શોધખોળ કરો

Chhath Puja 2022: છઠ્ઠ પૂજા પર આ રાશિની કુંડલીમાં બની રહ્યો છે લક્ષ્મી નારાયણ યોગ, થશે ધન લાભ

Chhath Puja 2022 Laxminarayan Yoga: છઠ્ઠ પૂજાનો આજે બીજો દિવસ છે. આ દિવસે ખરનાની પૂજાનું નિર્વહન કરવામાં આવે છે.

છઠ્ઠ પૂજાનું મહત્વ

1/9

2/9
કારતક માસની પંચમી તિથિના દિવસને ખારણા કહેવામાં આવે છે. તેને લોહાંડા તરીકે પણ ઓળખવામાં આવે છે. ખારણાના દિવસે મહિલાઓ સાંજે મીઠાઈ ખાઈને વ્રતની શરૂઆત કરે છે.

3/9
છઠ પૂજા શરૂ થઈ ગઈ છે. વર્ષમાં ચાર દિવસ છઠ્ઠી મૈયાને સમર્પિત છે. પહેલા દિવસે નહાય ખાયની પરંપરા નિભાવાય છે અને  આજે 29 ઓક્ટોબર 2022 ના રોજ બીજા દિવસે ખરનાની પરંપારનું નિર્વહન થાય છે. .

4/9
તુલા રાશિમાં બુધ અને શુક્રની યુતિથી લક્ષ્મી નારાયણ યોગ બની રહ્યોછે. આ સિવાય અન્ય રાશિમાં પણ આ યોગ બનતાં છઠ્ઠ પૂજા અતિ શુભ નિવડશે.

5/9
કન્યા રાશિ: લક્ષ્મી નારાયણ યોગના પ્રભાવથી કન્યા રાશિના લોકો છઠ્ઠ પૂજા દરમિયાન વધુ ધનલાભ થવાની શક્યતા છે. ફસાયેલા નાણા પરત મળી શકે છે. વ્યાપાર અને નોકરીમાં પણ આર્થિક લાભ અપાવતો સુંદર યોગ બની રહ્યો છે.

6/9
કર્કઃ સંતાનનું સુખ મળશે. તમારું પારિવારિક જીવન સારું રહેશે. વેપારમાં તમને વધુ લાભ મળી શકે છે. પૈસા સંબંધિત સારા સમાચાર પ્રાપ્ત થશે. નોકરીમાં તમને ઉત્તમ પરિણામ મળશે. વિદ્યાર્થીઓનો દિવસ સિદ્ધિઓથી ભરેલો રહેશે.

7/9
પરિવારમાં સુખ-શાંતિ રહેશે. ઘરના વડીલોના આશીર્વાદ મળશે. વેપારમાં લાભ થવાની સંભાવના છે. કાર્યક્ષેત્ર પર જ્ઞાન અને કૌશલ્યો માટે તમારી પ્રશંસા થશે

8/9
મકર: છઠ પૂજા દરમિયાન મકર રાશિ પર લક્ષ્મી નારાયણ યોગનો વિશેષ પ્રભાવ રહેશે. આનાથી તમને નોકરી અને વ્યવસાયમાં વિશેષ લાભ મળી શકે છે. નોકરીમાં ઉન્નતિ થઈ શકે છે. ધંધામાં અટકેલા પૈસા પાછા મળી શકે છે.

9/9
ધન: છઠ પૂજા દરમિયાન તમને નોકરીમાં ઉન્નતિની તક મળી શકે છે. આવક વધી શકે છે. પરિવારમાં ખુશીઓ આવશે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા

Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ

L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાંBanasakantha Rain | પાલનપુરમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ કેવા ભરાયા પાણી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ
Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
How To File ITR: શા માટે CA ને પૈસા આપવા? કોઈપણ મુશ્કેલી વગર ફાઇલ કરો ITR, આ છે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

આધાર કાર્ડ અસલી છે કે નકલી, ઓળખવાની આ છે સૌથી સરળ રીત

બાયોડેટા રાખો તૈયાર: આ IT કંપની હજારો લોકોને આપશે નોકરી, ટૂંક સમયમાં ભરતી શરૂ થશે

Indian Army: ભારતીય સેનાએ ખોલી રાહુલ ગાંધીના દાવાની પોલ, જાણો વિગત

Embed widget