શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Coronavirus Cases LIVE: ગુજરાતના ૧૨ જિલ્લા, ૩ મહાનગરમાં એક પણ નવો કેસ ન નોંધાયો, માત્ર બે જિલ્લામાં 10થી વધુ કેસ

ગુજરાતમાં કુલ ૮,૧૦,૯૭૯ દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે અને રીક્વરી રેટ ૯૮.૪૬% છે.ગુજરાતમાં વધુ ૬૪,૦૪૩ ટેસ્ટ સાથે કોરોનાના કુલ ટેસ્ટનો આંક ૨.૩૭ કરોડ છે. હાલમાં ૧૫,૬૦૪ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.

LIVE

Key Events
Coronavirus Cases LIVE:  ગુજરાતના  ૧૨ જિલ્લા, ૩ મહાનગરમાં  એક પણ નવો કેસ ન નોંધાયો, માત્ર બે જિલ્લામાં 10થી વધુ કેસ

Background

ગુજરાતમાં કોરોના સંક્રમણ ધીમે ધીમે કાબુમાં આવી રહ્યું છે. રાજ્યમાં કોરોનાની બીજી લહેર સમાપ્તી તરફ આગળ વધી રહી હોય તેમ કોરોનાના દૈનિક કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. બીજી લહેર પિક પર હતી ત્યારે રાજ્યમાં 14 હજાર જેટલા કેસ નોંધાતા હતા, જેની સંખ્યા હવે ઘટીને 90ની આસપાસ થઈ ગઈ છે.

11:40 AM (IST)  •  03 Jul 2021

દેશમાં કેટલા ડોઝ આપ્યા

09:20 AM (IST)  •  03 Jul 2021

અમદાવાદમાં સાત ટ્રાન્સજેન્ડરને અપાઈ રસી

ગુજરાતમાં રોજ એક લાખ લોકોને કોરોના વેકિસન આપવાની જાહેરાત છતાં  શુક્રવારે અમદાવાદમાં ૨૫૬૬૮ લોકો ઉપરાંત સાત ટ્રાન્સજેન્ડર તેમજ ૬૭૯ સુપર સ્પ્રેડર્સને કોરોના વેકિસન અપાઈ હતી.રસીના જ્થ્થાના અભાવે મોટા ભાગના રસીકેન્દ્રો બંધ કરાતા ટાગોરહોલ સહીત જે કેન્દ્રો ઉપર વેકિસન મળતી હતી ત્યાં લોકોની લાંબી લાઈન રસી લેવા માટે જોવા મળી હતી.

09:18 AM (IST)  •  03 Jul 2021

ગુજરાતમાં કેટલા લોકો છે ક્વોરન્ટાઈન

ગુજરાતમાં કોરોનાથી કુલ મરણાંક હવે ૧૦,૦૬૪ છે. ગઈકાલે છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૨૨૮ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૮,૧૦,૯૭૯ દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે અને રીક્વરી રેટ ૯૮.૪૬% છે.ગુજરાતમાં વધુ ૬૪,૦૪૩ ટેસ્ટ સાથે કોરોનાના કુલ ટેસ્ટનો આંક ૨.૩૭ કરોડ છે. હાલમાં ૧૫,૬૦૪ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.

09:17 AM (IST)  •  03 Jul 2021

આ જિલ્લામાં ન નોંધાયા એક પણ કેસ

અમદાવાદ ગ્રામ્ય, ભાવનગર શહેર, અરવલ્લી, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, ગાંધીનગર શહેર, જુનાગઢ શહેર, મહીસાગર, મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, રાજકોટ ગ્રામ્ય, સાબરકાંઠા, તાપીમાં છેલ્લા ૨૪ કલાકમાં એકપણ નવો કેસ નોંધાયો નથી.

