શોધખોળ કરો
Parineeti Chopra Photos: પરિણીતી ચોપડાએ બ્લેક ડ્રેસમાં મચાવ્યો તહેલકો, તસવીરો જોઇને ફેન્સ પણ રહી ગયા દંગ...........

Parineeti_Chopra_Photos
1/7

Parineeti Chopra Latest Photos: બૉલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપડાએ તાજેતરમાં જ ફિલ્મફેર માટે શાનદાર ફોટોશૂટ કરાવ્યુ છે, પરિણીતી ચોપડાના આ ફોટોશૂટની તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ ગઇ છે.
2/7

પરિણીતીનો આ સિઝલિંગ અવતાર જોઇને ફેન્સના હોશ ઉડી ગયા છે. ફેન્સને પરિણીતીનો આ અંદાજ ખુબ પસંદ આવી રહ્યો છે.
3/7

પરિણીતીએ લેટેસ્ટ ફોટોશૂટ ફિલ્મફેર મેગ્ઝીનના ડિસેમ્બર અંક માટે કરાવ્યો છે. પરિણીતી તસવીરોમાં ખુબ ગ્લેમરસ દેખાઇ રહી છે.
4/7

પરિણીતીએ તસવીરોમાં બ્લેક કલરનો ડીપ નેક ડ્રેસ પહેરેલો છે, સાથે જ પરિણીતીએ લાઇટ મેકઅપ કેરી કર્યો છે.
5/7

પરિણીતીએ લેટેસ્ટ તસવીરોમાં અદાઓની સાથે ઘણુબધુ કૉન્ફિડેન્સ કેરી કર્યો છે. જેના કારણે તેની તસવીરો સિઝલિંગ લાગી રહી છે.
6/7

પરિણીતી જલદી નાના પડદા પર ડેબ્યૂ કરવા જઇ રહી છે. પરિણીતી કલર્સના શૉ હુનરબાઝ-દેશની શાનમાં દેખાશે. પરિણીતી શૉમાં જજની ભૂમિકા નિભાવતી દેખાશે.
7/7

તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
Published at : 27 Dec 2021 11:05 AM (IST)
આગળ જુઓ
Advertisement