શોધખોળ કરો

ISO Bill 2023:મોદી સરકાર લાવી રહી છે ઇન્ટર સર્વિસ ઓર્ગેનાઇઝેશન બિલ, જાણો શું છે આ Bill અને તેના ફાયદા

ઇન્ટર સર્વિસ ઓર્ગેનાઇઝેશન બિલ 2023 સંસદના બંને ગૃહમાં પસાર થઈ ચૂક્યું છે. શું છે આ બિલ અને તેને લાગૂ કરવા પાછળનો હેતુ શું છે જાણીએ

Inter Service Organisation Bill 2023ભારતીય સેનાને વધુ મજબૂત અને અદ્યતન બનાવવા માટે મોદી સરકાર એક નવું બિલ લાવી રહી          છે, જેનું નામ છે ઇન્ટર સર્વિસ ઓર્ગેનાઇઝેશન (કમાન્ડ, કંટ્રોલ એન્ડ ડિસિપ્લિન) બિલ 2023. આ બિલ લોકસભા અને રાજ્યસભા બંનેમાંથી પસાર થઈ ચૂક્યું છે. હવે તેને કાયદો બનવા માટે રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવશે. રાષ્ટ્રપતિની સંમતિ મળતાં જ તે કાયદો બની જશે.

 ઇન્ટર સર્વિસ ઓર્ગેનાઇઝેશન બિલ 2023 નો હેતુ શું છે

આ બિલનો ઉદ્દેશ્ય ત્રણેય દળો વચ્ચે બહેતર સંકલન બનાવવાની સાથે સાથે તેમને પહેલા કરતા વધુ અદ્યતન બનાવવાનો છે.

આ બિલ હેઠળ સરકાર ઈન્ટર સર્વિસ ઓર્ગેનાઈઝેશન (ISO)ની રચના કરી શકે છે. ત્રણેય સેવાઓમાંથી બે-બે અધિકારીઓ તેમાં સામેલ થશે.

આ બિલના કારણે ઇન્ટર સર્વિસ ઓર્ગેનાઇઝેશનના 'કમાન્ડર-ઇન-ચીફ' અને 'ઓફિસર-ઇન-કમાન્ડ' પાસે શિસ્ત અને વહીવટી પાવર મળશે.

અત્યાર સુધી આર્મી એક્ટ 1950 આર્મીના કર્મચારીઓ પર લાગુ   છે, એરફોર્સ એક્ટ 1950 એરફોર્સના કર્મચારીઓ પર અને નેવી એક્ટ 1957 નેવીના કર્મચારીઓ પર લાગુ થાય છે. આવી સ્થિતિમાં જો કોઈ કર્મચારી સામે કાર્યવાહી કરવી હોય તો આ કાયદાના આધારે નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે હવે કોઈપણ સેનાના જવાનો પર કાર્યવાહી માટે માત્ર એક જ કાયદો લાગુ થશે.

'થિયેટર કમાન્ડ' ભવિષ્યમાં બની શકે છે

ઇન્ટર સર્વિસ ઓર્ગેનાઇઝેશન બિલ 2023 પસાર થયા પછી, ભવિષ્યમાં દેશમાં થિયેટર કમાન્ડની રચના થઈ શકે છે. દેશમાં થિયેટર કમાન્ડની માંગ ઘણા સમયથી છે. ભારતના પ્રથમ CDS (ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ) જનરલ વિપિન રાવત થિયેટર કમાન્ડના નિર્દેશન પર કામ કરી રહ્યા હતા. જનરલ અનિલ ચૌહાણે, જે બિપિન રાવતના મૃત્યુ પછી બીજા સીડીએસ બન્યા હતા, તેમણે ત્રણેય સેના પ્રમુખો સાથે થિયેટર કમાન્ડ પર કામ કરવાનું પણ કહ્યું હતું.

 આખરે થિયેટર કમાન્ડ શું છે?

એક રીતે જોઈએ તો થિયેટર કમાન્ડ યુદ્ધ સમયે ત્રણેય દળો (આર્મી, એરફોર્સ અને નેવી) વચ્ચે બહેતર સંકલન બનાવવાનું કામ કરે છે. આનાથી સચોટ વ્યૂહરચના સાથે દુશ્મન પર હુમલો કરવો અને તેનો નાશ કરવો સરળ બને છે. આ સાથે થિયેટર કમાન્ડમાં ત્રણેય દળોના સંસાધનોનો એકસાથે ઉપયોગ કરી શકાશે. આ સાથે, વધુ સારા સંકલન દ્વારા, દળો ઇચ્છિત પરિણામો પ્રાપ્ત કરવાની દિશામાં કામ કરી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
"દેશના Gen Z બચાવશે બંધારણ," રાહુલ ગાંધીએ મત ચોરીના આરોપો પર રમ્યો "નેપાળવાળો દાવ"
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાત બોર્ડ-નિગમના કર્મચારીઓની
Hun To Bolish : હું તો બોલીશ : મગફળીને SMSથી ગ્રહણ!
Hun To Bolish : હું તો બોલીશ : નારી શક્તિ ઝિંદાબાદ
Morbi MLA : મોરબીમાં ધારાસભ્ય વરમોરા અને પંચાયતના સભ્ય વચ્ચે બોલાચાલી, MLAએ ચાલતી પકડી
Mehsana Protest :  બહુચરાજી હાઈવે પર ચક્કાજામ , પેપર મીલ સામે માંડ્યો મોરચો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
"દેશના Gen Z બચાવશે બંધારણ," રાહુલ ગાંધીએ મત ચોરીના આરોપો પર રમ્યો "નેપાળવાળો દાવ"
અનિરૂદ્ધસિંહ  જાડેજાને સુપ્રીમ કોર્ટે આપી એક સપ્તાહની રાહત, હાલ નહીં થાય સરેન્ડર 
અનિરૂદ્ધસિંહ  જાડેજાને સુપ્રીમ કોર્ટે આપી એક સપ્તાહની રાહત, હાલ નહીં થાય સરેન્ડર 
6,6,6,6,6,6...મોહમ્મદ નબીએ ફટકારી 6 સિક્સર, અફઘાનિસ્તાને અંતિમ 2 ઓવરમાં બનાવ્યા 49 રન 
6,6,6,6,6,6...મોહમ્મદ નબીએ ફટકારી 6 સિક્સર, અફઘાનિસ્તાને અંતિમ 2 ઓવરમાં બનાવ્યા 49 રન 
Operation Sindoor: 'ઓપરેશન સિંદૂર માટે કેમ પસંદ કરાયો અડધી રાતનો સમય ?' CDS અનિલ ચૌહાણે જણાવ્યું કારણ 
Operation Sindoor: 'ઓપરેશન સિંદૂર માટે કેમ પસંદ કરાયો અડધી રાતનો સમય ?' CDS અનિલ ચૌહાણે જણાવ્યું કારણ 
હિન્ડેનબર્ગ કેસ મામલે અદાણી ગ્રુપને મળી મોટી રાહત., સેબીએ આપી ક્લીન ચીટ
હિન્ડેનબર્ગ કેસ મામલે અદાણી ગ્રુપને મળી મોટી રાહત., સેબીએ આપી ક્લીન ચીટ
Embed widget