શોધખોળ કરો
લાઇવ ઇવેન્ટમાં એકદમ બૉલ્ડ કપડાં પહેરીને પહોંચી આ હૉટ એક્ટ્રેસ, ડ્રેસ જોઇને ઇન્ટરનેશનલ મીડિયામાં પણ થઇ ચર્ચા, જુઓ.........

Priyanka_Chopra
1/8

મુંબઇઃ અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ તાજેતરમાં જ પેરિસમાં ગ્લૉબલ સિટીઝન લાઇવ ઇવેન્ટ હૉસ્ટ કરી. તેની આ દરમિયાનની કેટલીક તસવીરો સામે આવી છે, જે ખરેખરમાં ગ્લેમરસ લૂક વાળી છે.
2/8

આ દરમિયાન પ્રિયંકા ચોપડાએ Fluffy ગાઉન પહેરેલુ હતુ, અને તેના લૂકની ઇન્ટરનેશનલ મીડિયામાં પણ ખુબ ચર્ચા થઇ હતી.
3/8

સામે આવેલી તસવીરોમાં તમે જોઇ શકો છો કે આ દરમિયાન પોતાના બિન્દાસ અંદાજમાં તે પોતાનો ડ્રેસ ફ્લૉન્ટ કરતી દેખાઇ.
4/8

આની સાથે જ એફિલ ટાવરની સામેથી પ્રિયંકા ચોપડાએ પોતાની તસવીરો પણ શેર કરી છે. તેના આ અંદાજની પ્રસંશા પતિ નિક જોનાસે પણ કરી છે.
5/8

આ દરમિયાન પ્રિયંકાએ પોતાના લૂકને હાઇ હીલ્સની સાથે ટીમ અપ કર્યો.
6/8

આ તસવીરમાં તમે પ્રિયંકા ચોપડાને ઇવેન્ટમાં મસ્તી કરતી જોઇ શકો છો.
7/8

આ લૂકમાં પ્રિયંકા કોઇ બાર્બી ડૉલ જેવી દેખાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, હંમેશા પ્રિયંકા ચોપડા વિદેશમાં શૉ હૉસ્ટ કરતી દેખાય છે.
8/8

પ્રિયંકા ચોપડા
Published at : 26 Sep 2021 02:07 PM (IST)
આગળ જુઓ
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
દેશ
ધર્મ-જ્યોતિષ