09:16 AM (IST)  •  03 Jul 2021

ક્યાં કેટલા નોંધાયા કેસ

સુરતમાંથી સૌથી વધુ ૨૧, અમદાવાદમાંથી ૧૫, વડોદરામાંથી ૮, અમરેલીમાંથી ૫, રાજકોટમાંથી ૪, વલસાડમાંથી ૩, જામનગર-આણંદ-દેવભૂમિ દ્વારકા-ગીર સોમનાથ-જુનાગઢ-ખેડા-મહેસાણા-નવસારી-પોરબંદરમાંથી ૨ જ્યારે બનાસકાંઠા-ભરૃચ-ભાવનગર-ગાંધીનગર-કચ્છ-સુરેન્દ્રનગરમાંથી ૧-૧ નવા કેસ સામે આવ્યા હતા.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ફેંગલ વાવાઝોડાએ તબાહી મચાવી દીધી! પૂરમાં બસો તણાઈ ગઈ, કેરળ અને કર્ણાટકમાં રેડ એલર્ટ જાહેર - વીડિયો

મહારાષ્ટ્રમાં કેમ 'ગૃહયુદ્ધ' થઈ રહ્યું છે? જાણો શું છે એકનાથ શિંદેની નારાજગીનું સાચું કારણ

ગિનીમાં ફૂટબોલ મેચ દરમિયાન ફેન્સ બાખડ્યા, 100થી વધુ લોકોના મોતની આશંકા; પોલીસ સ્ટેશન પણ સળગાવી દીધું

bz કૌભાંડ બાદ વધુ એક કંપનીનું કૌભાંડ સામે આવ્યું, 100થી વધુ મહિલાઓ બની ભોગ
bz કૌભાંડ બાદ વધુ એક કંપનીનું કૌભાંડ સામે આવ્યું, 100થી વધુ મહિલાઓ બની ભોગ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સરકારી અધિકારી-કર્મચારી હોવું ગુનો થોડો છેHun To Bolish : હું તો બોલીશ : ફરી શરૂ થયો રઝળતો આતંકExclusive on BZ Group Scam: મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના માયાજાળનો CAએ કર્યો પર્દાફાશPalanpur News: નાઉ સ્ટાર્ટ વે કંપનીના ઝાસામાં મહેસાણાના એક વેપારીએ નાણાં ગુમાવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ફેંગલ વાવાઝોડાએ તબાહી મચાવી દીધી! પૂરમાં બસો તણાઈ ગઈ, કેરળ અને કર્ણાટકમાં રેડ એલર્ટ જાહેર - વીડિયો
ફેંગલ વાવાઝોડાએ તબાહી મચાવી દીધી! પૂરમાં બસો તણાઈ ગઈ, કેરળ અને કર્ણાટકમાં રેડ એલર્ટ જાહેર - વીડિયો
મહારાષ્ટ્રમાં કેમ 'ગૃહયુદ્ધ' થઈ રહ્યું છે? જાણો શું છે એકનાથ શિંદેની નારાજગીનું સાચું કારણ
મહારાષ્ટ્રમાં કેમ 'ગૃહયુદ્ધ' થઈ રહ્યું છે? જાણો શું છે એકનાથ શિંદેની નારાજગીનું સાચું કારણ
ગિનીમાં ફૂટબોલ મેચ દરમિયાન ફેન્સ બાખડ્યા, 100થી વધુ લોકોના મોતની આશંકા; પોલીસ સ્ટેશન પણ સળગાવી દીધું
ગિનીમાં ફૂટબોલ મેચ દરમિયાન ફેન્સ બાખડ્યા, 100થી વધુ લોકોના મોતની આશંકા; પોલીસ સ્ટેશન પણ સળગાવી દીધું
bz કૌભાંડ બાદ વધુ એક કંપનીનું કૌભાંડ સામે આવ્યું, 100થી વધુ મહિલાઓ બની ભોગ
bz કૌભાંડ બાદ વધુ એક કંપનીનું કૌભાંડ સામે આવ્યું, 100થી વધુ મહિલાઓ બની ભોગ
Gold Rate Today: સસ્તુ થઈ ગયું સોનું, ભાવ 80 હજાર રૂપિયાથી નીચે ઉતરી ગયા, ખરીદતા પહેલા જાણો લેટેસ્ટ રેટ

આ ભૂલોને કારણે શેરબજારમાં 70 ટકા લોકો ગુમાવે છે પૈસા, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

ભારતીયો સહિત 7 લાખ વિદેશી વિદ્યાર્થીઓએ કેનેડા છોડવું પડી શકે છે, જાણો ટ્રૂડો સરકારનો નવો નિયમ શું છે

મહારાષ્ટ્રમાં CM પર નિર્ણય અટક્યો! એકનાથ શિંદેએ કહ્યું - લોકો તો ઇચ્છે જ છે કે હું જ મુખ્યમંત્રી....

Embed widget