શોધખોળ કરો

Submarines Deal: અમેરિકા-બ્રિટનની ચીનને રોકવાની તૈયારી, ઓસ્ટ્રેલિયાને આપી રહ્યા છે ખતરનાક હથિયાર

ચીન આ કરારનો વિરોધ કરી રહ્યું છે. કારણ કે ચીન તાઈવાન પર દબાણ બનાવી રહ્યું છે

Nuclear-powered Submarines Deal: અમેરિકા અને બ્રિટન મળીને ચીનને રોકવાની તૈયારી કરી રહ્યા છે. જેના માટે બંને દેશો ઓસ્ટ્રેલિયાને ખતરનાક હથિયારો આપી રહ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને સોમવારે (13 માર્ચ) આને લગતી મોટી જાહેરાત કરવા જઈ રહ્યા છે. બાઇડન સાન ડિએગોમાં ઓસ્ટ્રેલિયા અને બ્રિટનના વડાપ્રધાનોને મળશે અને પરમાણુ સંચાલિત સબમરીન અંગેના કરારની જાહેરાત કરશે.

ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનનો સામનો કરવાના પ્રયાસોના ભાગરૂપે ત્રણેય દેશોએ 2021માં AUKUS યોજનાની જાહેરાત કરી હતી. આ સબમરીન કેનબેરા ડિફેન્સ પ્રોજેક્ટ હેઠળ આપવામાં આવી રહી છે. જો કે, યુ.એસ.માં ટેક્નોલોજી ટ્રાન્સફરના કડક નિયમો અને સબમરીનને ડિલિવર કરવામાં કેટલો સમય લાગશે તે અંગે પ્રશ્નો છે.

વર્જીનિયા ક્લાસ સબમરીન ખરીદવામાં આવશે

જો બાઇડન, બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ આ કરારમાં સામેલ થશે. ઓસ્ટ્રેલિયા 2030 સુધીમાં પાંચ યુએસ વર્જિનિયા ક્લાસ પરમાણુ સંચાલિત સબમરીન ખરીદશે તેવી અપેક્ષા છે. 2027 સુધીમાં અમેરિકા તેની બે સબમરીન ઓસ્ટ્રેલિયાના કિનારા પર તૈનાત કરશે.

ચીન આ કરારનો વિરોધ કરી રહ્યું છે

ચીન આ કરારનો વિરોધ કરી રહ્યું છે. કારણ કે ચીન તાઈવાન પર દબાણ બનાવી રહ્યું છે અને વિવાદિત દક્ષિણ ચીન સાગરમાં પોતાનો કબજો જમાવી રહ્યું છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટન મળીને ચીન પર દબાણ લાવવા માંગે છે. બ્રિટનનું કહેવું છે કે AUKUS બ્રિટનમાં નવી નોકરીઓનું સર્જન કરશે અને તેના અર્થતંત્રના નીચા વિકાસ દરને વધારવામાં મદદ કરશે.

અમેરિકા 1950 પછી પ્રથમ વખત ટેકનોલોજી શેર કરી રહ્યું છે

1950 ના દાયકામાં બ્રિટન સાથે આવું કર્યા પછી યુએસએ તેની ટેક્નોલોજી શેર કરી હોય તેવું આ પ્રથમ વખત હશે. હાલમાં પરમાણુ અપ્રસાર સંધિ હેઠળ ફક્ત પાંચ દેશો (અમેરિકા, રશિયા, ચીન, બ્રિટન અને ફ્રાન્સ) પાસે પરમાણુ સબમરીન છે.

પરમાણુ સબમરીન લાંબા સમય સુધી પાણીની અંદર રહી શકે છે અને સરફેસ કર્યા વિના પરંપરાગત સબમરીન કરતાં લાંબા અંતરની મુસાફરી કરી શકે છે. વર્જિનિયા-ક્લાસ સબમરીનને 15 અધિકારીઓ સહિત 132 ક્રૂની જરૂર છે. ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝ તેમની તાજેતરની ભારત મુલાકાત દરમિયાન કહ્યું હતું કે તેમનો દેશ જે સબમરીન ચલાવશે તેના પર 100 ટકા સાર્વભૌમત્વ જાળવી રાખશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget