શોધખોળ કરો

Mansukh Hiren Death Case: મનસુખ હિરેન હત્યાકાંડની ATS તપાસ પર કોર્ટે લગાવી રોક, તમામ દસ્તાવેજ કોને સોંપવા કર્યો નિર્દેશ ? જાણો 

ગૃહમંત્રાલયે 20 માર્ચે આદેશ આપ્યો હતો કે મનસુખ હિરેન હત્યા કેસની તપાસ એનઆઈએને સોંપવામાં આવે. તેના બાદ પણ જરૂરી દસ્તાવેજ એટીએસ એનઆઈએને આપી નથી રહી. એનઆઇએનો આક્ષેપ પણ બહાર આવ્યો હતો કે એટીએસ સહકાર આપી રહી નથી.

મુંબઈ: થાણે કોર્ટે મનસુખ હિરેન હત્યાકાંડની તપાસ રોકવા આદેશ આપ્યા છે.  NIAએ કોર્ટમાં એપ્લીકેશન આપી હતી કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ઓર્ડર બાદ પણ અત્યાર સુધી ATSએ NIAને  આ કેસ સંબંધિત દસ્તાવેજ આપ્યા નથી. જેના બાદ આજે થાણે કોર્ટે આ આદેશ આપ્યો હતો.  કોર્ટે મહારાષ્ટ્ર એટીએસને કહ્યું કે, તાત્કાલિક તમામ દસ્તાવેજ NIAને સોંપવામાં આવે. 

ગૃહમંત્રાલયે 20 માર્ચે આદેશ આપ્યો હતો કે મનસુખ હિરેન હત્યા કેસની તપાસ એનઆઈએને સોંપવામાં આવે. તેના બાદ પણ જરૂરી દસ્તાવેજ એટીએસ એનઆઈએને આપી નથી રહી. એનઆઇએનો આક્ષેપ પણ સામે આવ્યો હતો કે એટીએસ સહકાર આપી રહી નથી.

આ કેસમાં અત્યાર સુધી શું થયું  ? 

મહારાષ્ટ્ર ATS આ મામલે અત્યાર સુધી તપાસ કરી રહી હતી. આ કેસમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. એક સસ્પેન્ડેડ પોલીસકર્મી વિનાયક શિંદે અને એક બુકી નરેધ ધારેની હાલમાં જ એ એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ બન્નેની 20 માર્ચ સુધી પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા અને બાદમાં એટીએેસના કાર્યાલયમાં જ તેની ધરપકડ કરવામાં આવી હતી. 

મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા, ગૃહ મંત્રી અનિલ દેશમુખ સામે CBI તપાસની માંગ

શું છે મામલો 

મુકેશ  અંબાણીના ઘરની બહાર મળી આવેલી વિસ્ફોટકથી ભરેલી સ્કોર્પિયોના માલિક મનસુખ હિરેનની શંકાસ્પદ હાલમાં મોત થયું હતું અને તેનો શબ થાણેમાંથી મળી આવ્યો હતો. NIA મુંબઈમાં મુકેશ અંબાણીના ઘર એન્ટીલિયાની બહાર 20 જિલેટિન સ્ટીક ભરેલી અને ધમકી ભર્યો પત્ર સાથે મળી આવેલી એસયૂવીની તપાસ કરી રહી છે. આ ઘટના 25 ફેબ્રુઆરીની છે. 

મનસુખ હિરેન હત્યા કેસમાં ગુજરાત કનેક્શન, અમદાવાદથી સિમકાર્ડ ખરીદ્યા હોવાનો ખુલાસો, જાણો વધુ વિગતો

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Commonwealth Games 2030: અમદાવાદમાં 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવાનો પ્રસ્તાવ ભારતે કર્યો રજૂ

Gujarat Rain : રાજ્યના આ જિલ્લાઓમાં ખાબકશે ધોધમાર વરસાદ, વાંચો લેટેસ્ટ અપડેટ

PM Modi in Japan: ચંદ્રયાન-5 મિશન માટે સાથે આવશે NASA અને JAXA', ટૉક્યોમાં PM મોદીની જાહેરાત

Russian President Vladimir Putin: ડિસેમ્બરમાં ભારત આવશે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, રશિયાએ કરી પુષ્ટી

વિડિઓઝ

Ambalal Patel Prediction : ગુજરાતમાં હજુ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : પાયમાલ થશે ખેડૂત?
Hun To Bolish : હું તો બોલીશ : ઝેરીલા બોલ
Hun To Bolish : હું તો બોલીશ : મારા ખેડૂતોને મળશે યોગ્ય વળતર
Tapi Rain : તાપીમાં ધોધમાર 6.34 ઇંચ વરસાદથી જળબંબાકાર, 35 માર્ગ બંધ હાલતમાં, જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2030: અમદાવાદમાં 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવાનો પ્રસ્તાવ ભારતે કર્યો રજૂ
Commonwealth Games 2030: અમદાવાદમાં 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવાનો પ્રસ્તાવ ભારતે કર્યો રજૂ
Gujarat Rain : રાજ્યના આ જિલ્લાઓમાં ખાબકશે ધોધમાર વરસાદ, વાંચો લેટેસ્ટ અપડેટ
Gujarat Rain : રાજ્યના આ જિલ્લાઓમાં ખાબકશે ધોધમાર વરસાદ, વાંચો લેટેસ્ટ અપડેટ
PM Modi in Japan: ચંદ્રયાન-5 મિશન માટે સાથે આવશે NASA અને JAXA', ટૉક્યોમાં PM મોદીની જાહેરાત
PM Modi in Japan: ચંદ્રયાન-5 મિશન માટે સાથે આવશે NASA અને JAXA', ટૉક્યોમાં PM મોદીની જાહેરાત
Russian President Vladimir Putin: ડિસેમ્બરમાં ભારત આવશે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, રશિયાએ કરી પુષ્ટી
Russian President Vladimir Putin: ડિસેમ્બરમાં ભારત આવશે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, રશિયાએ કરી પુષ્ટી
Shiny Skin: આ સાત આદતો આજે જ છોડી દો, હંમેશા ચમકતી રહેશે સ્કિન

Rain: તાપી જિલ્લામાં અનરાધાર વરસાદ, અનેક નદીઓ બે કાંઠે, રસ્તાઓ જળમગ્ન

Santan Saptami 2025 નિઃસંતાન યુગલો માટે વરદાન છે સંત સપ્તમી વ્રત! શુભ પરિણામો માટે પૂજામાં વાંચો આ વાર્તા

દુનિયામાં કયા નેતાને સૌથી વધુ ગાર્ડ્સ ઓફ ઓનર મળ્યા છે, જાણો કયા નંબરે આવે છે PM મોદી?

Embed widget