શોધખોળ કરો
Ira Khan's Engagement: આમિર ખાનની દીકરી Ira Khanએ તેના બોયફ્રેન્ડ Nupur Shikhare સાથે કરી સગાઇ, આ લૂકમાં જોવા મળ્યો આમિર
બોલિવૂડ અભિનેતા આમિર ખાનની દીકરી આયરા ખાને 18મી નવેમ્બરે તેના બોયફ્રેન્ડ નૂપુર શિખરે સાથે સગાઈ કરી લીધી.

Ira Khan's Engagement
1/9

બોલિવૂડ અભિનેતા આમિર ખાનની દીકરી આયરા ખાને 18મી નવેમ્બરે તેના બોયફ્રેન્ડ નૂપુર શિખરે સાથે સગાઈ કરી લીધી.
2/9

સગાઈ સેરેમનીમાં આયરા ખાન નૂપુરનો હાથ પકડીને પોઝ આપતી જોવા મળી હતી.
3/9

આયરા ખાન તેના એન્ગેજમેન્ટ લૂકમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી. લાલ રંગના ગાઉનમાં આયરા સુંદર લાગી રહી હતી.
4/9

બંનેએ મીડિયા સામે રોમેન્ટિક પોઝ આપ્યા હતા.
5/9

આ સેલિબ્રેશનમાં આમિરની પૂર્વ પત્ની કિરણ રાવ પણ સામેલ થઈ હતી.
6/9

આમિર સફેદ દાઢીમાં જોવા મળ્યો હતો. તેણે વ્હાઇટ કુર્તો-પાયજામો તથા બ્લેક ચશ્મા પહેર્યા હતા. આઇરાની મમ્મી રીના દત્તા ક્રીમ તથા પીળા રંગની સાડીમાં જોવા મળી હતી (તસવીરઃ સોશિયલ મીડિયા))
7/9

થોડા મહિના પહેલા એક કોન્સર્ટ દરમિયાન નૂપુરે આયરા ખાનને પ્રપોઝ કર્યું હતું.
8/9

આયરા અને નૂપુરની અચાનક સગાઈના સમાચારથી ચાહકો ચોંકી ગયા છે.
9/9

નૂપુર અને આયરાએ નજીકના પરિવારના સભ્યો અને મિત્રોની હાજરીમાં સગાઈ કરી લીધી.આયરા અને નૂપુરની લવસ્ટોરી ખૂબ જ રસપ્રદ છે. નૂપુર અને આયરાની પહેલી મુલાકાત જીમમાં થઈ હતી.
Published at : 18 Nov 2022 07:43 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દુનિયા
શિક્ષણ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
