શોધખોળ કરો

Imran Khan : ઈમરાન ખાનને લઈ પૂર્વ પત્નીનો સનસની ખુલાસો, કહ્યું-તે માત્ર છોકરીઓ જ નહીં પણ છોકરાઓ...

ઈમરાનનો ઓડિયો વાયરલ થયા બાદ ફરી એકવાર તેની પૂર્વ પત્ની રેહમ ખાન ચર્ચામાં આવી ગઈ છે. રેહમે પોતાની આત્મકથામાં ઈમરાન ખાનની સેક્સુઆલિટી સાથે જોડાયેલા ઘણા ખુલાસા કર્યા હતાં.

Imran Khan Leak Audio: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનનો એક વાંધાજનક ઓડિયો વાયરલ થઈ રહ્યો છે. આ ઓડિયોમાં ઈમરાન ખાન એક મહિલા સાથે સેક્સ ચેટ કરી રહ્યો છે. ઈમરાનના બે ઓડિયો વાઈરલ થયા છે, જેમાંથી એક ઓડિયો જૂનો છે અને એક ઓડિયો થોડા દિવસો પહેલાનો જ હોવાનું કહેવાય છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈમરાન ખાન જેની સાથે સેક્સ ચેટ કરી રહ્યો છે તે મહિલા પાકિસ્તાનની પૂર્વ સાંસદ અને પીટીઆઈની નેતા છે. બીજા ઓડિયોમાં તે એક મહિલાને તેની નજીક આવવાનું કહે છે.

ઈમરાનનો ઓડિયો વાયરલ થયા બાદ ફરી એકવાર તેની પૂર્વ પત્ની રેહમ ખાન ચર્ચામાં આવી ગઈ છે. રેહમે પોતાની આત્મકથામાં ઈમરાન ખાનની સેક્સુઆલિટી સાથે જોડાયેલા ઘણા ખુલાસા કર્યા હતાં. તેણે કહ્યું હતું કે, ઈમરાનની ઈમેજ પ્લેબોય જેવી છે. લોકો માનતા હતા કે લગ્ન પછી તે સુધરી જશે. પણ એવું કંઈ નહોતું. તેણે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે, ઇમરાને જ તેને કહ્યું હતું કે જે કામ આદત બની ગયું છે તેને સુધારી શકાતું નથી. પૂર્વ પત્ની રેહમે તો એવો પણ સનસની દાવો કર્યો હતો કે ઈમરાન ખાન ગે છે.

'ઈમરાનની પ્લેબોય ઈમેજ'

ઓડિયો આવ્યા બાદ લોકો સોશિયલ મીડિયા પર ઈમરાનની ટીકા કરી રહ્યા છે. પાકિસ્તાનના લોકો કહી રહ્યા છે કે, ઈમરાને પોતાની સ્વચ્છ છબી બતાવીને દેશને મૂર્ખ બનાવ્યો છે. જોકે ઈમરાનની ઈમેજ ક્યારેય સ્વચ્છ રહી નથી. ઈમરાનને હંમેશા પ્લેબોય કહેવામાં આવે છે. રેહમે પુસ્તકમાં લખ્યું છે કે, ઈમરાનની રુચિ માત્ર મહિલાઓમાં જ નહીં પુરૂષોમાં પણ રહી છે. તેણે દાવો કર્યો હતો કે ઈમરાન પૂર્વ ક્રિકેટર ઝાકિર ખાન તરફ આકર્ષાયો હતો.

'ઈમરાન તમામ પ્રકારની દવાઓ લે છે'

પાકિસ્તાને 2018માં ઈમરાન ખાનને વડાપ્રધાન બનાવ્યા હતા. ઈમરાન ખાનના સમર્થકો તેમને સાદિક અને અમીન હોવાનો દાવો કરતા આવ્યા છે. પરંતુ ઈમરાનના ડ્રગ્સની લત અને ગેરકાયદે સંબંધોના સમાચાર હંમેશા ચર્ચામાં રહે છે. રેહમે દાવો કર્યો હતો કે, ઈમરાને એકવાર તેને કહ્યું હતું કે, તેને પાંચ ગેરકાયદેસર બાળકો છે. પુસ્તકમાં રેહમે જણાવ્યું હતું કે, ઈમરાન કોકેઈન સહિત તમામ પ્રકારના ડ્રગ્સ લે છે. તેણે દાવો કર્યો હતો કે, એક વખત ઈમરાને ખાલી પેટે ડ્રગ્સનું સેવન કર્યું હતું જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવો પડ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Embed widget