શોધખોળ કરો
Advertisement
મેરીકોમ, પીવી સિંધૂ, ઝહીર ખાન સહિત આ 8 ખેલાડીઓને કરાશે પદ્મ એવોર્ડથી સન્માનિત
ભારતની 6 વખત વર્લ્ડ ચેમ્પિયન એમસી મેરીકૉમને પદ્મ વિભૂષણથી જ્યારે ઓલંપકિમાં સિલ્વર મેડલિસ્ટ પીવી સિંધુને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવશે.
નવી દિલ્હીઃ પ્રજાસત્તાક દિવસ પર આપવામાં આવતા પદ્મશ્રી એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. કુલ 141 લોકોને પદ્મ એવોર્ડની જાહેરાત થઈ હતી. જેમાં 7ને પદ્મ વિભૂષણ, 16ને પદ્મ ભૂષણ અને 118ને પદ્મશ્રી એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે પદ્મ એવોર્ડ્સથી સ્પોર્ટ્સના આઠ ખેલાડીઓને સન્માનિત કરવામાં આવશે.
ભારતની 6 વખત વર્લ્ડ ચેમ્પિયન એમસી મેરીકૉમને પદ્મ વિભૂષણથી જ્યારે ઓલંપકિમાં સિલ્વર મેડલિસ્ટ પીવી સિંધુને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવશે.
છ ખેલાડીઓેને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે. જેમાં ભારતી ક્રિકેટર ઝહીર ખાન, ફુટબોલ ખેલાડી બેમબેમ દેવી, પૂર્વ હોકી ખેલાડી એમ.પી. ગણેશ, ઓલિંપિક મેડલિસ્ટ જીતુ રાય સિવાય ભારતીય મહિલા હૉકી કેપ્ટન રાની રામપાલને પદ્મ શ્રી એવાર્ડથી સન્માનિત કરવામાં આવશે.MC Mary Kom has been conferred with Padma Vibhushan award. (File pic) pic.twitter.com/4zVOtrQbfa
— ANI (@ANI) January 25, 2020
Anand Mahindra (Trade and Industry) and PV Sindhu (Sports) conferred with Padma Bhushan award. (file pics) pic.twitter.com/DBip4MJiBt
— ANI (@ANI) January 25, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
ગુજરાત
અમદાવાદ
Advertisement