શોધખોળ કરો

Ganga Dussehra 2023: ગંગોત્રીથી લઈને હરિદ્વાર સુધી ભક્તોએ લગાવી આસ્થાની ડૂબકી

આજે ગંગા દશેરાનો પવિત્ર તહેવાર છે. મા ગંગાના દર્શન કરવા અને ગંગામાં નાહવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Ganga Dussehra 2023

1/6
ગંગોત્રી ધામથી હરિદ્વાર સુધી લાખો શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું હતું. ગંગા દશેરાના શુભ અવસર પર માતા ગંગાના દર્શન કરવા અને ગંગામાં ડૂબકી લગાવવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

2/6
ગંગોત્રી ધામમાં ગંગા દશેરાના શુભ અવસરે ગંગા મૈયાના પવિત્ર કિનારે ભગીરથ શિલા ખાતે રાજા ભગીરથ મહારાજ જીની ડોળી, ગંગા સહસ્રનામ પાઠ, ગંગા લહરી પઠન, શ્રી સૂક્ત વગેરે મંત્રો સાથે માતા ગંગાની પૂજા કરવામાં આવી હતી.

3/6
સવારથી જ ગંગોત્રીમાં ભક્તોની ભીડ જામવા લાગી હતી અને ભક્તોએ ગંગા કિનારે પવિત્ર સ્નાન કર્યું હતું.

4/6
હરિદ્વારમાં ભક્તોએ હર હર ગંગાના નારા સાથે પવિત્ર સ્નાન કર્યું હતું. હરિદ્વારમાં શ્રદ્ધાળુઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને પોલીસ એલર્ટ મોડ પર છે. ભારે ભીડને જોતા તમામ જગ્યાએ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

5/6
યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મેળાના વિસ્તારને ચાર સુપર ઝોન અને 16 ઝોન, 37 સેક્ટરમાં વહેંચવામાં આવ્યો છે.

6/6
હરકી પૌડી અને અન્ય ઘાટો પર સવારથી જ ભક્તોની ભીડ જામવા લાગી હતી.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું

T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?

ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ghed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુંGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી

Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા

Embed widget