શોધખોળ કરો
Shilpa Shettyએ કરાવ્યુ બૉલ્ડ ફોટોશૂટ, 46ની ઉંમરે ગ્લેમરસમાં યુવા અભિનેત્રીઓને આપી રહી છે માત, જુઓ તસવીરો......

Shilpa_Shetty
1/7

મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તેને તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. તેમાં તે એકદમ સુંદર અને ગ્લેમરસ લાગી રહી છે. તેની આ 46ની ઉંમરમાં સુંદરતા કેટલીય યુવા અભિનેત્રીઓને માત આપી રહી છે. જુઓ તસવીરો......
2/7

બૉલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તેને તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે.
3/7

શિલ્પા શેટ્ટીએ લાલ રંગનુ બ્રાલેટ ટૉપ અને બ્રાઉન કલરનુ સ્કર્ટ પહેરેલુ છે, જે સ્પ્રિંગ-સમર વૉર્ડરૉબનો લુક આપે છે.
4/7

શિલ્પા શેટ્ટીએ આ આઉટફિટ ફિલ્મ 'હંગામા 2'ના પ્રમૉશન દરમિયાન પહેરેલુ છે, આ તસવીરને શેર કરતા તેને લખ્યું- રીતરિવાજોને તોડો, જેવા છો તેવા જ રહો- બેશરમીથી....
5/7

શિલ્પા શેટ્ટીએ બીજી એક તસવીર શેર કરતા લખ્યુ- પોતાના બન્ને હાથોને ઉપર ઉઠાવો... તેને એવી રીતે હલાવો જેમ તમને પરવાહ નથી.....
6/7

શિલ્પા શેટ્ટીએ બ્લેક શિમરી આઉટફિટમાં પણ તસવીરો શેર કરી, આમાં પણ તે ખુબ ગ્લેમરસ લાગી રહી છે.
7/7

શિલ્પા શેટ્ટી લાંબા સમયે ફિલ્મ 'હંગામા 2'થી કમબેક કરી રહી છે, આમાં તે મીજાન જાફરી અને પરેશ રાવના અપૉઝિટ દેખાશે. ફિલ્મ 23 જુલાઇએ રિલીઝ થઇ રહી છે.
Published at : 12 Jul 2021 12:19 PM (IST)
આગળ જુઓ
Advertisement