શોધખોળ કરો

JK ના આ બે સંગઠન પર કેન્દ્ર સરકારે મૂક્યો પ્રતિબંધ, જૈસા કરેગા વૈસા ભરેગા: અમિત શાહ

Jammu Kashmir: કેન્દ્ર સરકારે બુધવારે (28 ફેબ્રુઆરી, 2024) મુસ્લિમ કોન્ફરન્સ જમ્મુ અને કાશ્મીર (સુમજી જૂથ) અને મુસ્લિમ કોન્ફરન્સ જમ્મુ અને કાશ્મીર (ભટ જૂથ) સામે મોટી કાર્યવાહી કરી હતી.

Jammu Kashmir:કેન્દ્ર સરકારે બુધવારે (28 ફેબ્રુઆરી, 2024) મુસ્લિમ કોન્ફરન્સ જમ્મુ અને કાશ્મીર     (સુમજી જૂથ) અને મુસ્લિમ કોન્ફરન્સ જમ્મુ અને કાશ્મીર (ભટ જૂથ) ને પ્રતિબંધિત સંગઠનો તરીકે જાહેર કર્યા. આ માહિતી આપતાં કેન્દ્રીય ગૃહ મંત્રી  અમિત શાહે કહ્યું કે, તેમની પ્રવૃત્તિઓ દેશની સાર્વભૌમત્વ અને અખંડિતતા વિરુદ્ધ છે.                                                                                                                                 

અમિત શાહે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર આતંકવાદને જડમૂળથી ખતમ કરવા પ્રતિબદ્ધ છે. આવી સ્થિતિમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ કોઈપણ વ્યક્તિએ ગંભીર પરિણામો ભોગવવા પડશે.તેણે સોશિયલ મીડિયા પર લખ્યું આ સંગઠનો દેશની સાર્વભૌમત્વ અને અખંડિતતા વિરુદ્ધ પ્રવૃત્તિઓમાં સામેલ છે.

જમાત-એ-ઈસ્લામી (જમ્મુ-કાશ્મીર) પરનો પ્રતિબંધ પાંચ વર્ષ માટે લંબાવવામાં આવ્યો 

આ એવા સમયે આવી રહ્યું છે, જ્યારે કેન્દ્ર સરકારે મંગળવારે (27 ફેબ્રુઆરી, 2024) રાષ્ટ્રની સુરક્ષા, અખંડિતતા અને સાર્વભૌમત્વ વિરુદ્ધ પ્રવૃત્તિઓ ચાલુ રાખવા બદલ જમાત-એ-ઈસ્લામી (જમ્મુ કાશ્મીર) પર પણ પાંચ વર્ષ માટે પ્રતિબંધ લંબાવ્યો છે.

આ અંગે પણ અમિત શાહે કહ્યું હતું કે, "વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આતંકવાદ અને અલગતાવાદ માટે ઝીરો ટોલરન્સની નીતિને પગલે સરકારે જમાત-એ-ઈસ્લામી (જમ્મુ-કાશ્મીર) પરનો પ્રતિબંધ પાંચ વર્ષ માટે લંબાવ્યો છે." 28 ફેબ્રુઆરી 2019 ના રોજ પ્રથમ વખત 'ગેરકાયદેસર સંગઠન' જાહેર કર્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS: સિડની ટેસ્ટ નહીં રમે રોહિત શર્મા,આ ખેલાડીને લાગી લોટરી; જાણો પાંચમી ટેસ્ટના 3 મોટા અપડેટ

પીવાના પાણીની સમસ્યા હોય તો આ ટોલ ફ્રી નંબર પર કરો કોલ, સરકાર તમારી ફરિયાદનું કરશે સમાધાન

નીતિશ કુમાર ફરી પલટી મારશે? લાલુ યાદવે ઓફર કરી તો નીતિશ કુમાર હસ્યા અને હાથ જોડીને....

Ahmedabad: જાહેર રસ્તાં પર તલવારો વીંઝતા ગુંડાતત્વોના ઘર પર બૂલડૉઝર એક્શન, ડિમૉલિશનની કામગીરી શરૂ

ABP Premium

વિડિઓઝ

Banaskantha Protest | વિભાજનના સરકારના નિર્ણયનો MLA અમૃતજીએ પણ કર્યો વિરોધGujarat Weather News: હવે કાતિલ ઠંડીમાંથી મળશે થોડીક રાહત, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?Political Updates :ભાજપના જિલ્લા પ્રમુખ નક્કી કરવા માટે આજે કમલમમાં મંથન, જુઓ વીડિયોમાંUSA Blast:ડોનાલ્ડ ટ્રમ્પની હોટલ બહાર ધડાકાભેર બ્લાસ્ટ, 7 લોકો ઈજાગ્રસ્ત; એકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS: સિડની ટેસ્ટ નહીં રમે રોહિત શર્મા,આ ખેલાડીને લાગી લોટરી; જાણો પાંચમી ટેસ્ટના 3 મોટા અપડેટ
IND vs AUS: સિડની ટેસ્ટ નહીં રમે રોહિત શર્મા,આ ખેલાડીને લાગી લોટરી; જાણો પાંચમી ટેસ્ટના 3 મોટા અપડેટ
પીવાના પાણીની સમસ્યા હોય તો આ ટોલ ફ્રી નંબર પર કરો કોલ, સરકાર તમારી ફરિયાદનું કરશે સમાધાન
પીવાના પાણીની સમસ્યા હોય તો આ ટોલ ફ્રી નંબર પર કરો કોલ, સરકાર તમારી ફરિયાદનું કરશે સમાધાન
નીતિશ કુમાર ફરી પલટી મારશે? લાલુ યાદવે ઓફર કરી તો નીતિશ કુમાર હસ્યા અને હાથ જોડીને....
નીતિશ કુમાર ફરી પલટી મારશે? લાલુ યાદવે ઓફર કરી તો નીતિશ કુમાર હસ્યા અને હાથ જોડીને....
Ahmedabad: જાહેર રસ્તાં પર તલવારો વીંઝતા ગુંડાતત્વોના ઘર પર બૂલડૉઝર એક્શન, ડિમૉલિશનની કામગીરી શરૂ
Ahmedabad: જાહેર રસ્તાં પર તલવારો વીંઝતા ગુંડાતત્વોના ઘર પર બૂલડૉઝર એક્શન, ડિમૉલિશનની કામગીરી શરૂ
Gandhinagar: મુખ્યમંત્રીને મળતી ભેટનું કરવામાં આવ્યું ઇ-એક્શન, જાણો કેટલી રકમ થઈ જમા

Khel Ratna Award: મનુ ભાકર અને ડી ગુકેશને ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ, રાષ્ટ્રીય ખેલ પુરસ્કારોનું થયું એલાન

Tech News: તમારા આધાર કાર્ડ પર કેટલા સિમ છે એક્ટિવ, આ રીતે મિનિટો જાણી લો

IND vs AUS: રોહિત-પંત થશે બહાર? આ યુવા બોલર લેશે આકાશદીપનું સ્થાન; પાંચમી ટેસ્ટમાં બદલાઈ જશે ટીમ ઈન્ડિયા

Embed widget