શોધખોળ કરો

ચીનની સરાકરનો મોટો નિર્ણય, હવે બાળકો સપ્તાહમાં માત્ર 3 કલાક જ ઓનલાઈન ગેમ રમી શકશે

ચીનની સરકારે બાળકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આવો કડક નિર્ણય લીધો છે.

ચીનની સરકારે ઓનલાઈન ગેમિંગ અંગે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે, જે મુજબ હવે બાળકો અઠવાડિયામાં માત્ર ત્રણ કલાક જ ઓનલાઈન ગેમ રમી શકશે. સરકારે આ નિર્ણય શારીરિક રમતોને પ્રોત્સાહન આપવા માટે લીધો છે. આ નિયમો એવા બાળકો માટે લાગુ કરવામાં આવ્યા છે જેમની ઉંમર 18 વર્ષથી ઓછી છે. આ નવા નિયમ પછી, બાળકો શુક્રવાર શનિવાર અને રવિવારે માત્ર એક કલાક ઓનલાઈન રમતો રમી શકશે.

અઠવાડિયામાં 3 કલાક ઓનલાઈન ગેમ રમી શકશે

બાળકોને રજાના દિવસે એક કલાક સિવાય અઠવાડિયામાં ત્રણ દિવસ એક કલાક ઓનલાઈન ગેમ રમવાની છૂટ આપવામાં આવશે. ચીન સરકાર આ બાબતે ખૂબ કડક હોવાનું જણાય છે. તાજેતરમાં જ ચીનની લોકપ્રિય ટેક કંપની ટેન્સેન્ટે સરકાર દ્વારા અમલમાં મુકાયેલા નિયમોનો અમલ કર્યો છે. સરકાર માને છે કે ઓનલાઈન ગેમ્સ અફીણ જેવી છે, ત્યારથી ઓનલાઈન ગેમ્સ કંપનીઓને કડક સજા કરવામાં આવી હતી.

આ કારણે લેવામાં આવ્યો નિર્ણય

ચીનની સરકારે બાળકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આવો કડક નિર્ણય લીધો છે. ઘણીવાર એવું જોવા મળે છે કે માતા-પિતા બાળકોના સ્વાસ્થ્યને લઈને ચિંતિત હોય છે, આ નિર્ણયમાં આ પણ એક મોટો એંગલ છે. સરકારના ગેમિંગના આ નવા નિયમો દેશની ટેકનોલોજી કંપનીઓ પર લેવામાં આવનારી એક મોટી કાર્યવાહી છે.

ઓનલાઈન ગેમિંગ કંપનીઓના શેરમાં ઘટાડો થયો

ચીન સરકારના આ નિર્ણયને કારણે ઓનલાઈન ગેમિંગ કંપનીઓના શેરના ભાવમાં ઘટાડો થયો છે. તમને જણાવી દઈએ કે આ મહિનાની શરૂઆતમાં સરકારી મીડિયાએ રમત ઉદ્યોગો પર ઉગ્ર પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ પ્રતિબંધોને કારણે ઓનલાઇન ગેમિંગ કંપનીઓને ઘણું નુકસાન થયું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 

ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી

કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર

Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch News : કચ્છ જિલ્લામાં શિક્ષકોની બદલીનો વિવાદ વધુ વકર્યોHun To Bolish : હું તો બોલીશ :  ડમ્પરની કેમ બ્રેક ફેઈલ?Hun To Bolish : હું તો બોલીશ : કોણે કોણે ઢીંચ્યો દારૂ?Surat News: સુરતમાં વધુ એક ડિજીટલ એરેસ્ટની ઘટના, વેસુના વૃદ્ધને પોલીસકર્મીની ઓળખ આપી 1.71 કરોડ પડાવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત

PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 

PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?

Embed widget