(Source: ECI/ABP News/ABP Majha)
Maharashtra Political Crisis: મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકાર ખતરામાં આવતાં કેવા મીમ્સ થયા ફરતાં ?
Maharashtra Political Crisis: સૂત્રોના કહેવા પ્રમાણે બીજેપી એકનાથ શિંદેના ફેંસલાની રાહ જોઈ રહી છે. એકનાથ શિંદેના દાવા પ્રમાણે, તેમની પાસે જેટલા ધારાસભ્યો છે તેમને તોડવામાં સફળત રહેશે તો જ ભાજપ પત્તુ ખોલશે.
સુરતઃ મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ચૂંટણી પછી મંત્રી એકનાથ શિંદેની આગેવાનીમાં શિવસેનાના 30 ધારાસભ્યો ગુજરાતની હોટલમાં રોકાયો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. સુરતની લા મેરિડિયન ખાનગી હોટલમાં રોકાયા છે. મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીમાં ભાજપનો પાંચમો ઉમેદવાર જીત્યો તેમાં શિવસેના સહિતના સત્તાધારી પક્ષના ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હોવાની આશંકા છે.
સૂત્રોના કહેવા પ્રમાણે બીજેપી એકનાથ શિંદેના ફેંસલાની રાહ જોઈ રહી છે. એકનાથ શિંદેના દાવા પ્રમાણે, તેમની પાસે જેટલા ધારાસભ્યો છે તેમને તોડવામાં સફળત રહેશે તો જ ભાજપ પત્તુ ખોલશે. સૂત્રોએ જણાવ્યું કે, કોંગ્રેસ હાલમાં એનસીપીથી ખુશ નથી, તેના કારણે ત્યાં કોઈ હલચલ નથી. કોંગ્રેસે તેમના મંત્રી વિશ્વજીત કદમને નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સાથે વાતચીત કરવા મોકલ્યા છે.
#MahaVikasAghadi
— Rakesh Arora (@Rakesh14_Arora) June 21, 2022
Sanjay Raut explaining the Situation of #UddhavThackeray in front of media!👇🤪😹#EknathShinde #MaharashtraLegislativeCouncil #MaharashtraMLCElection2022 MLAs, Surat #Maharashtra #Shivsena pic.twitter.com/Qqa7IhVG3x
મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો વચ્ચે ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ દિલ્હી જવા રવાના થઈ ગયા છે. અમિત શાહ અને જેપી નડ્ડા વચ્ચે પણ મુલાકાત થઈ છે. મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે કોંગ્રેસે પોતાના તમામ ધારાસભ્યોને દિલ્હી બોલાવ્યા છે. તમામ ધારાસભ્યો ટૂંક સમયમાં દિલ્હી પહોંચી જશે.
Harley-G never tasted so good!#MLCElection2022
— Hena Prasun (@Hena19) June 21, 2022
#MahaVikasAghadi pic.twitter.com/W4gKERypt7
ધારાસભ્ય નીતિન દેશમુખને આજે સવારે 4:00 સુરતની સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા છે. તબિયત બગડતા નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સ્પેશ્યિલ રૂમ નંબર 15માં સારવાર હેઠળ છે. નવી સિવિલ હોસ્પિટલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. મીડિયાને રૂમ સુધી જતા રોકવામાં આવ્યા છે.
Advance wishes to Devendra Fadanvisji for decimating #MahaVikasAghadi completely
— Sheetal Chopra 🇮🇳 (@SheetalPronamo) June 21, 2022
No hope for return of this fake Hindu party #Shivsena pic.twitter.com/Y4q0842eR5
શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે મેં સાંભળ્યું છે કે અમારા ધારાસભ્યો ગુજરાતના સુરતમાં છે. તેઓ ચોક્કસપણે પાછા આવશે. કારણ કે તેઓ બધા શિવસેનાને સમર્પિત છે. મને ખાતરી છે કે અમારા તમામ ધારાસભ્યો પાછા ફરશે અને બધું સારું થઈ જશે. સંજય રાઉતે કહ્યું કે મહારાષ્ટ્રમાં કોઈ રાજકીય ભૂકંપ આવવાનો નથી. બધું સારું થઇ જશે.
#MahaVikasAghadi #eknathshinde
— Shruti (@kadak_chai_) June 21, 2022
What's happening in #Maharashtra 👀
*BJP won 5 seats in the Council Elections today
*13+9 shiv sena MLAs untraceable alongwith Eknath Shinde
😭😭😹#Devendra_Fadnavis sir be like: pic.twitter.com/1dqE4WSkre
Every Nationalist to Eknath Shinde after he left #Shivsena With 25 MLAs 👇🤣👇#UddhavThackeray #MahaVikasAghadi #Maharashtra pic.twitter.com/sKTdvp90Io
— Doland Trump (@DolandTrumpIN) June 21, 2022
This is the condition of #Shivsena before and after Eknath Shinde left for Surat with 25 MLAs 👇😜👇#MahaVikasAghadi Sanjay Raut #UddhavThackeray pic.twitter.com/FiSXkZYyGK
— Ashutosh Sharma (@AshutosSharma25) June 21, 2022
Sanjay Raut be like after Eknath Shinde reached Surat Hotel with 25 MLAs of #Shivsena 👇🤣🤣#MahaVikasAghadi #Maharashtra pic.twitter.com/QjApgZP8Vl
— Radhika Pandey (@RadhikaPandeyUP) June 21, 2022
Eknath Shinde be like while meeting Sanjay Raut 😜👇😭👇#Maharashtra #MahaVikasAghadi #UddhavThackeray pic.twitter.com/4bY1SEiNpi
— देशी छोरा (@Deshi_Indian01) June 21, 2022
As citizen of #Maharashtra very happy under bz #UddhavThackeray Water Electricity Corruption criminals on paroll openly said won't go back in Jail
— Nandini Idnani 🇮🇳 (@nandiniidnani69) June 21, 2022
We don't want rubber stamp CM #DevendraFadnavis 👍#MahaVikasAghadi 👎 pic.twitter.com/x226qYdoMN
CBI Jawaab Do In SSRCase
— 🦋PHOENIX🦋🇺🇸🇮🇳 (@PHOENIX21SNIPER) June 21, 2022
Breaking News: Suna Uddhavji Abhi disguise mode mein chale Jane Wale hain #MahaVikasAghadi pic.twitter.com/DaHH2tJl5W
#UddhavThackeray has
— Charkha Butt 🇮🇳 🕉️🚩🙏 (@Hindusthani_1) June 21, 2022
never has his own charisma nor authority to run #MahaVikasAghadi
Condition of #UddhavThackeray right now,,, 😉😊😁#MaharashtraMLCElection#Devendra_Fadnavis #ShivSena #VidhanParishad #Maharashtra #SanjayRaut #SharadPawar #MaharashtraLegislativeCouncil pic.twitter.com/ICNcQLmr1F