધારાસભ્ય સૌરભ ભારદ્વાજે કહ્યું કે આજે રાત્રે AAPના તમામ ધારાસભ્યો ગૃહમાં રોકાશે. આમ આદમી પાર્ટીએ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેના પર નોટબંધી દરમિયાન 1400 કરોડના કૌભાંડનો આરોપ લગાવ્યો છે. સૌરભ ભારદ્વાજે કહ્યું કે, સાંજે તમામ ધારાસભ્યો મહાત્મા ગાંધીની પ્રતિમા નીચે બેસી જશે અને આખી રાત વિધાનસભામાં રહીને લેફ્ટનન્ટ ગવર્નરનો વિરોધ કરશે.

સોમવારે દિલ્હી વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દુર્ગેશ પાઠકે આરોપ લગાવ્યો હતો કે, લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ ખાદી ગ્રામોદ્યોગના અધ્યક્ષ રહીને 1400 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું છે. પાર્ટીએ તેના આરોપોમાં કહ્યું હતું કે, વિનય કુમાર સક્સેનાએ ખાદી ગ્રામોદ્યોગના અધ્યક્ષ રહીને નવેમ્બર 2016માં નોટબંધીના સમયે જૂની નોટોને નવી નોટમાં બદલીને કૌભાંડ કર્યું હતું. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નામે 1400 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું.

લેફ્ટનન્ટ ગવર્નર સામે કૌભાંડના આરોપોઃ

દુર્ગેશ પાઠકે કહ્યું કે, "નોટબંધી દરમિયાન જ્યારે લાખો લોકોના ધંધા પડી ભાંગ્યા હતા અને લોકોએ નોકરી ગુમાવી હતી ત્યારે ઉપરાજ્યપાલ 1400 કરોડનું કૌભાંડ કરવામાં વ્યસ્ત હતા. LG વિનય સક્સેનાના કૌભાંડનો પર્દાફાશ કરનારાઓ ખૂબ જ ગરીબ હતા, પરંતુ તેઓ હિંમત ન હાર્યા. દરેક ફોરમમાં ફરિયાદ કરી અને કહ્યું કે, અમારી સાથે ખોટું કામ થઈ રહ્યું છે. આમ હોવા છતાં, આરોપીએ પોતે તપાસની અધ્યક્ષતા કરી હતી. બંને ફરિયાદીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને તેમના ભ્રષ્ટ સહયોગીઓને બઢતી આપવામાં આવી હતી."

LGને પદ પરથી હટાવવાની માંગ:

દુર્ગેશ પાઠકે માંગ કરી છે કે, EDને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિરુદ્ધ દરોડા પાડવામાં આવે. આ મની લોન્ડરિંગ અને ભ્રષ્ટાચારનો મામલો છે. જ્યાં સુધી લેફ્ટનન્ટ ગવર્નર વિરુદ્ધ તપાસ ન થાય ત્યાં સુધી તેમને LGના પદ પર રહેવાનો કોઈ અધિકાર નથી. તેમને લેફ્ટનન્ટ ગવર્નરના પદ પરથી હટાવવા જોઈએ. AAP ધારાસભ્યોએ પણ આ મામલે દિલ્હી વિધાનસભામાં LG વિનય કુમાર સક્સેના વિરુદ્ધ ઉગ્ર વિરોધ કર્યો હતો. આ સાથે જ AAP ધારાસભ્યોએ ખાદી ગ્રામોદ્યોગ સાથે જોડાયેલા આ મામલાનો પર્દાફાશ કરનારા બે કેશિયરોના નિવેદનો પણ જાહેર કર્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Love Jihad : સુરતમાં હિન્દુ નામ ધારણ કરી યુવતીને પ્રેમમાં ફસાવી, કરી દીધી પ્રેગ્નન્ટAhmedabad Ambedkar Statue Damage : આંબેડકરની પ્રતિમા ખંડિત | લોકોના ટોળેટોળા ઉમટ્યા, લોકોમાં રોષPMJAY New SOP : ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ સરકારે જાહેર કરી PMJAY માટે નવી SOPRajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
Embed widget