Coronavirus Cases LIVE: ગુજરાતના 12 જિલ્લામાં ન નોંધાયો એક પણ કેસ, જાણો 24 કલાકમાં કેટલા કેસ નોંધાયા
છેલ્લાં ૨૪ કલાકમાં અમદાવાદમાં એક, વડોદરામાં એક અને દેવભૂમિ દ્વારકામાં એક એમ કુલ ત્રણ કોરોના દર્દીઓના મૃત્યુ થયા છે અને રાજ્યનો કુલ મૃત્યુઆંક ૧૦,૦૫૯ થયો છે.
LIVE

Background
કેડિલાનો વાર્ષિક 10 કરોડ ડોઝનો લક્ષ્યાંક
કેડિલા હેલ્થકેરના MD શાર્વિલ પટેલે કહ્યું, અમે ઓગસ્ટથી દર મહિને એક કરોડ ડોઝના ઉત્પાદનની આશા રાખી રહ્યા છીએ. ડિસેમ્બર સુધીમાં 5 કરોડ ડોઝના ઉત્પાદનનો લક્ષ્યાંક છે. દર વર્ષે 10 કરોડ ડોઝનું ઉત્પાદન કરવાનો અમારો લક્ષ્યાંક છે.
દિલ્હીમાં 93 કેસ નોંધાયા
સીરમ ઈન્સ્ટિટયૂટને ઝટકો
ગજરાતના કયા 12 જિલ્લામાં ન નોંધાયો એક પણ કેસ
રાજ્યમાં અમદાવાદ કોર્પોરેશન અને સુરત કોર્પોરેશન એમ બે જ જિલ્લામાં 10થી વધારે કેસ નોંધાયા છે. જ્યારે 18 જિલ્લાઓમાં પાંચથી ઓછાં કેસ નોંધાયા છે અને 12 જિલ્લાઓમાં એકપણ કેસ નોંધાયો નથી. અમદાવાદ, અમરેલી, અરવલ્લી, બોટાદ, છોટાઉદેપુર, ડાંગ, મહીસાગર, મોરબી, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, તાપી, વલસાડમાં એક પણ કેસ નોંધાયો નથી.
રાજ્યમાં કેટલા દર્દી છે વેન્ટિલેટર પર
કુલ ડિસ્ચાર્જની સંખ્યા ૮,૧૦,૪૫૧ થઇ છે. હાલની પરિસ્થિતિએ ગુજરાતમાં ૩૦૧૩ કેસ એક્ટવિ છે. જે પૈકી ૯ દર્દીઓ વેન્ટિલેટર પર અને ૩૦૦૪ દર્દીઓ સ્ટેલબ છે. આજે સાંજ સુધીમાં ગુજરાતમાં રાજ્યમાં રસીના કુલ ૨,૮૪,૧૨૫ ડોઝ આપવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં રસીના કુલ ૨,૫૬,૭૭,૯૯૧ ડોઝ આપવામાં આવ્યા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
