Republic Day 2023: તિરંગામાં રંગાઇ દુનિયાની સૌથી ઉંચી શિવ પ્રતિમા, જોવામાં લાગે છે આખા 4 કલાકનો સમય.....
ઇનપુટ સેલ્સ હેડ નીતિન આમેટાએ બતાવ્યુ કે, શિવ પ્રતિમા પર તાજેતરમાં લેજર શૉ શરૂ થયો છે, આમાં શબ્દ ઉત્પતિ કઇ રીતે થઇ એ બતાવવામાં આવી રહ્યું છે.
Republic Day 2023: દેશમાં આજે 74મો પ્રજાસત્તાક દિવસ ઉજવાઇ રહ્યો છે. ચારે બાજુ ખુશીનો માહોલ છે, અલગ અલગ કાર્યક્રમ આયોજિત કરવામાં આવી રહ્યાં છે, શહેરોમાં જુદીજુદી સજાવટ અને રોશની કરવામાં આવી છે. આ ક્રમમાં રાજસ્થાનના ઉદેપુર સંભાગના રાજસમન્દ જિલ્લાના નાથદ્વાર સ્થિત વિશ્વની સૌથી ઉંચી શિવ પ્રતિમા પર આકર્ષક રોશની કરવામાં આવી છે. ભગવાન શિવની પ્રતિમા પર તિરંગાની રોશનીનો શૃંગાર કરવામાં આવ્યો. 20 કિલોમીટર દુરથી પ્રતિમા તિરંગા સમાન દેખાઇ રહી હતી, સાંજથી રાતના 10 વાગ્યા સુધી આ લાઇટિંગ રહી અને આજે પ્રજાસત્તાક દિવસ પર પણ તિરંગાની વિશેષ લાઇનટિંગ રહેશે.
3ડી લેજર શૉ બાદ તિરંગાની લાઇટિંગ -
ઇનપુટ સેલ્સ હેડ નીતિન આમેટાએ બતાવ્યુ કે, શિવ પ્રતિમા પર તાજેતરમાં લેજર શૉ શરૂ થયો છે, આમાં શબ્દ ઉત્પતિ કઇ રીતે થઇ એ બતાવવામાં આવી રહ્યું છે. દરરોજ સાંજે 7 વાગે આ શૉ થાય છે. જેમે કે અત્યારે ચાલી રહેલા શબ્દોની ઉત્પતિની વાત કરીએ, તો આમાં લેજર લાઇટથી ભગવાન શિવના કેટલાય રૂપ બતાવવામાં આવી રહ્યાં છે. આ લેઝર શૉ લોકોને ખુબ પસંદ પણ આવી રહ્યો છે. આ શબ્દ ઉત્પતિનો શૉ લગભગ 20 મિનીટ ચાલે છે. આ શબ્દ ઉત્પતિ શૉ બાદ ભગવાન શિવ પ્રતિમાને તિરંગાના કજ રોશનીથી શૃંગાર કરવામાં આવ્યો જે રાત્રે 10 વાગ્યા સુધી રહ્યો.
જાણો શિવ પ્રતિમા વિશે.....
વિશ્વની સૌથી ઉંચી શિવ પ્રતિમા 369 ફૂટ ઉંચી છે. પ્રતિમાની અંદર સૌથી ઉપરના ભાગે જવા માટે 4 લિફ્ટ અને ત્રણ સીડીઓ બનેલી છે. પ્રતિમાના નિર્માણમાં 10 વર્ષનો સમય અને ત્રણ હજાર ટન સ્ટીલ અને લોખંડ, 2.5 લાખ ક્યૂબિક ટન કન્ક્રીટ અને રેતનો ઉપયોગ થયો છે. આની સાથે જ આને બનાવવામાં 50 હજાર લોકોનું યોગદાન છે. એકવારમાં આ પ્રતિમાની અંદર 10 હજાર લોકો આવી શકે છે. શિવ પ્રતિમાને આખી જોવા માટે 4 કલાકનો સમય લાગે છે.
— Virat Kohli (@imVkohli) January 26, 2023
आप सभी को गणतंत्र दिवस की हार्दिक शुभकामनाएं।
— Sachin Tendulkar (@sachin_rt) January 26, 2023
Proud of our glorious Nation today, tomorrow & forever! 🇮🇳#RepublicDay
Happy Republic Day 🇮🇳 Jai Hind! pic.twitter.com/C1CPF8x0HM
— Cheteshwar Pujara (@cheteshwar1) January 26, 2023
Nothing gives a sportsperson a bigger high than being able to hold aloft our tri-colour with pride, lots to celebrate about our great nation's rise on this the 74th Republic Day #HappyRepublicDay pic.twitter.com/BXLtnxlFF6
— Mohammad Kaif (@MohammadKaif) January 26, 2023