શોધખોળ કરો

28 વર્ષીય મહિલા ધારાસભ્ય પ્રેમી સાથે મનાવી રહી હતી રંગરેલીયા ને યુવકે તેનો નગ્ન વીડિયો કરી દીધો વાયરલ, જાણો પછી શું થયુ...................

સાનિયા આસિક પાકિસ્તાનના પંજાબ પ્રાંતના તક્ષશિલા વિધાનસભા ક્ષેત્રમાંથી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) ના મહિલા ધારાસભ્ય છે.

લાહોરઃ ભારતના કટ્ટર પાડોશી દેશમાં હાલમાં રાજકીય સ્થિતિ બહુજ ખરાબ દિશમાં જઇ રહી છે. તાજેતરમાં જ પાકિસ્તાનમાંથી એક ખબર સામે આવી છે જે ખરેખર ચોંકાવનારી છે. અહીં એક મહિલા નેતાનો પોતાના પ્રેમી સાથે રંગરેલીયા મનાવતો વીડિયો સામે આવ્યો છે, સોશ્યલ મીડિયા પર આ અશ્લીલ વીડિયો હાલ ખુબ શેર થઇ રહ્યો છે, જેમાં મહિલા નેતા કથિત રીતે નગ્ન હાલતમાં દેખાઇ રહી છે. આ મહિલા નેતાનુ નામ છે સાનિયા આસિક.

સાનિયા આસિક પાકિસ્તાનના પંજાબ પ્રાંતના તક્ષશિલા વિધાનસભા ક્ષેત્રમાંથી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) ના મહિલા ધારાસભ્ય છે. 28 વર્ષીય મહિલા ધારાસભ્યના વાયરલ થયેલા વીડિયોમાં જોઇ શકાય છે કે, એકદમ નગ્ન અવસ્થામાં છે. આ વીડિયો પાકિસ્તાનના જ એક શખ્સે સોશ્યલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો, ત્યારબાદ ગિન્નાયેલા સાનિયા આસિકે તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી અને હવે લાંબી તપાસ બાદ પોલીસે તે વ્યક્તિની ધરપકડ કરી છે, પરંતુ તેના વિશે કોઈ માહિતી આપવાનું ટાળી રહી છે. ધારાસભ્ય સાનિયાને ગયા મહિને આ વીડિયોની જાણ થઈ હતી. જેના પર તેણે 26 ઓક્ટોબરે સરકાર અને કેન્દ્રીય તપાસ એજન્સીને આ અંગે જાણ કરી હતી.

એક મીડિયા રિપોર્ટ ના અહેવાલ મુજબ, 26 ઓક્ટોબરે સાનિયા આસિકે ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (FIA)માં ફરિયાદ નોંધાવી હતી. બાદમાં તેની કોપી તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ શેર કરવામાં આવી હતી. તેમનો આરોપ છે કે સોશિયલ મીડિયા પર ઘણા દિવસોથી એક અશ્લીલ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં દેખાતી મહિલા તેના જેવી જ દેખાય છે. તે જ સમયે, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વીડિયોમાં દેખાતી મહિલા સાનિયા આશિક છે.

ફરિયાદ બાદ પંજાબ પ્રાંતની પોલીસ અને FIAએ તપાસ શરૂ કરી હતી. લગભગ ત્રણ અઠવાડિયા સુધી ચાલેલી તપાસ બાદ પોલીસે લાહોરથી એક વ્યક્તિની ધરપકડ કરી છે. જોકે, વ્યક્તિની ઓળખ જાહેર કરવામાં આવી નથી. પોલીસે એ પણ જણાવ્યું નથી કે વીડિયોમાં દેખાતી મહિલા સાનિયા આસિક છે કે અન્ય કોઈ છે. પોલીસે માત્ર એટલું જ કહ્યું કે નવી એફઆઈઆર નોંધવામાં આવી છે. આ વ્યક્તિ અંગે વધુ તપાસ ચાલી રહી છે.

સાનિયા આસિક મરિયમ નવાઝની નજીક છે
તે જ સમયે, ‘પાકિસ્તાન ટુડે’ સાથેની વાતચીતમાં સાનિયાએ કહ્યું કે કેટલાક લોકોએ મારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. આ ઉપરાંત મારી કેટલીક તસવીરો પણ વાયરલ થઈ છે. ત્યારથી મને ધમકીભર્યા ફોન કોલ આવી રહ્યા છે. સાનિયા પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ (PML-N)ની સભ્ય છે અને પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની પુત્રી મરિયમ નવાઝની નજીક માનવામાં આવે છે. સાનિયા ઘણા મુદ્દાઓ પર ઈમરાન સરકારને ઘેરી રહી છે.

28 વર્ષીય મહિલા ધારાસભ્ય પ્રેમી સાથે મનાવી રહી હતી રંગરેલીયા ને યુવકે તેનો નગ્ન વીડિયો કરી દીધો વાયરલ, જાણો પછી શું થયુ...................

28 વર્ષીય મહિલા ધારાસભ્ય પ્રેમી સાથે મનાવી રહી હતી રંગરેલીયા ને યુવકે તેનો નગ્ન વીડિયો કરી દીધો વાયરલ, જાણો પછી શું થયુ...................

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો

2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ

Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત

Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

Embed widget