શોધખોળ કરો

UP Election 2022: યુપીમાં કોંગ્રેસ 40% મહિલાઓને ટિકિટ આપશે, પ્રિયંકા ગાંધી વાડ્રાએ જાહેરાત કરી

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા સતત જનાધાર વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે.

UP Assembly Election 2022: ઉત્તરપ્રદેશમાં ઘણા વર્ષોથી સત્તાથી દૂર રહેલી કોંગ્રેસ પાર્ટી વિધાનસભાની ચૂંટણી પહેલા સંપૂર્ણ એક્શનમાં આવી ગઈ છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા સતત જનાધાર વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ સંબંધમાં તેમણે લખનઉમાં પત્રકાર પરિષદ યોજીને યુપીની ચૂંટણીને લઈને કોંગ્રેસની રણનીતિ જણાવી હતી.

પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે અમે નક્કી કર્યું છે કે કોંગ્રેસ પાર્ટી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં 40 ટકા મહિલાઓને ટિકિટ આપશે.

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે આગામી ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં અમે 40% ટિકિટ (ઉમેદવારો) મહિલાઓને આપીશું. આ નિર્ણય તે તમામ મહિલાઓ માટે છે જે ઉત્તર પ્રદેશમાં પરિવર્તન ઇચ્છે છે, રાજ્ય પ્રગતિ કરે છે." તેમણે કહ્યું કે,"મહિલાઓ રાજકારણમાં સંપૂર્ણ સહભાગી બનશે. જ્યારે 2019 ની ચૂંટણીની વાત આવી ત્યારે, અલ્હાબાદ યુનિવર્સિટીની કેટલીક છોકરીઓ મળી, તેઓએ કહ્યું કે છાત્રાલયમાં છોકરાઓ અને છોકરીઓ માટે કાયદા અલગ છે. આ નિર્ણય તે માટે લેવામાં આવ્યો હતો જેણે મને ગંગા યાત્રા દરમિયાન કહ્યું હતું કે મારા ગામમાં કોઈ શાળા નથી. પ્રયાગરાજની પારો માટે, જેમણે હાથ પકડીને કહ્યું કે હું નેતા બનવા માંગુ છું.”

પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, "મહિલાને ટિકિટ જાતિના નહીં, ક્ષમતાના આધારે આપવામાં આવશે. તેના વિસ્તારના લોકો તેને કેટલા પસંદ કરે છે તેનો આધાર હશે. અમને ઉમેદવારો મળશે, અમે પણ લડીશું. જો તમે આ વખતે મજબૂત ન હોવ તો આગામી વખતે તમે બનશો. 2024 માં આનાથી વધુ મહિલાઓને તક મળી શકે છે. પ્રિયંકાએ કહ્યું કે, જો મારું ચાલે તો 50 ટકા કરી હોત. આની પાછળ મુખ્ય વિચાર એ છે કે જે સ્ત્રીઓ એક સાથે મળીને તાકાત નથી બની રહી. તેમને જાતિ અને ધર્મમાં વહેંચવામાં આવી રહ્યો છે.”

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ

Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mehsana News : પુત્ર માની કરી નાંખ્યા અંતિમ સંસ્કાર, બેસણાના દિવસે જ દીકરો ઘરે આવતાં બધા ચોંક્યાStudent Winter Cloths : શિયાળામાં વિદ્યાર્થીઓના ગરમ કપડાને લઈ સ્કૂલોને શું અપાઈ ચેતવણી?Coldplay Concert: બે જ કલાકમાં બે લાખથી વધુ ટિકિટનું વેચાણ, વેઈટિંગમાં 5 લાખ લોકોAhmedabad Crime:  શાકભાજી વેપારી પર થયેલા ફાયરિંગમાં થયું વેપારીનું મોત, પરિવાર શોકમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 

Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 

Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા

આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 

Embed widget