શોધખોળ કરો
Advertisement
જમ્મુ-કાશ્મીરના પ્રથમ મહિલા મુખ્યમંત્રી મહેબૂબાનો પેટા ચુંટણીમાં વિજય, 12 હજાર મતોથી જીત્યા
જમ્મુ કાશ્મીરઃ શનિવારે અનંતનાગ વિધાનસભા મત વિસ્તારમાં થયેલી પેટા ચુંટણીની મત ગણતરી થઈ રહી છે. આ દરમિયાન કૉંગ્રેસના ઉમેદવાર હિલાલ અહમદે સીલ કરેલા સિવાયના EVM મળી આવતા હંગામો કર્યો હતો. જેના લીધે મત ગણતરી થોડા સમય માટે રોકી દેવામાં આવી હતી. શરૂઆરતના તબક્કામાં મહેબૂબા મુફ્તી 4 હજાર મતોથી આગળ ચાલે રહી છે.
અનંતનાગ પેટા ચુંટણીમાં કુલ 8 ઉમેદવાર મેદનમાં છે. સવારે 10:45 વાગ્યા સુધીમાં મત ગણતરીના ત્રણ રાઉન્ડ પુરા થઇ ચુક્યા છે. જેમ પીડીપીને 5894, આઇએનસીને 1891 મત અન એનસીને 701 મત મળ્યા છે.
આ સીટ પર ચુંટણી લડી રહેલા 8 ઉમેદવારો પૈકી પીપલ્સ ડેમોક્રેકટીક પાર્ટી (પીડીપી)ની મહેબૂબા મુફ્તી, કૉંગ્રેસના હિલાલ અહમદ શાહ અન નેશનલ કૉંગ્રેસ ઇફ્તિખાર હુસૈન મિસગરનો સમાવેશ થાય છે. એક અધિકારીએ જમણાવ્યું હતું કે, અનંતનાગમાં 22 જૂને થયેલા મતદાન બાદ સુરક્ષિત સ્થાન પર રાખવામાં આવેલ ઇલેક્ટ્રૉનિક વૉટિંગ મશીનો (EVM)ને ચુંટણી લડી રહેલા ઉમેદવારો અને તેમના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ખોલવામાં આવ્યા હતા. હાલ મતોની ગણતરી થઈ રહી છે. જેના પરિણામ બપોર સુધીમાં આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ઓટો
Advertisement