શોધખોળ કરો

SURAT: 1 હજાર કરોડમાં બનશે આ પાલિકાનું નવું ભવન, દક્ષિણ ગુજરાતની સૌથી ઊંચી ઇમારતમાં મળશે સ્થાન

Surat Municipal Corporation: સુરત મહાનગર પાલિકાનું નવું ભવન બનાવવાને લઈને કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. પહેલા આ ભવન 899 કરોડમાં બનવાનું હતું પરંતુ હવે તેમાં ફેરફાર થયો છે.

Surat Municipal Corporation: સુરત મહાનગર પાલિકાનું નવું ભવન બનાવવાને લઈને કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. પહેલા આ ભવન 899 કરોડમાં બનવાનું હતું પરંતુ હવે તેમાં ફેરફાર થયો છે. હવે આ ભવન 1 હજાર કરોડ રૂપિયામાં બનશે. પાલિકા અને સ્ટેટ ટેક્નિકલ કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. સ્ટ્રક્ચરલ ડિઝાઇનમાં પરિવર્તન કરવામાં આવતા કોસ્ટમાં ફેરફાર થયો છે.

સુરત શહેરની સબજેલ વાળી જગ્યા પર પાલિકાના મુખ્ય વહીવટી ભવનને બનાવવા સ્ટેટ ટેક્નિકલ કમિટી (STC)એ નવી ડિઝાઇન સાથે મંજૂરી આપી છે. પાલિકા અને એસટીસીની બેઠક મળી હતી, જેમાં  ઘણી ચર્ચાઓ કરવામાં આવી હતી. 105મી હાઇટના ટ્વિન ટાવરમાં 74 મીટરની ઉંચાઇએ`સ્કીપ ફ્લોર` ઓપન રખાશે.  જેથી આગ જેવી ઘટનામાં બધાં એક જગ્યાએ ભેગા થઇ શકે. ડિઝાઈનમાં પરિવર્તનથી પ્રોજેક્ટ કોસ્ટ વધતા પાલિકાને નવા વહીવટી ભવન બનાવવામાં 1 હજાર કરોડથી વધુનો ખર્ચ થશે. 

આ અગાઉ જાહેર બાંધકામ સમિતિની બેઠકમાં અધ્યક્ષ રોહિણીબેન પાટિલે રૂપિયા 898.91 કરોડ રૂપિયાના અંદાજને મંજૂરી આપી હતી. નવું વહીવટી ભવન દક્ષિણ ગુજરાતની સૌથી ઊંચી ઇમારત હશે. સુચિત ઈમારત દક્ષિણ ગુજરાત પ્રદેશની સૌથી ઉંચી ઈમારત હશે અને દેશની સૌથી ઉંચી સિટી ઈમારતમાંની એક હશે. સુચિત ઈમારતની ડિઝાઈનનો હેતુ Indian Green Building Councilના ઉચ્ચતમ લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવાનો પ્રયાસ રહેશે.

  • સાઈટ એરીયા-22,563 ચોમી, બિલ્ટઅપ એરીયા : 2,19,230 ચોમી
  • સ્ટાફ વિઝીટર્સના પાર્કિંગ માટે ગ્રાઉન્ડથી નીચે 4 લેવલ બેઝમેન્ટ.
  • બેઝમેન્ટ-1 માં વિઝીટર્સના પાર્કિંગ
  • બેઝમેન્ટ–2,3 અને 4માં પાલિકા સ્ટાફ અને અન્ય સરકારી ઓફિસોના સ્ટાફ પાર્કિંગનો સમાવેશ.
  • ટાવર–A (G+28), પાલિકાની ઓફિસોનો સમાવેશ થશે, ટાવર ઊંચાઈ : 105.15 મી.
  • ટાવર-B (G+28), સુરત શહેરમાં આવેલી રાજય તથા કેન્દ્ર સરકારની વિવિધ ઓફિસોનો સમાવેશ ઊંચાઈ : 105.15 મી.

ગ્રાઉન્ડ લેવલની ઉપર કુલ ચાર લેવલ પોડીયમના આયોજન પૈકી ગ્રાઉન્ડ લેવલ પર સીટી સીવીક સેન્ટર, સિકયોરીટી એન્ડ સી.સી.ટી.વી. સર્વેલન્સ, વી.આઈ.પી. પાર્કિંગ તેમજ ઉપરના ચાર લેવલ પોડીયમમાં વહીવટી તેમજ ચૂંટાયેલી પાંખની બે અલગ વિન્ગમાં ઓફિસ હશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

CSKએ જેના પર સૌથી વધુ રૂપિયા વરસાવ્યા, તેણે IPL 2025માં એન્ટ્રી સાથે જ મુંબઈના છોતરા કાઢી નાંખ્યા

બાંગ્લાદેશ બાદ હવે આ મુસ્લિમ દેશમાં બળવાનો ખતરો! દેશવ્યાપી વિરોધ પ્રદર્શન ચાલુ

CSK vs MI Full Highlights: ચેન્નઈ સુપર કિંગ્સે 4 વિકેટથી જીત મેળવી, રચિન રવિંદ્ર બન્યો હીરો  

એક મેચમાં બન્યા 528 રન, 51 ફોર અને 30 સિક્સ, ઈશાન કિશનની સદીથી SRHએ રાજસ્થાનને 44 રને હરાવ્યું 

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિસાવદરનો રાજકીય વનવાસ પૂરો?Hun To Bolish : હું તો બોલીશ : સોશલ મીડિયાની જીવલેણ ગેમBharuch Police: અંકલેશ્વરમાં ટ્રાફિકના નિયમોની ઐસીતૈસી: પોલીસે નિયમોનો ભંગ કરનારની કરી ધરપકડCR Patil | 'જળ સંચયમાં છટકવાની વાત ન કરો': સી આર પાટીલે લીધા સુરતના MLA,MPના ક્લાસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CSKએ જેના પર સૌથી વધુ રૂપિયા વરસાવ્યા, તેણે IPL 2025માં એન્ટ્રી સાથે જ મુંબઈના છોતરા કાઢી નાંખ્યા
CSKએ જેના પર સૌથી વધુ રૂપિયા વરસાવ્યા, તેણે IPL 2025માં એન્ટ્રી સાથે જ મુંબઈના છોતરા કાઢી નાંખ્યા
બાંગ્લાદેશ બાદ હવે આ મુસ્લિમ દેશમાં બળવાનો ખતરો! દેશવ્યાપી વિરોધ પ્રદર્શન ચાલુ
બાંગ્લાદેશ બાદ હવે આ મુસ્લિમ દેશમાં બળવાનો ખતરો! દેશવ્યાપી વિરોધ પ્રદર્શન ચાલુ
CSK vs MI Full Highlights: ચેન્નઈ સુપર કિંગ્સે 4 વિકેટથી જીત મેળવી, રચિન રવિંદ્ર બન્યો હીરો  
CSK vs MI Full Highlights: ચેન્નઈ સુપર કિંગ્સે 4 વિકેટથી જીત મેળવી, રચિન રવિંદ્ર બન્યો હીરો  
એક મેચમાં બન્યા 528 રન, 51 ફોર અને 30 સિક્સ, ઈશાન કિશનની સદીથી SRHએ રાજસ્થાનને 44 રને હરાવ્યું 
એક મેચમાં બન્યા 528 રન, 51 ફોર અને 30 સિક્સ, ઈશાન કિશનની સદીથી SRHએ રાજસ્થાનને 44 રને હરાવ્યું 
VIDEO: ધોનીએ માત્ર 0.12 સેકન્ડમાં કર્યું સ્ટમ્પિંગ, સૂર્યકુમારને આ રીતે મોકલ્યો પેવેલિયન 

CSK vs MI Score:  ચેેન્નઈ સુપર કિંગ્સની જીત સાથે શરુઆત, મુંબઈને 4 વિકેટથી હરાવ્યું

SRH vs RR: યશસ્વી જયસ્વાલે પોતાના જ ખેલાડીને માર્યો બોલ, લાઈવ મેચમાં મોટી દુર્ઘટના ટળી

હીરા ઉદ્યોગની મંદીએ લીધો ભોગ! જસદણમાં બેકારીથી કંટાળી રત્નકલાકારે કર્યો આપઘાત, ડેમમાંથી મળ્યો મૃતદેહ

Embed widget